Breaking News

ખેડૂતને જમીન માં થી 25 લાખ નો મળીયો ખજાનો,પણ તે ખુશી લાંબો સમય સુધી ટકી નહીં, જાણો શા માટે

મિત્રો આજે એક મહત્વનો લેખ લઇ ને આવિયા છે,જે દેશ અને દુનિયા ની સામે ચોકાવનારો છે અને તે એક ખેડૂત ની ઘટના છે દોસ્તો આજે દેશ કૃષિ પ્રધાન છે અને તેમાં તેમાં ઘણા  વર્ષો થી તેમાં લોકો ખેતી કરતા હોઈ છે અને,પેહલા ના સમય માં તેજુરી નોહતી ત્યારે લોકો પોતાના ઘરેણા લોકો જમીન માં સાચવતા હતા અને તે પેઢી બદલાય જાય પછી તેને કોઈ સંભાળ નો હોવાથી તે તેમનું તેમ પડયું રહે છે, હવે ઘણા એવા કિસ્સા આવે છે સામે કે તેના ખેતર માંથી એક ખજાનો મળી આવીયો,આવીજ એક ઘટના વિષે વાત કરીશું આજે ચાલો જાણીએ

એવું કહેવામાં આવે છે કે જ્યારે ઉપર વાળો જયારે પણ આપે છે ત્યારે છપ્પન ફાડી ને આપે છે. આનું એક કારણ એ છે કે આપણા જીવનમાં ભાગ્ય ક્યારેય એકસરખું રહેતું નથી.અને ક્યારેક તો આપણા સારા દિવસો આવે જ  છે તો ક્યારેક ખરાબ દિવસોનો સામનો કરવો પડે છે.અને તે હવે નસીબની આ રમત એવી કંઇક છે કે જેની ક્યારેય કોઈ ગેરેંટી હોતી નથી.અને તે જો આજે તે સૂકી છે, તો તે કયારેક ચાંદી જ ચાંદી છે. દરેક ગરીબ વ્યક્તિના મગજમાં એકવાર ચોક્કસપણે એવો વિચાર આવે છે કે કોઈ ચમત્કાર થશે અને તેને પૈસાની ખજાનો મળે છે.અને તે બધી વાર્તાઓમાં આપણે એ પણ સાંભળીએ છીએ કે લોકો તે જમીન માં અને કે સમુદ્ર માં દટાયેલો ખજાનો મળી જાય . જો કે, આજે અમે તમને જે સમાચાર કહેવા જઈ રહ્યા છીએ તે કોઈ કથા કે વાર્તા નથી, પરંતુ સાચી ઘટના છે.

હકીકતમાં, ઉત્તર પ્રદેશના હરદોઈના સાંદી શહેરના વિસ્તારમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે.અને  ત્યાં મોનુ નામનો ખેડૂત રહે છે, જેને જમીનમાંથી 25 થી 27 લાખની તિજોરી મળી છે. ખરેખર, મોનુના જુનવાણી ઘરની પાછળ એક ખંડેર છે. અહીં તે કંઈક કામ કરાવી રહ્યો હતો. આ સમય દરમિયાન, જ્યારે પાયો ખોદવામાં આવી રહ્યો હતો, ત્યારે તેને જમીનની અંદર ઘણા ઝવેરાત મળી આવ્યા.

મોનુએ ઘરેણાંના મુદ્દાને દબાવવાની કોશિશ કરી,પણ જોકે ગામમાં આ સમાચાર આગની જેમ ફેલાતા હતા.અને પુરાતત્ત્વ વિભાગ દ્વારા ટૂંક સમયમાં તેની માહિતી પણ મળી આવી. શરૂઆતમાં, મોનુએ દાગીના મેળવવાના વિચારને સ્પષ્ટપણે નકારી દીધો.અને ત્યારબાદ એસપી આલોક પ્રિયદર્શીએ એક સિક્રેટ ટીમ બનાવી.અને તપાસ દરમિયાન આ ટીમને મોનુના ઘરેથી જ ઝવેરાત મળી આવ્યા હતા.અને તે આવી સ્થિતિમાં પોલીસે આ ઝવેરાતને પોતાના કબજામાં લઇ લીધા હતા. પોલીસનું કહેવું છે કે આ પ્રાચીન ઘરેણાં પુરાતત્ત્વીય વિભાગ માટે મહત્વપૂર્ણ છે.

એક માહિતી અનુસાર, જમીનમાંથી મળેલા આ ઝવેરાતની કિંમત 25 થી 27 લાખ રૂપિયા આપવામાં આવી રહી છે. તેમાં 650 ગ્રામ સોનાના દાગીના, 4.5 કિલો ચાંદીના દાગીના છે. આ સિવાય ત્રણ કિલો વજનની પિત્તળની ધાતુથી બનેલો લોટા પણ મળી આવ્યો છે. આ કેસ પુરાતત્ત્વ વિભાગ સાથે જોડાયેલ છે, તેથી હાલ આ વસ્તુઓ પર કોઈ તપાસ થઈ નથી.

બીજી તરફ, આ કેસ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, વિવિધ પ્રકારના પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકોને ખાતરી નથી થઈ કે એક ખેડૂતને જમીનની અંદરથી 25 લાખ રૂપિયાનો ખજાનો મળી ગયો છે. જો કે, તે ખેડૂતની આ ખુશી થોડો સમય રહી હતી કારણ કે તેનો ખજાનો પોલીસે હાથમાં લઈ લીધો છે અને પુરાતત્ત્વ વિભાગને આપ્યો છે.

તમને આ રીતે અચાનક કોઈ પ્રકારનો ખજાનો કે પૈસા મળી ગયા છે? તમારા અનુભવો શેર કરવાનું ભૂલશો નહીં.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

વર્ષો પહેલાં સતયુગમાં સ્વર્ગ ની અપ્સરાનું મન ધરતીના પુરુષ પર મોહી ગયું અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *