કીડની જયારે ફેલ થવાની હોઈ ત્યારે આપે છે આવા કઈક સંકેત….જાણો અને શેર કરો

0
1236

મિત્રો કીડની જે છે તે આપદા શરીર નું અભિન્ન અંગ માંથી એક છે, દોસ્તો આજે એક  ધમાકેદાર લેખ લઇ ને આવિયા છીએ તમારા માટે, આજ નો  લેખ છે કીડની માટે અને તે દોસ્તો આજે કીડની જયારે ફેલ થવાની હોઈ ત્યારે તે આપે છે કૈક આવા સંકેત દોસ્તો ચાલો આપડે જાણીએ કે જયારે ફેલ થવાની હોઈ ત્યારે તે કેવા અને કૈક આવા આપે છે સંકેત ચાલો જાણીએ

મિત્રો,કીડની આપદા શરીર નું આભિન્ન અંગ માનું એક છે તે,  કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. અને દોસ્તો કીડની તે શરીર માં મહત્વ નું અંગ માનવામાં આવે છે ,હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે.મિત્રો જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો જોવા મળે છે.અને તે એટલે જો સમયસર આ લક્ષણો ઓળખીને સારવાર કરવામાં આવે તો કિડની ફેલ થતી બચાવી શકાય છે. મિત્રો અચળો જાણીએ તેના કારણો

અચાનક વજન વધવું

મિત્રો જયારે શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે.અને તે એટલે ધ્યાન રાખો કે તમારા હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને. જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.આગળ વાચો

પેશાબ સાથે લોહી ટપકવું

મિત્રો જયારે પેશાબ કરતી વખતે લોહી પડતું હોય તો આ બાબત ચિંતાજનક છેઅને તે . પેશાબ કરતી વખતે લોહી ટપકવું કિડની ખરાબ થયાના સંકેત છે.મિત્રો આ ભાગ ખુબ આગત્ય નો છે

પેશાબ ઓછો કે વધારે આવવો

જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં.અને તે વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.આગળ વાચો

શ્વાસ લેવામાં તકલીફ

મિત્રો જયારે કિડની ખરાબ થવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે.અને તે  જેના કારણે ફેફસામાં પાણી ભરાઈ જાય છે.અને તે જેથી તેની કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, મિત્રો આ લેખ તમારા દોસ્તો ને શેર કરો

સ્વભાવ ચીડિયો થઈ જવો

મિત્રો આપડી કિડની ખરાબ થવાના કારણે મગજમાં ઓક્સિજનની કમી ઊભી થાય છે.અને તે જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે.મિત્રો આપડે આપડો સ્વભાવ શાંત રાખવો જોઈએ

આટલું ધ્યાન રાખશો તો કિડની ખરાબ નહીં થાય

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.