સફેદ અને ખરતા વાળ નો અપનાવો રામબાણ ઈલાજ, બનાવો આજે ઘરે આયુર્વેદિક તેલ

0
1638

મિત્રો તમને જણાવીએ કે આજે દેશ માં દરેક લોકો ની ખાવા પીવા ની રીત બદલાય ગઈ છે, મિત્રો તમને જણાવીએ કે આજે દરેક લોકો ખરતા વાળ કે સફેદ વાળ ની પરેશાની નો સામનો કરી રહયા છે, મિત્રો તમને જણાવીએ કે વાળ સફેદ થવા અને તે પણ નાની ઉમર માં, મિત્રો તમને જણાવીએ કે નાની ઉમર માં આજના સમય માં ખુબ લોકો ને વાળ સફેદ થાય છે, મિત્રો તમને જણાવીએ કે અમે તમને આજે એક આયુર્વેદિક તેલ બનાવવા ની રીત જણાવીએ કે તે બનાવવા થી ખરતા કે સફેદ વાળ અટકાવી શકાય છે, ચાલો જાણીએ.

આવો જાણીએ આ રીત : સામગ્રી 

  •  એરંડીયા નું તેલ 250 ગ્રામ
  • જૈતુન (ઓલિવ ઓઇલ) નું તેલ 50 ગ્રામ
  • ચંદન ના લાકડાનો ઝીણો ભૂકો 50 ગ્રામ
  • કોફી પાવડર 50 ગ્રામ
  • વડ નું ઝાડના એકદમ તાજા પાંદડા (બંધ વાળી કુપળ) ૩૦૦ ગ્રામ
  • અંબર તેલ જેને અમર વેલ પણ કહે છે. ૩૦૦ ગ્રામ (જે લીલા રંગના દોરા ની જેમ ઝાડ ઉપર વળગેલી મળે છે)

બનાવવાની રીત :

મિત્રો તમને જણાવીએ કે બન્ને તેલને ભેળવીને હળવી આંચ ઉપર ગરમ કરો, મિત્રો તમને જણાવીએ કે તે તેલમાં બધી વસ્તુઓ નાખી દો અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી બધી સામગ્રી કાળી થઈને બળી ન જાય.અને મિત્રો તમને જણાવીએ કે સાવધાની રાખો તેલમાં તડતડાટી ખુબ થાય છે.અને વધુ માં જણાવીએ કે બધી વસ્તુ બળી ગયા પછી ઠંડું કરીને તેલની બાટલી માં ભરીને મૂકી દો.

પ્રયોગની રીત :

મિત્રો તમને જણાવીએ કે રોજ 20 મિનીટ સુધી આંગળીઓની પોરી થી માથા ઉપર સારી રીતે આ તેલનું માલીશ માથામાં કરો.મિત્રો અને માથા માં તેલ નાખતી વખતે તેમાં સારી રીતે માલીશ કરો, તેલના નિયમિત ઉપયોગથી જે વાળ સફેદ થઇ ગયા છે તે પણ ફરી મૂળમાંથી કાળા ઉગવા લાગશે.મિત્રો તમને જણાવીએ કે તેની સાથે એક ચમચી સવાર સાંજ ત્રિફળા ચૂર્ણ હુફાળા પાણી સાથે જરૂર લો.મિત્રો વધુ માં જણાવીએ કે સવારે શીર્ષાસન કે સર્વાગાસન 15 મિનીટ સુધી જરૂર કરો.

6 મહિના માં પરિણામ મળી જશે.

કાળજી – સાબુ અને શેમ્પુ નો ઉપયોગ ન કરવો. ફક્ત રાત્રે પલાડી ને રાખેલી મુલતાની માટીને સવારે માથામાં 10 મિનીટ સાબુની જેમ લગાવીને માથું ધોઈ લેવું.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google