ખુદ સાસુએ જ કહ્યું તારો પતિ 17 ને ફેરવશે, તું રાણીની જેમ રેહ, એતો હવસનો ભૂખ્યો છે…….

0
827

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદના નરોડામાં રહેતી એક પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ મથકે પતિ સહિત સાસરિયા વિરુદ્ધ આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ ઉલ્લેખ કર્યો છે કે, લગ્ન બાદ તેનો પતિ અનેક યુવતીઓને કુંવારો હોવાનું કહીને પ્રેમસંબંધ રાખતો હતો. આ અંગે પરિણીતાએ તેના સાસુને જાણ કરતા તેઓએ પુત્રવધૂને કહ્યું કે, “તે સત્તર રાખે, તું રાણીની જેમ રહે ને, એ તો ગમે ત્યાં જાય પણ પાછો તારી પાસે જ આવશે તેમ કહીને ત્રાસ આપતા હોવાથી પરિણીતાએ ફરિયાદ નોંધવાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના સૂત્રો મુજબ નરોડામાં રહેતી ૨૬ વર્ષીય હિના (નામ બદલેલ છે)ના ૨૦૧૬માં ગોતા ખાતે રહેતા જતીન (નામ બદલેલ છે) જોડે લગ્ન થયા હતા. પરિણીતાએ દોઢ વર્ષ પહેલાં પુત્રીને જન્મ આપ્યો હતો. લગ્નના થોડા સમય બાદ હિનાને જાણ થઈ કે તેનો પતિ જતીન કુંવારો હોવાનું જણાવી અનેક યુવતીઓ સાથે આડા સંબંધો રાખે છે અને યુવતીઓ સાથે ફોન તેેમજ મેસેજથી સોશિયલ મીડિયા પર પણ વાત કરતો હતો.

હિનાએ સાસુ અને સસરાને જાણ કરતા સાસુએ દીકરાને સમજાવવાની જગ્યાએ પુત્રવધૂને કહ્યું , “તારે શું, તે તો સત્તર રાખે, તું રાણીની જેમ રહેે, એ તો ગમે ત્યાં જાય પણ પાછો તારી પાસે જ આવશે”. જ્યારે હિના ગર્ભવતી થઈ ત્યારે પતિ કહેતો કે,આ મારું બાળક છે કે નહીં તે માટે ચેકઅપ કરાવું પડે અને તેનો દિયર એવું કહેતો કે ભાઈ બીજે ડાફોળિયા મારે છે તો તું શું કામ અહીંયાં પડી છે જતી રહે ને આવું કહીને ત્રાસ આપતા હતા.

બાળકીને શરીરમાં પાણી ઓછું થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરી તેનું બિલ પણ પતિએે ન આપતા પિયરમાંથી પૈસા લેવાની જરૂર પડી હતી. હિના બાળકીને લઈને પિયર ખાતે રહેવા ગઈ હતી. જતીન હિનાને મેસેજ કરીને છૂટાછેડા આપી દે તેવા મેસેજ કરીને ત્રાસ આપતો હતો. મહિલાએ તેની સાસુ, સસરા, પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી મામલે તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ કિસ્સો મૂળ અમરેલી નો છે અને આ અમરેલી ના એક પતિ ને પત્ની સાથે નહીં પણ પ્રેમિકા સાથે એક વર્ષ સુધી બાંધ્યા છે શારીરિક સંબંધ અને ચોંકાવનારી વાત એ છે કે આ કામ માં આ યુવક ને એની પત્ની પણ સપોર્ટ કરતી હતી.

અને જ્યારે પણ આ પતિ એની પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો ત્યારે એની પત્ની એમ કહેતી હતી કે તમે બંને ઘર ની અંદર જાવ અને હું બહાર થી ધ્યાન રાખું છું. એક રિપોર્ટ અનુસાર આ ઘટનાને લઈને સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની એક યુવતીએ સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તે જ ગામના રહેતા ગૌતમ મનુભાઇ મકવાણા નામના યુવક અને તેની પત્ની ભાવિકા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં ફરિયાદ મુજબ કહેવું છે કે પત્ની પોતાના પતિને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મદદ કરતી હતી.

તમને જણાવી એ કે મળતી માહિતી પ્રમાણે આ ગામ માં 18 વર્ષીય યુવતીને દોઢેક વર્ષ પહેલા ગૌતમ મકવાણા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.અને આ યુવક પરણિત હોવા છતાં પણ અને એના બે બાળકો હોવા છતા એને આ પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો.અને આ વ્યક્તિ રોજ એની પ્રેમિકા ને મળવા જતો હતો અને એની સાથે શારીરિક સંબંધો બંધાયો હતો.પણ એક દિવસ આ યુવકે કર્યું એવું ને કે એના પ્રેમમાં રહેલી યુવતીને એને ઘરે બોલાવીને દરવાજા બંધ કરી દીધા હતા અને ધમકી આપતા કહ્યું હતું કે,જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ભાઇઓને મારી નાખીશ તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના પછી પણ આ યુવક ના મનમાં હવસનો કીડો શાંત પડ્યો નહોતો.તે અવાર નવાર યુવતીને પોતાના ઘરે બોલાવતો હતો. અને તેની પત્ની ભાવિકાની હાજરીમાં જ તેને રૂમમાં લઇ જઇ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.અને યુવતી ના કહેવા પર પણ આ વ્યક્તિ એને ધાક ધમકી આપીને એની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.તમને હેરાન થતા જણાવીએ કે આ ઘટના એક દિવસ નહીં પણ એક વર્ષ સુધી ચાલ્યો હતો.અને આ ગૌતમ મકવાણા આટલું કર્યા બાદ પણ એ શાંત પડ્યો ન હતો અને એને આ યુવતી ના બીભત્સ ફોટા પાડી લીધા હતા.

અને ફોટો અને વીડિયો ના આધારે એને આ યુવતી ને ધમકી આપતા કહ્યું હતું કે જો તે કોઈ ને પણ આ વાત કહી છે કે તું મારી સાથે શારીરિક સંબંધ બાંધે છે તો હું તારા આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ.અને આ યુવકે એક કોઈ કારણોસર આ યુવતી ના ફોટો અને વીડિયો વાયરલ કરી દીધા હતા જેના કારણે આ યુવતી એ અને એના પરિવારે સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવતીએ ફરિયાદ માં કહ્યું હતું કે ગૌતમ મકવાણા મારી સાથે જ્યારે શરીર સંબંધ બાંધતો હતો, ત્યારે તેની પત્ની જ સાથ આપતી હતી અને જ્યારે આ યુવતી તેના ઘરે જાય ત્યારે તેની પત્ની તમે બંને રૂમમા જાવ હું ધ્યાન રાખુ છું,તેમ કહી બહાર બેસતી હતી.જેનાથી કંટાળીને આ યુવતી એ આ બન્ને સામે ફરિયાદ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન એ આપણા જીવનનું પહેલું પગથિયું હોય છે જેમ દરેક લોકોની જિંદગી બદલાઈ જાય જો પત્ની સારી અને સંસ્કારી વાળી મળે તો તે તમારા ઘરને સ્વર્ગ બનાવી દે છે.જ્યારે કોઈ છોકરો છોકરી પોતાના જીવનના શરૂઆત પહેલા તેઓ એકબીજાની નિજી વાતો શેર કરતા હોય અને હા તેમાં તમારે કોઈ વાત છુપાવી જોઈએ નહીં.જેથી લગ્ન પછી તમારા લગ્ન જીવનમાં કોઈ આપતી આવે નહીં.પરંતુ અમુક સમયે પતિઓ ડરથી વાતો છુપાવતા હોય.આજે અમે તમને આ લેખમાં એક પત્નિ વિશે જણાવીશું જેમાં એક પતિની જૂની કરતૂત બહાર આવતા રોસે ભરાયેલી પત્નીએ તેની પ્રેમીના પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરી દીધું ચાલો જાણીએ.

પતિ તેના પ્રેમી સાથેના અફેરની વાત તેની પત્ની જાણ થઈ તો પતિની ગર્લફ્રેન્ડ પાસેથી જે બદલો લીધો છે તે જાણીને તમે ચોંકી જશો.આ ઘટના અમદાવાદની છે જેમાં એક પરણિત મહિલાએ તેના પતિની પ્રેમિકાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશિત થઈ છે અને યુવતીએ તેની ત્રણ સહેલીઓ સાથે મળીને આ ઘટનાને સફળ બનાવી હતી.અમદાવાદના પોલીસ સ્ટેશનની એક 22 વર્ષીય મહિલાએ તેના પૂર્વ બોયફ્રેન્ડની પત્ની પર ત્રણ મહિલાઓ સાથે ખાનગી ભાગોમાં મરચાના પાવડર ભરવાનો આરોપ લગાવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલો સમગ્ર વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે.

પીડિત યુવતીએ જણાવતા કહ્યું હતું કે તે અમદાવાદમાં જમાલપુર વિસ્તારોમાં વસવાટ કરે છે તે જ્યારે 16 વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું અને ત્યાર પછી તેને ભણવાનું છોડી દીધું હતું આ યુવતીના ઘરમાં કોઈ કમાવનાર હતું નહીં તો તેને એક કપડાંની દુકાનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.થોડા સમય બાદ ત્યાં દુકાને આવતા એક યુવક સાથે આ યુવતી પ્રેમમાં પડી ગઈ ત્યારે આ યુવતીની ઉમર 20 વર્ષ હતી.બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા.

તે બંને અવારનવાર મળતા હતા અને શારીરિક સંબંધ પણ કર્યા હતા પરંતુ કોઈ કારણસર આ બંને વચ્ચે ઝઘડો થયો અને બંને જુદા પડી ગયા.ત્યાર પછી થોડો સમય વીતી ગયો અને આ યુવતીએ બીજી દુકાનમાં નોકરી માટે ત્યાંથી ચાલી ગઈ.જ્યારે અમે છુટા પડ્યા તે સમય પછી ક્યારેય એક બીજાને મળ્યા નથી.પીડિત યુવતી આગળ જણાવતા કહ્યું કે આ યુવકના લગ્ન થઈ ગયા છે અને તે તેની પત્ની સાથે ખુશ છે તે અમુક સમયે હું જ્યાં કામ કરતી હતી ત્યાં જ કપડાં લેવા આવતા હતા.

બે મહિના પહેલા તેને મને મળવા બોલાવી હતી જેની જાણ તેની પત્ની કોઈ કારણોસર ખબર પડી ગઈ હતી.તેની પત્નીને જાણ થતાં તે ખૂબ જ ગુસ્સે થઈ ગઇ હતી અને તેની પ્રેમિકાને પાઠ ભણાવવા માટે તેના ત્રણ મિત્રો સાથે મળીને તેના પતિની પ્રેમિકાનું અપહરણ કરી લીધું હતું.પીડિતાએ પોતાની ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે જ્યારે તે તેના દુકાનેથી કામ કરીને સાંજે જઈ રહી હતી ત્યારે તે અને તેની ત્રણ સહેલીઓ એ સાથે મળીને પીડિત યુવતીનું સ્કૂટી ઉપર અપહરણ કર્યું હતું.અને ત્યારપછી તેમને મને બેહોશ કરીને લઈ ગયા હતા જ્યારે પીડિત યુવતીની આંખ ખુલી તો તે એક રૂમમાં બંધ હતી.

તેના પ્રેમીની પત્ની અને તેની ત્રણ સહેલીઓએ સાથે મળીને જબરદસ્તી તેના બધા કપડા કાઢી લીધા હતા અને તેમાંથી એક યુવતી મરચાનો પાઉડર લઈને આવી અને પીડિત યુવતીના પ્રાઇવેટ ભાગમાં મરચાનો પાઉડર ભરી દીધો હતો. પીડિતાના કહેવા પ્રમાણે, જ્યારે તેમને મરચાનો પાઉડર ભર્યો ત્યાર પછી તે ખૂબ જ પીડા થવા લાગી અને તે પીડામાં ચીસો પાડી રહી હતી જ્યારે તેના પ્રેમીની પત્ની અને તેની સહેલીઓ આ જોઈને હસતી હતી અને તેમના મોબાઈલમાંથી તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેઓએ જતા સમયે ધમકી આપી કે મારા પતિને મળવાની કોશિશ કરીશ તો પછી એસિડ ફેંકી દેવાની ધમકી પણ આપી હતી.

આ પછી તે અને તેની સહેલીઓ તેને તે હાલતમાં છોડીને ત્યાંથી ચાલ્યા ગયા.જ્યાર પછી આ યુવતી ત્યાંથી પીડા સહન કરતી પોતાના ઘરે પહોંચી હતી જે પછી તેને આ ઘટનાને પોતાની માતાને કહી હતી. તેની ફરિયાદમાં પીડિત પ્રેમિકાએ આરોપ પણ લગાવ્યો હતો કે તેની પત્નીએ પણ તેની પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.અને કહ્યું હતું કે જ્યારે તારે અને મારા પતિ વચ્ચે જે સબંધ હતો તે સમયે મારા પતિએ તારી પાછળ જે કપડાના ખાવાના વગેરે ખૂબ પૈસા વેડફ્યા છે તેનો આ વ્યાજ સહિતનો હિસાબ છે જે તારે મને આપવાનો છે આ પછી, તેણીએ તેને પીડાતા છોડી દીધા.

ત્યાંથી ચાલ્યા ગયા.ત્યાર પછી આ યુવતી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે જણાવ્યું હતું કે આ યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં મરચાનો પાઉડર ભર્યો હોવાની રિપોર્ટ લખાવી છે. પીડિતાની ફરિયાદના આધારે, તેના ખાનગી ભાગમાં મરચાનો પાવડર લગાવેલી ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને સજા મળે તેવી અપીલ કરવામાં આવી છે.