Breaking News

ખુબજ પ્રખ્યાત છે ટીવીની આ દાદીઓ,જાણો હાલ માં શુ કરી રહ્યાં છે.

ફરીદા જલાલ 80 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી ફરીદા જલાલે ઘણી ફિલ્મોમાં માતા અને દાદીની ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તેણે ટીખળ અમ્માજી કી ગાલી સતરંગી સસુરલ જેવી ઘણી ટીવી સિરિયલોમાં દાદીની ભૂમિકા ભજવી લોકોનું દિલ જીત્યું.અભિનેત્રી ફરીદા જલાલ જણાવ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રીઓ વર્ષની ઉંમર બાદ, માતા અને પત્ની તરીકે ભૂમિકા આપવામાં આવે છે, અભિનેતાઓ સારી પાત્ર મળવા છે. જલાલે કહ્યું કે એક વર્ષની ઉંમર પછી, કોઈ પણ સમજી શકતું નથી કે અભિનેત્રીઓ વિવિધ ભૂમિકા ભજવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે બૉલીવુડમાં, મહિલા-કેન્દ્રિત ફિલ્મો પણ બહાર આવી છે, પરંતુ તે માત્ર મુખ્ય મહિલાઓને જ મર્યાદિત છે. જલાલ કહ્યું, મારા સમકાલીન અનુપમ ખેર, ઓમ પુરી, અમરીશ પુરી અભિનેતા વકીલ, ડોક્ટર, વગેરે વિવિધ જેમ – વિવિધ ભૂમિકાઓ ભજવે છે.

 

સુરેખા સિકરી-સુરેખા સિકરીએ ટીવીના પ્રખ્યાત શો ‘બાલિકા વધુ’માં દાદીની ભૂમિકા ભજવીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ટીવી સિવાય સુરેખાએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ અદભૂત ભૂમિકા ભજવી છે. 75 વર્ષની અભિનેત્રી સુરેખા સિકરી હજી પણ અભિનયની દુનિયામાં ખૂબ જ સક્રિય છે. પરંતુ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને કારણે 65 વર્ષથી ઉપરના કલાકારોના કામ પર પ્રતિબંધ મૂક્યા પછી, તેઓ પણ કામ કરવામાં અસમર્થ છે.
દરમિયાન સોશ્યલ મીડિયા પર સુરેખા સિકરીની આર્થિક સ્થિતિ કથળી હોવાના સમાચાર મળ્યા છે. જેના પર હવે અભિનેત્રીનો રિએક્શન સામે આવ્યો છે. તાનહાલીના સમાચારો પર પ્રતિક્રિયા આપતાં રેખા સિકરીએ કહ્યું છે કે તેમની આર્થિક સ્થિતિ ખરાબ નથી કે પૈસાની જરૂર નથી. સુરેખા સિકરીના કહેવા મુજબ તેમને પૈસાની નહીં પણ કામની જરૂર છે. તે કામ કરે છે અને ખાય છે. અભિનેત્રી અનુસાર, તેને કેટલીક જાહેરાતો માટેની ઓફર્સ પણ મળી હતી, પરંતુ તેમાંથી એક પણ ફાઈનલ થઈ નથી. સુરેખા સિકરીએ કહ્યું- ‘ મારે ઘણું કામ કરવું છે, જેથી હું મારા તબીબી બીલો અને અન્ય ખર્ચનું સંચાલન કરી શકું. પરંતુ, મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પછી, મને નથી લાગતું કે ઉત્પાદકો જોખમ લેવા તૈયાર છે.

સુધા શિવપુરી-એકતા કપૂરના સુપરહિટ શો ‘કયો કી સાસ ભી કભી બહુ થી’ માં ‘બા’ ના પાત્ર સાથે ઘરે ઘરે પ્રખ્યાત થયેલી સુધા શિવપુરી તેના પાત્રને કારણે ખૂબ પ્રખ્યાત થઈ.બાદશાહ’ ફિલ્મમાં એક દૃશ્ય છે. પ્રેમ ચોપરા સીબીઆઈનો ચીફ છે. તે શાહરુખ ખાનને સીબીઆઈનો સિક્રેટ એજન્ટ બાદશાહ (જે ખરેખર તો દીપક તિજોરી હોય છે) સમજે છે, હકીકતે શાહરુખ ખાન ખાનગી જાસૂસ બાદશાહ હોય છે. પ્રેમ ચોપરા ફોન પર શાહરુખને વાત કરે છે ત્યારે ભારત માતા-ઓપરેશન માંના સંદર્ભમાં વાત કરતો હોય છે જ્યારે શાહરુખ ખાન પોતાની માતાના સંદર્ભમાં. ત્યારે પ્રેમ ચોપરા એક સંવાદ બોલે છે વો સિર્ફ તુમ્હારી માં નહીં હમ સબ કી માં હૈ.

કોઈ ફિલ્મી પાત્ર માટે આવું કહેવું હોય તો બેશક, અગાઉ નિરુપા રોય વિશે આવું કહી શકાતું હતું, અને જો ટીવી માટે કહેવું હોય તો ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’નાં બા આખા દેશના બા બની ગયા હતા. એ પ્રેમાળ કરુણામૂર્તિ, વહુને સારી રીતે સમજનારાં, સાચવનારાં, વહુની વહુને સાચવનારાં, સમસ્યાનો ઉકેલ કાઢનારા, ‘ઘરડાં ગાડાં વાળે’ એ કહેવતને ચરિતાર્થ કરનારાં બા.

કોઈ વહુ હોય તો એવો વિચાર કરે કે મારી સાસુ હોય તો આ બા જેવાં જ હોય. કોઈ પતિ હોય તો ઈચ્છા કરે કે મારી પત્ની આવી જ હોય. ક્યોંકિ.માં સુધીર દળવી તેના પતિ બન્યા હતા. કોઈ દીકરો કે દીકરી હોય તો વિચારે કે મારી બા આવી જ હોય. બાળક હોય તો એવું ચાહે કે તેનાં દાદી આવાં જ હોય.એ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી નાં બાનું પાત્ર અદ્ભુત ભજવનારા અભિનેત્રી એટલે સુધા શિવપુરી એ વાત અલગ છે કે તેમને ખ્યાતિ ૬૨ વર્ષે મળી, બાકી, તેમણે અભિનય તો બહુ યુવાન વયેથી શરૂ કરી દીધો હતો.

રાજસ્થાનમાં તેઓ રહેતાં. આઠમા ધોરણમાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ચુક્યું હતું. માતા ઘર ચલાવે. હિન્દી ફિલ્મની કથાની જેવી જ સુધાજીની કથા છે. એક દિવસ તેમની માતા પણ બીમાર પડ્યાં! નાનકડી સુધાએ વિચાર્યું કે પૈસા મેળવવા તેણે પણ કંઈક કરવું જોઈએ. એટલે શરૂઆત પહેલાં નાટકોથી કરી.

હિમાની શિવપુરી -હિમાની શિવપુરીએ ઘણી ફિલ્મોમાં દાદી અને સાસુની ભૂમિકા ભજવી હતી. તેણે ઉદ્યોગના ઘણા સુપરસ્ટાર્સની માતાની ભૂમિકા ભજવી હતી. આ દિવસોમાં તે ટીવી સીરિયલ ‘હપ્પુ કી ઉલટન પલટન’માં તેના પાત્ર તરફથી ઘણી પ્રશંસા લૂંટી રહી છે.હિમાની શિવપુરી પ્રતિભાસંપન્ન કલાકાર છે. દહેરાદૂનમાં જન્મેલા હિમાની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રથમ ક્રમાંકના વિદ્યાર્થિની તરીકે ઓળખાતા હતા. નાની – મોટી કોઈ પણ ભૂમિકા મળે, તેઓ દરેક ભૂમિકાને પોતાના લાજવાબ અભિનયથી યાદગાર બનાવી દે છે. હિન્દી ફિલ્મો તેમજ ટેલિવિઝન સિરિયલોમાં તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. યશરાજ ફિલ્મસ હોય કે રાજશ્રી પ્રોડકશન્સની ફિલ્મ હોય- હિમાનીની ભૂમિકા એમાં અવશ્ય રાખવામાં આવતી. પોતાના પતિના અવસાન બાદ હિમાનીએ થોડાક સમય માટે અભિનય કરવાનું છોડી દીધું હતું. તેઓ પોતાના પુત્રની પરવરિશ માટે સમય ફાળવતા હતા. હવે તેમને લાંબા સમયબાદ એક ટીવી સિરિયલમાં મોટી ભૂમિકા મળી છે. આ સિરિયલનું નામ છેઃ ગજબ સાસ કી ગજબ બહૂ . આ કોમેડી સિરિયલ લોકોને ખૂબ હસાવશે એવું એના નિર્માતાઓ માની રહ્યા છે.

રીટા ભાદુરી-ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવનાર રીટા ભાદુરીએ કુમકુમ વે મંઝિલ સંજીવની છોટી બહુ જેવી ઘણી પ્રખ્યાત સિરિયલોમાં દાદી માતા અને સાસુની ભૂમિકા ભજવી છે.ફિલ્મ અને ટીવી સિરિયલની ખ્યાત અભિનેત્રી અને ગુજરાતી ફિલ્મોના એક સમયના સફળ અભિનેત્રી એવા રીટા ભાદુરીનું આજે મંગળવારે સવારે મુંબઇ ખાતે નિધન થયું હતું. તેઓ 62 વર્ષના હતા. મીડિયા રિપોર્ટ અનુસાર રીટા ભાદુરી કિડનીની સમસ્યાથી પરેશાન હતા અને છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.રીટા ભાદુરીએ હાલ હિન્દી ટીવી સિરિયલ નિમકી મુખિયા અમાનત કુમકુમ છોટી બહૂ હસરતેં જેવી અનેક ટીવી શ્રેણીઓમાં કામ કર્યું હતું.

આ સિવાય જૂલી અનુરોધ ફૂલનદેવી ઘર હો તો એસા બેટા લવ રંગ દલાલ તમન્ના અને મે માધુરી દિક્ષિત બનાના ચાહતી હુ7 કેવી રીતે જઇશ સહિત 71 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.રીટા ભાદુરી મુળ ગુજરાતી ન હતા. તેમનો જન્મ 4 નવેમ્બર 1955ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે થયો હતા. છતાં પણ તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ અભિનેત્રી રહ્યા હતા. રીટા ભાદુરીએ 1973માં પુના સ્થિત પ્રખ્યાત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા માં અભ્યાસ કર્યો હતો. તેમની સાથે એક્ટ્રેસ ઝરિના વહાબ પણ આ સંસ્થામાં એક્ટિંગમાં પાઠ ભણતા હતા.

About admin

Check Also

કરોડો રૂપિયાનો બંગલો અને મોંઘી ગાડીઓને શોખ રાખે છે આલિયા ભટ્ટ, સંપત્તિનો આંકડો જાણીને આંખો ચાર થઈ જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …