કપાળ પર ચંદન નો ચાંદલો કરવો, તેનાથી થાય છે આ મોટા લાભ, જાણી ને ચોકી જશો

0
876

મિત્રો તમને જણાવીએ કે આજે કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે હિંદુ ધર્મ પ્રમાણે લોકો આદિ પુરાતન કાળ થી લોકો માથા પર લોકો ચાંદલો કરે છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે લોકો ઘણા અલગ અલગ પ્રકારના ચાંદલા કરે છે, મિત્રો કોઈ ચંદન નો ચાંદલો કરે છે, મિત્રો તો કોઈ કંકુ નો ચાંદલો કરે છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે વિદ્વાન લોકો પણ તેમના માથા પર ચંદનનો લેપ લગાવી રાખતા હતા. મિત્રો તમને જણાવીએ કે તે આ તેનું કારણ ફક્ત સુગંધ જ નહી.પરંતુ ઘણાં ઔષધિય ગુણ પણ છે.જે આજે અમે તમને જણાવીએ કે તે ચંદનને માથા પર લગાવવાનું આધ્યાત્મિક મહત્વ જ નથી.પરંતુ મિત્રો તેનું તેને લગાવવાથી શરીરમાં થનારી ઘણી બિમારીઓથી છૂટકારો મળે છે. મિત્રો આજે અમે તમને જણાવીએ ચાલો જાણીએ.

માથાના દુખાવામાં રાહત

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ચંદન ને માથા પર લગાવવા થી ઘણી બીમારી નો નાશ થાય છે, તમને જાવીયે કે આજે કે તે  ચંદનની તાસીર ઠંડી હોય છે.તમને જણાવીએ કે તે આજે કે તે તેને લગાવવાથી શરીરમાં ઠંડક આવે છે. આજ કારણથી ચંદનને માથા પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.મિત્રો તમને જણાવીએ કે ત કારણકે તે માથાના દુખાવાના કારણે ગરમ થયેલી નસોમાં ઠંડક પહોંચાડી આરામ આપે છે.તમને જણાવીએ કે માથા નો દુખાવા થી ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને ગરમીમાં થતો માથાના દુખાવામાં ચંદનથી રાહત મળ છે.

એકાગ્રાતમાં સુધારો

મિત્રો તમને જણાવીએ કે જો તમારા મગજ કોઈ કાર્ય મા એકત્ર ના થાય તો તમને જણાવીએ કે તે આજે કે તે જો તમને કામ કે અભ્યાસમાં ધ્યાન લગાવવામાં મુશ્કેલી હોય તો માથા પર ચંદન લગાવો.તમને જણાવીએ કે તે આજે કે તેને લગાવવાથી મગજ ઠંડુ રહે છે.વધુ માં તમને જણાવીએ એ તે જેથી એકાગ્રતામાં સુધારા આવે છે.જેનું કારણ છે કે જૂના સમયમાં ગુરુકુલમાં ગુરુ અને શિષ્ય બન્નેના માથા પર ચંદન લગાવતા હતા.

તાવમાં મળશે રાહત

જો તમને વારંવાર તાવ ની પરિસ્થિતિ રેહતી હોઈ છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે જે કામ તાવમાં માથાના ઠંડુ રાખવા માટે ઠંડા પાણીની પટ્ટીઓ મૂકવામાં આવે છે.વધુ માં તમને જણાવીએ કે તે એમ ચંદન લગાવવાથી પણ રાહત મળે છે.તમને જણાવીએ કે તે આજે કે તે ચંદનને માથા પર લગાવવાથી માથાની સાથે શરીરનું તાપમાન પણ નોર્મલ થવા લાગે છે અને તાવમાં પણ રાહત મળે છે.વધુ માં તમને જણાવીએ કે તે તાવને દૂર કરવા માટે સદીઓથી ચંદનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

થાક અને અનિદ્રામાં રાહત

મિત્રો તમને પણ શરીર માં ખુબ થાક લાગે છે, તો મિત્રો તમને જણાવીએ એ તે વધારે વિચારવાથી દિમાગમાં થાક રહે છે. જેથી માનસિક થાક રહે છે.વધુ માં તમને જણાવીએ કે તે આજ એકે તે આ કારણથી ધીમે-ધીમે અનિદ્રાની ફરિયાદ થવા લાગે છે.વધુ માં તમને જણાવીએ કે તે આયુર્વેદમાં માથા પર ચંદનનો લેપ લગાવવાથી થાક અને અનિદ્રાની સમસ્યાથી રાહત મળે છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે થાક અને અનિદ્રા માં રાહત મળશે.

ખીલથી છૂટકારો

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે જો તમારી ત્વચા પર ખુબ ખીલ થાય છે તો ખીલ થી છુટકારો મેળવવા માં આવે છે, ચંદનની પેસ્ટ ત્વચાને ડાઘ-ધબ્બાથી બચાવવા માટે ઉપયોગી છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે સદીઓથી રાણીઓ પોતાને સુંદર બનાવવા માટે ચંદનનો લેપ લગાવતી આવી રહી છે.વધુ માં તમને જણાવીએ કે તે તેને લગાવવાથી ન ફક્ત ઓઇલી સ્કિનથી રાહત મળે છે. પરંતુ ખીલ અને એક્ને પણ ઓછા થાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google