ખાલી પ્રેમમા જ નહીં પરંતુ કારની બાબતમાં નસીબદાર છે આ ક્રિકેટર,વિરાટ કોહલી કરતા પણ મોંઘી કાર ચલાવે છે….જુઓ તસવીરો

0
262

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરીશુ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગ્જ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે જે અત્યારે તે ઘણા લાબા સમય થી ક્રિકેટથી દુર રહે છે પરંતુ તે કોઈને કોઈ હેન્ડલાઇંસમા રહે છે અને તેનુ તાજેતરમા તેના લગ્નના કારણે તે ખુબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને આટલુ જ નહી પરંતુ તે પોતાની રોકિંગ સ્ટાઇલ,હેરસ્ટાઇલ,તો ક્યારેક રોમાંસને કારણે પણ તે ખુબજ ચર્ચામાં રહે છે પરંતુ આજે આપણે હાર્દિક પંડ્યા ની કારના કલેક્શન વિશે વાત કરવા જઇ રહ્યા છે અને જો જોવા જઇએ તો હાર્દિક પંડ્યા પાસે એક થી એક મોંઘી કારો છે.

મિત્રો ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષ નિમિત્તે અભિનેત્રી નતાસા સ્ટેનોવિચ સાથે ચર્ચામાં રોકાયા છે. ભારતીય ક્રિકેટર હાર્દિક તેની બેટિંગ શૈલી માટે જાણીતો છે અને અમે તમને આજે તેના કાર કલેક્શન વિશે જણાવી રહ્યા છીએ તેમજ હાર્દિક એટલો જ સ્ટાઇલિશ છે જેટલી સ્ટાઇલિશ કારનો તેને શોખ છે અને અહીં આપણે જાણીએ છીએ કે હાર્દિકના કાર કલેક્શનમાં કઇ કઇ કાર શામેલ છે.

મિત્રો ધોની, કોહલી અને તમામ સેલેબ્સની જેમ, પંડ્યાને પણ કારનો ખુબજ શોખ છે અને ગયા વર્ષે તેણે બે મોંઘી લક્ઝરી કાર ખરીદી હતી જેમા તેણે એપ્રિલ 2019 માં પંડ્યાએ મર્સિડીઝ એએમજી જી 63 નું નવીનતમ મોડેલ ખરીદ્યું હતું જે જૂના મોડેલ કરતા વધુ શક્તિશાળી છે અને તેની પાસે પેલેડિયમ સિલ્વર મેટાલિક કલર જી 63 છે જે ભારતમાં એસયુવીથી અલગ છે.

મિત્રો તે સિવાય હાર્દિક પાસે અોડી A6 35 ટીડીઆઈ સેડાન છે જે તેણે એપ્રિલ 2018 માં ખરીદી હતી અને 2018 માં તેણે આ કાર પોતાની જાતને ગિફ્ટ કરી હતી અને આ કાર ઓડી કંપનીની સૌથી વધુ વેચાયેલી કારમાંની એક છે જેમાં બે લિટર ફોર સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન છે જે 190 બીએચપી પાવર અને 400 એનએમ ટોર્ક આપે છે.

મિત્રો હાર્દિક પંડ્યાના ગેરેજમાં લોકપ્રિય કાર એસયુવી રેંજ રોવર પણ છે અને તેની એક્સ શોરૂમ કિંમત 1.66 કરોડ રૂપિયા છે અને બોલિવૂડ અને ક્રિકેટ સેલિબ્રિટીઝના ગેરેજમાં આ કાર એકદમ સામાન્ય છે અને આ કારમાં 3.0 લિટર 6 સિલિન્ડર એન્જિન છે જે 240 બીએચપી પાવર અને 600 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે અને તે જ સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે તેનું લાંબી વ્હીલ બેઝ વર્ઝન છે.

મિત્રો હાર્દિકની આ આશ્ચર્યજનક કાર લેમ્બોર્ગિની હુરાકન ઇવીઓ આરડબ્લ્યુડીની પણ છે અને તેની એક્સ શો રૂમની કિંમત 3.22 કરોડ રાખવામાં આવી છે તેમજ હાર્દિક પંડ્યાએ તેને ઓગસ્ટ 2019 માં ખરીદી હતી અને આ કારમાં પંડ્યા સાથેની નતાશા સ્ટેનોબિકે ઘણી લાઈમલાઈટ બનાવી હતી.

તે સિવાય હાર્દિક પંડ્યા મિની ક્લબમેન કૂપરની પણ માલિકી ધરાવે છે અને આ કાર ભારતની સૌથી મોટી મીની કાર છે અને 5 દરવાજાવાળા મીની ક્લબમેન 270 મીમી લાંબી અને 90 મીમી પહોળી છે અને તેનો વ્હીલ બેઝ પણ પહેલા કરતાં 100 મીમી જેટલા વિસ્તૃત છે અને તે એક પ્રોપર 5 સીટર કાર છે અને તેમાં બૂટ સ્પેસ 360 લિટર છે જેને વધારીને 1250 લિટર કરી શકાય છે.

મિત્રો વર્ષ 2017 માં હાર્દિકે નવી જીપ કંપાસ ખરીદી હતી અને તેના પિતા હિમાંશુ પંડ્યાને ભેટ આપી હતી અને આ કાર પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપલબ્ધ છે અને તેની પેટ્રોલ રેન્જની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 14.95 લાખથી લઈને 19.40 લાખ સુધીની છે અને જ્યારે કંપાસ ડીઝલની કિંમત 15.45 લાખથી લઈને 20.65 લાખ રૂપિયા સુધીની છે.