ખુબજ બોલ્ડ અવતારમાં જોવાં મળી મોની રોય, તસવીરો જોઈ મોં માં પાણી આવી જશે.

0
405

મૌની રોયે ખુલ્લા આકાશની નીચે હોટ ફોટોશૂટ કરાવ્યું, બોલ્ડ ફોટોઝ અહીં જુઓ,અભિનેત્રી મૌની રોય ફરી એકવાર તેની નવીનતમ તસવીરો સાથે ચર્ચામાં આવી છે. મૌનીએ આ તસવીરો સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે શેર કરી છે. મૌની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણું શેર કરે છે.આ તસવીરોમાં મૌની રોય ખુલ્લા આકાશની નીચે બગીચામાં મસ્તી કરતી જોવા મળી રહી છે.તસવીરોમાં મૌની પિકનિક મોડમાં જોવા મળી રહી છે. ચાહકોને જણાવો કે તેમની શૈલીને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. અભિનયની વાત કરીએ તો મૌની ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે, જેમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે.

ટેલિવિઝન પછી, મૌનીએ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ચાહકો હવે મૌનીની વધુ ફિલ્મોની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ચાલો આપણે જાણીએ કે મૌની તેની હોટનેસ વિશે ચાહકોમાં પણ ખૂબ લોકપ્રિય છે.

ટીવીની નાગિન મૌની રોય હવે બોલીવુડ ઇંડસ્ટ્રીની એક જાણિતી અભિનેત્રી બની ચૂકી છે. તેમણે બોલીવુડમાં પણ પોતાની ધાક જમાવી દીધી છે. બોલીવુડના સફરમાં મૌની રોય કામ સારું ચાલી રહ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ તેમના સુંદર ફોટોએ તેમના ફેન્સને દિવાના બનાવ્યા છે. મૌની રોય ટીવી પર તો પોપ્યુલરિટી પ્રાપ્ત કરી ચૂકી છે. ફિલ્મો અને સોશિયલ મીડિયા પર પણ તેમનો જલવો યથાવત છે.

લોકડાઉંનને લીધે દરેક કોઈ પોત-પોતાના ઘરોમાં કૈદ થઈ ગયા છે. એવામાં બૉલીવુડ જગત અને ટીવી જગતના કલાકારો પણ પોત-પોતાના ઘરોમાં રહીને સમય વિતાવી રહયા છે, તો કોઈ સોશિયલ મીડિયા પર સક્રિય રહીને પોતાની તસ્વીરો કે રોજિંદી અપડેટ્સ શેર કરી રહ્યા છે.એવામાં ટીવી જગતની ‘નાગિન’ એટલે કે અભિનેત્રી મૌની રોય બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની પણ ફેમસ અભિનેત્રી બની ગઈ છે. તેણે બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. મૌની રોયે અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે પણ કામ કર્યું છે.

ફિલ્મોની સાથે સાથે મૌની પોતાના આકર્ષક ફિગરણે લીધે પણ ઓળખવામાં આવે છે. મૌની સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાના વેકેશનની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.લોકડાઉંનણે લીધે મૌનિ રોય પોતાના ઘરમાં બંધ છે. આ વચ્ચે તેણે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેનો અંદાઝ એકદમ કાતિલાના લાગી રહ્યો છે. મૌનીની આ તસ્વીરો તેના વેકેશનના સમયની છે જેને તેણે શેર કરી છે.

 

મૌની આજે દરેક કોઈની પ્રિય અભિનેત્રી બની ગઈ છે. શેર કરેલી આ તસ્વીરોમાં તે અલગ અલગ દાજમાં જોવા મળી રહી છે. અમુક તસ્વીરોમાં તે બિકીની અવતારમાં પણ દેખાઈ રહી છે.સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ થઇ ગઇ છે મૌની રોય,લોકડાઉનના કારણે મૌની રોય પણ પોતાના ઘરની અંદર બંધ છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા પહેલાં કરતાં ઘણી વધી ગઇ છે. જોરદાર વાયરલ થઇ રહ્યા છે ફોટો,મૌની રોય દ્વારા શેર કરવામાં આવેલા ફોટા હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે.

ડેબ્યૂ ફિલ્મ,મૌની રોયએ ફિલ્મ ‘ગોલ્ડ’ દ્વારા બોલીવુડ ઇંડ્સ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં મૌની રોય અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. ફિટનેસ ફ્રીક,મૌની રોય પોતાની ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. ટીવીથી કેરિયરની શરૂઆત કરી હતી,મૌની રોયે ટીવી શો ક્યોકી ‘સાસ ભી કભી બહૂ થી’ વડે પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી.

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય પોતાના અંદાજમાં લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી. ટીવીથી લઈને બોલિવૂડ સુધીની સફર ખેડનારી મૌની રોયે લોકના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. તે અવાર નવાર કોઈ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેનું ફેન ફોલોઈંગ પણ તડગી માત્રામાં છે, જેથી તેનો વીડિયો અપલોડ થતાં જ વાયરલ થતાં રહે છે.

હાલમાં જ મૌની રોયે એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે કુદરતનો આનંદ માણી રહી છે. આકાશમાં વાદળો દેખાઈ રહ્યા છે. ત્યારબાદ મૌની તેના વાળને લહેરાવતી જોવા મળી રહી છે. બ્લેક કલરનો તેનો આઉટફિટ અને હોટ અવતાર બન્નેએ સોનામાં સુગંધ ભળે એવું કામ કર્યું છે. લોકોને પણ આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. તો તમે પણ જુઓ મૌનીનો આ સરસ વીડિયો.

મૌનીએ તેની કરિયરની શરૂઆત ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ થી કરી હતી. મૌની ડાન્સ રિયાલિટી શો નો પણ હિસ્સો રહી હતી. મૌનીએ એવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ નિભાવ્યો હતો.જેનાથી તેની પહેચાન વધી ગઈ હતી.નાના પડદા પર મૌની રોય ઘણા વર્ષોથી સક્રિય છે. પરંતુ સૌથી વધુ મૌની રોય જાણીતી એકતાકપૂરની નાગીન સિરિયલથી થઇ હતી. જેમાં તેણીએ ઈચ્છાધારી નાગિનનો રોલ કર્યો હતો. નાગિન તેના નાગની હત્યાના બદલાયો લેવાના મિશન માં હોય છે. એ સિલસિલામાં તે પરિવારની વહુ બની જાય છે.

નાગિન શોના પ્રમોશનના સિલસિલામાં મૌનીની મુલાકાત સલમાન ખાન સાથે થઇ હતી.ટીવીથી લઈને બૉલીવુડ સુધી કબ્જો જમાવનારી એક્ટ્રેસ મૌની રોય જેટલી ખુબસુરત છે તેટલી ફિટ પણ છે.મૌનીએ કલર્સ ચેનલની સિરિયલ “નાગિન”થી લોકપ્રિયતા મેળવી હતી અને લોકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવવામાં પણ સફળ રહી હતી. મૌની સોશ્યિલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. મૌની હાલમાં કામથી દૂર રજાઓ માણી રહી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક તસ્વીર શેર કરી છે.

મૌનીએ હાલમાં જ પોતાની એક તસ્વીર શેર કરી છે જે ઇન્ટરનેટ પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ તસ્વીરમાં મૌની પુલમાં મસ્તી કરતી જોવા મળે છે. સેલ્ફી લેતી વખતે મૌની વાદળી રંગની બિકીનીમાં જોવા મળે છે. મૌનીની આ તસ્વીરમાં લોકોએ લાઈક અને કોમેન્ટની લાઈન લગાવી દીધી છે. મૌનીએ આનાથી પહેલા પણ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી લાખો લોકોના દિલ જીતી લીધા હતા.મૌની તેની ફિટનેશ માટે એક્સરસાઇઝ નહીં પરંતુ યોગા પણ કરે છે. મૌની તેના ફિટનેશ અને વર્કઆઉટનો વિડીયો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે.

બિગ બોસની છેલ્લી સીઝનમાં મૌની ઘણી વાર સલમાન ખાન સાથે નજરે ચડી હતી. મૌની હવે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક નકારત્મક ભૂમિકામાં જોવા મળશે. જેમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ મેઈન રોલમાં છે.મૌની રોય હાલમાં તેની બે ફિલ્મોની તૈયારી કરી રહી છે, પહેલી ફિલ્મ રાજકુમાર રાવ સાથેની મેડ ઇન ચાઇના અને બીજી અયાન મુખર્જી સાથે બ્રહ્માસ્ત્ર છે. દરમિયાન, મૌની તેના આરામ માટે સમય કાઢી લે છે. આવા જ એક સમયની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે જેમાં મૌની રોય બિકીનીમાં સ્વિમિંગ પૂલની બાજુમાં આરામ કરતી જોવા મળી રહી છે.

આ તસ્વીરમાં મોની રોય ખુબ જ સેક્સી લાગી રહી છે. મોની રોયની તસ્વીર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે અને લોકોના હોશ પણ ઉડાવી રહી છે. મૌની રોયે તેની ટીવી કરિયરની શરૂઆત એકતા કપૂરની સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ઘ્વારા કરી હતી. આ સીરિયલમાં તે કૃષ્ણ તુલસીની ભૂમિકામાં જોવા મળી હતી. આ પછી, મૌની ફરીથી નાગિન તરીકે દર્શકો સામે આવી અને બધાના હોશ જ ઉડાવી દીધા.

મૌનીએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત અક્ષય કુમારની ગોલ્ડથી કરી હતી, ત્યારબાદ તે જ્હોન અબ્રાહમની સામે રોમિયો અકબર વાલ્ટરમાં જોવા મળી હતી. મોની રોય સિવાય ટીવીની એવી ઘણી સ્ટાર છે, જેઓ પોતાની બિકીની ફોટો શેર કરતા રહે છે. તો એક નજર તેવા સ્ટાર પર પણ કરો.મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર હોટ બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે અને તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ થાય છે