Breaking News

ખુબજ સુંદર દેખાય છે રામાયણમાં માતા સીતાની ભૂમિકા નિભાવનાર આ અભિનેત્રીની દીકરી જુઓ આ તસવીરો…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો, તમે બધાએ રામાનંદ સાગર દ્વારા નિર્માણ પામેલ રામાયણ સિરિયલ જોઇ હશે, આ સીરીયલને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી, આ સીરીયલ દ્વારા સીરિયલના બધા જ પાત્રો ખૂબ પ્રખ્યાત થયા હતા અને આવું જ એક પાત્ર માતા સીતાનું હતું. આજે આ લેખમાં માતા સીતાની દીકરી વિષે વાત કરી છે જે ખુબ જ સુંદર અને હોટ છે. આજે આ લેખમાં તેની જ કેટલીક સુંદર તસ્વીરો રજુ કરી છે, તો ખાસ જાણીલો નામ રામાયણમાં માતા સીતાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રીનું નામ દીપિકા ચિખલીયા છે અને આ સિરિયલમાં તેની અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે દીપિકા ચીખલીયાનો જન્મ 29 એપ્રિલ 1965 ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો અને તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈથી કર્યો હતો. દીપિકા ચીખલીયાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા છે. તેમની દીકરીઓમાં એકનું નામ નિધિ અને જુહી ટોપીવાલા છે. તેમની મોટી પુત્રી નિધિને હવેથી અભિનય કરવામાં ખૂબ જ રસ છે, અને બીજી બાજુ, તેની નાની પુત્રી જુહીને રમતમાં ખૂબ રસ છે. આ 33 વર્ષોમાં દીપિકા ચીખલીયાની લોકપ્રિયતા ઓછી થઈ નથી. આજે પણ લોકો તેને આદરણીય માને છે.દીપિકાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ જો આપણે તેની દીકરીઓની વાત કરીએ તો દીપિકાને બે પુત્રી છે, જેમાંથી એકનું નામ નિધિ અને એકનું નામ જૂહી છે.દીપિકાની મોટી દીકરીને અભિનયમાં ખૂબ રસ છે. તે બંને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે.

દીપિકાએ 1991 માં ઉદ્યોગપતિ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા.થોડા દિવસ પહેલા જ દીપિકાએ પોતાની દીકરીઓની તસવીર શેર કરી હતી અને તેમના માટે એક પ્રિય પોસ્ટ લખી હતી.દીપિકા ઘણી વાર પોતાની દીકરીઓ સાથે તસવીરો શેર કરતી રહે છે.સીતાની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દીપિકા ચિખલીયાની પુત્રી નિધિ ટોપીવાલા તેની માતાની જેમ જ દેખાય છે. જ્યારે પણ આપણે રામાયણની સીતાને યાદ કરીએ છીએ ત્યારે એક સીધી સાદી અને સિમ્પલ મહિલા તરીકે દીપિકા ચિખલીયા ની છબી સામે આવી જાય છે. તે ઘણી વખત મીડિયામાં સાદી સાડી, માથા પર પલ્લુ અને એક સુંદર સ્મિત વાળી ઈમેજ ના સાથે વાયરલ થઇ છે. જોકે, દીપિકા ની અંગત જીવનની વાત કરીએ તો તે બહુ જ મોર્ડન મહિલા છે.

પોતાની પર્સનલ લાઈફ માં દીપિકા ના રહેવા અને ડ્રેસિંગ કરવું એ ખૂબ જ મોર્ડન અને આધુનિક છે. તેઓ પણ આજકાલ ની શહેરી મહિલાઓની જેમ પોતાનું જીવન વિતાવવાનું પણ પસંદ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દીપિકા થી જોડાયેલ કેટલીક દિલચસ્પ વાતો અને ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ. 29 એપ્રિલ 1965 ના રોજ મુંબઇમાં જન્મેલી દીપિકા ચીખલીયા હાલ 55 વર્ષની છે. દીપિકાએ હિન્દી ફિલ્મો ઉપરાંત કન્નડ, બંગાળી, તમિલ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દીપિકા છેલ્લી વખત વર્ષ 2019 માં આયુષ્માન ખુરાના ની ‘બાલા’ ફિલ્મમાં દેખવામાં આવી હતી. આ ફિલ્મ માં તે પરી (યામી ગૌરમ) ની મમ્મી બની હતી.

દીપિકા ના પતિનું નામ હેમંત ટોપીવાલા છે જે એક કોસ્મેટિક્સ કંપની ના માલિક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દીપિકા પોતાના પતિ કોસ્મેટિક કંપનીમાં રીસર્ચ અને માર્કેટિંગ ટીમ નું નેતૃત્વ પણ કરે છે. આ કંપની માં શૃંગાર બિંદી અને ટીપ્સ એન્ડ ટોજ નેઇલપોલીશ બનાવવામાં આવે છે. દીપિકા ની બે દીકરીઓ પણ છે જેમનું નામ નીધી અને જુહી છે. મહત્વનું એ છે કે, રામાયણ સિરીઝ નું રીપીટ ટેલિકાસ્ટ આજકાલ પોતાના અંતિમ ચરણ માં છે. પાછળ વખતની જેમ આ વખતે પણ તેને દુરદર્શન પર ઘણા કરોડ લોકો એ પોતાના પરિવાર ના સાથે મળીને દેખ્યું છે. આ શો ના પુનઃપ્રસારણ થી એક વખત ફરી જૂની યાદો અને દિવસ તાજા થઈ ગયા છે.

વિશ્વભરમાં આ રામાયણ લોકો દ્વારા જોવામાં આવી અને 650 મિલિયન વ્યૂઅર્સનો રેકોર્ડ બન્યો છે. ખુબ જ ખાસ રીતે દીપિકાએ રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યું હતું. સીતાનો રોલ કરનાર આ સ્ટાર હાલમાં કેવી દેખાય છે તે જોવા માટે તસ્વીરો પર નજર કરો. ફિલ્મો તેમજ સીરિયલમાં નીભાવેલ મહત્વના પાત્રો તો દર્શકોના મનમાં તેની યાદ સજાવી દે છે. તેવી જ એક યાદ રામાયણમાં સીતાની છે. મહારાષ્ટ્રમાં 29 એપ્રિલ, 1965માં દીપિકા ચીખલીયા ટોપીવાલાનો જન્મ થયો હતો. દીપિકા ચીખલીયા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તેની તસ્વીરો પણ અવાર નવાર શેયર કરે છે તેમજ જબરું ફેન્સ ફોલોવિંગ વધાર્યું છે.

રામાયણમાં સીતાનું પાત્ર નિભાવતી દીપિકા ખુબ જ સુંદર દેખાય છે હાલમાં પણ તેનું રૂપ તેવું જ છે. ખુબ જ નાની ઉંમરમાં તેને એક્ટીંગની ફિલ્ડમાં કારકિર્દી શરૂ કરી દીધી હતી. 32 વર્ષ પેહલા રામાયણ સિરિયલ આવી હતી ત્યારે લોકો તેને સીતાના અભિનયના કારણે ખુબ જ આદર અને માન આપતા હતા. વર્ષ 1988માં આવેલ ‘લવ કુશ’ શ્રેણીમાં પણ તે જોવા મળી હતી. તેને સિરિયલ ઉપરાંત ફિલ્મોમાં તેમજ પૌરાણિક કથા આધારિત નાટકોમાં પણ કામ કર્યું છે. ટીવીમાં આવતી અનેક જાહેરાતોમાં અને કમર્શિયલમાં તે પ્રખ્યાત થઇ હતી. પરંતુ રામાયણની સીતા જેવી પ્રતિષ્ઠા બીજે ક્યાંય પણ મળી ના હતી.

દીપિકા ચિખલીયાએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત 1983 માં આવેલી ફિલ્મ સન મેરી લૈલા થી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રાજ કિરણ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે દાદા 1986, રાત કે દિન મેં 1987 ખુદા 1994, ચીસો’ 1986, આશા ઓ ભલોબાશા’ બંગાળી, 1989 અને નંગલ ફિલ્મોમાં અભિનય કર્યો. તમિલ, 1992 તેમણે 1991 માં વડોદરાથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી અને વિજયી પણ રહ્યા હતા.

દીપિકા ચિખીલિયા અત્યાર ના સમય માં ખુબજ ચર્ચા મા છવાઈ છે અને તેના ચર્ચામાં આવવાનું કારણ લોકડાઉનમાં રામાયણનું ટેલિકાસ્ટ છે. ફરીથી રામાયણના ટેલિકાસ્ટને કારણે સીતા એટલે કે દીપિકા ઘણા વર્ષો પછી ફરી સમાચારોમાં આવી છે, અને આજે સીતા જી એટલે કે દીપિકા ચિખલીયાનો જન્મદિવસ છે.દીપિકા આજે તેનો 55 મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ દિવસે અમે તમને તેમના વિશે કેટલીક વિશેષ વાતો જણાવીએ છીએ અને બતાવીએ છીએ કે ટીવી પર જોવા મળતી દીપિકા વાસ્તવિક જીવનમાં કેટલી ગ્લેમરસ છે.

દીપિકાએ 1983 માં રિલીઝ થયેલી ફિલ્મ સન મેરી લૈલા થી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે રાજ કિરણ મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ સ્ક્રીન પર હિટ રહી હતી. આ પછી દીપિકાએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ તેની ત્રણ ફિલ્મો રુપયે દસ કરોડ, ઘર કા ચિરાગ અને ખુદાઈ’ હિટ રહી. ત્રણેય ફિલ્મોમાં તેની વિરુદ્ધ રાજેશ ખન્ના હતી. દીપિકાએ હિન્દી ફિલ્મો ઉપરાંત કન્નડ,બંગાલી તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં, અભિનેત્રી 2019 માં રિલીઝ થયેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં, તેણે પરી એટલે કે યામી ગૌતમની માતાની ભૂમિકા ભજવી હતી.દીપિકા ભાજપના સાંસદ રહી ચૂકી છે. તેમણે 1991 માં ભાજપની ટિકિટ પર વડોદરાથી ચૂંટણી લડી હતી, અને જીતીને સંસદમાં પહોંચી હતી. દીપિકાએ 1994 પછીની ફિલ્મોથી લાંબો વિરામ લીધો હતો.

About Hu Gujarati TEAM

Check Also

વડીલોનું સન્માન કરવામાં સૌથી આગળ હોય છે આ કલાકારો,જુઓ તસવીરો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …