Breaking News

શું તમને ખબર છે કમર નો દુખાવો શા માટે થાય છે??,કમર ના દુખાવા ને દુર કરવા નો આસન ઉપાય , જલ્દી થી જાણીલો

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે શું તમને પણ છે કમર નો દુખાવો??., મિત્રો તમને ખબર છે કમર નો દુખાવો શા માટે થાય છે, અને તેને દુર કરવા માટે નો આસન ઘરેલું ઉપાય, મિત્રો તમને જણાવીએ કે આજે ૫૦% લોકો ને કમર નો દુખાવો થાય છે, મિત્રો આજે અમે તમને જણાવીએ કે કમર ના દુખાવા ને દુર કરવા માટે આસન રીત ચાલો જાણીએ.

મિત્રો તમને જનાવીએ કે મોટી ઉંમરે ઘણા બધા પ્રકારની શારીરિક બીમારીઓ આવતી હોય છે.અને તેમને જણાવીએ કે જેમાં અમુક ખુબ જ ભયાનક સાબિત થઇ શકે છે તે છે કમરનો દુઃખાવો.તમને જણાવીએ કે આપણી રોજ બરોજની જીંદગી એવી થઇ ગઈ છે કે યુવાનોમાં પણ આ પ્રશ્ન હવે જોવા મળે છે.તમને જણાવીએ કે આજે તે મોટી ઉંમરના લોકો અને સ્ત્રીઓને તો આ સમસ્યા હોય જ છે.મિત્રો તમને જણાવીએ કે આ એક એવી સમસ્યા છે જે વર્ષો સુધી રહે છે અને તેનાથી છૂટકારો મેળવવો એ એક પ્રશ્ન બની જાય છે.મિત્રો તમને જણાવીએ કે આજે કે કમરનો દુખાવો આજે ઘણા લોકો ને થાય છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે અમે એવો સચોટ ઉપાય લઈને આવ્યા છીએ જેનો પ્રયોગ કરવાથી કમરનો દુઃખાવો કાયમ માટે જતો રહેશે.

કમરના દુઃખાવાના મુખ્ય કારણો

શરીરનું વજન વધવાથી

મિત્રો તમને જણાવીએ કે જો તમારું શરીર નું વજન વધારે છે, જો તમારા શરીરનું વજન વધી ગયું હોય તો તમને કમર દર્દની સમસ્યા થઇ શકે છે કારણકે તમારા શરીરનો અડધા કરતા વધારે ભાર તમારી કમર પર પડતો હોય છે.તેથી કમર નો દુખાવો થઈ શકે છે.

ભારે વજન ઉપાડવાથી

મિત્રો તમને જણાવીએ કે આજે ભારે વજન ઘણી વાર ઉપાડવાથી પણ આ સમસ્યા થાય છે, ભારે વજન ઉપાડવાથી પણ આ સમસ્યા થઇ શકે છે.તમને જણાવીએ કે તેથી આપનામાં જેટલી ક્ષમતા હોય તેટલું જ વજન ઉપાડવું.

ખોટી રીતે સુવાથી

મિત્રો તમને જણાવીએ કે જયારે તમે રાત્રે સુવાની રીત પણ ખોટી હોઈ તો પણ આ સમસ્યા થઇ શકે છે, જયારે પણ તમે એવી પોઝીશનમાં સુતા હોય જેનાથી બીજા દિવસે ઉઠતાં જ શરીર દુઃખવા માંડે છે.તમને જણાવીએ કે તે તેનાથી પણ કમરનો દુઃખાવો શરુ થઇ શકે છે.

ખોટી રીતે ઉભા થવાથી અથવા નીચે નમવાથી

મિત્રો તમને જણાવીએ કે જો મિત્રો તમે ગમે ત્યારે ખોટી રીતે ઉભા થાવ તો પણ આ સમસ્યા થઇ શકે છે,રોજબરોજના જીવનમાં આપણે ઘણી વાર એવી રીતે બેસતાં અથવા ઉભા થતાં હોઈએ છીએ જેનાથી આપણી કમર પર ભાર પડતો હોય છે અને પરિણામે કમરનો દુઃખાવો શરુ થઇ જતો હોય છે.મિત્રો આ બાબત ખુબ જાણવા જેવી છે.

માંસપેશીઓમાં ખેંચાણ

મિત્રો તમને જણાવીએ કે જયારે તમારા શરીર ની કમર ના ભાગ ની માંસપેશી માં તનાવ હોઈ ત્યારે આ વસ્તુ થાય છે, ઘણી વાર તમે એવું કામ કરતા હોવ છો જે સામાન્ય રીતે નથી કરતા હોતા.તમને જણાવીએ કે ઉતાવળમાં કરેલા કામને કારણે પણ માંસપેશીઓમાં દબાણ આવતું હોય છે અને આ ખેંચાણ અંતે કમર દર્દનું કારણ બની જાય છે.

કમર દર્દના ઘરેલું ઉપાયો

સરસવનું તેલ અને લસણનો પ્રયોગ

મિત્રો તમને જણાવીએ કે તમને કમર માં દુખાવો હોઈ તો અમે તમને અસરકારક નુસકો જણાવીએ કે જો તમને કમરના દુઃખાવાની સમસ્યા કાયમ રહેતી હોય તો સરસવનું તેલ અને લસણનો પ્રયોગ એ કમરના દુઃખાવા માટે અકસીર ઈલાજ છે.તમને જણાવીએ કે તેના માટે 3 થી 5 ચમચી સરસવનું તેલ અને પાંચ લસણની કળીને એકસાથે ગરમ કરો.મિત્રો આ કરવાથી તમને ખુબ રાહત થાશે, જ્યાં સુધી આ લસણની કળીઓ કાળી ન પડી જાય ત્યાં સુધી ગરમ કરો.અને તે ત્યારબાદ તેને ઠંડુ પડવા દો.તમને જણાવીએ કે ઠંડુ પડ્યા બાદ દુઃખાવા વાળી જગ્યા પર માલીશ કરો.તમને જણાવીએ કે દરરોજ સુતી વખતે આ કામ કરો.અને તે તરત પછી થોડા જ સમયમાં કમરનો દુઃખાવો જડથી નાબુદ થઇ જશે.

ગરમ પાણીનો શેક કરો

મિત્રો તમને જણાવીએ કે આજે કમર નો દુખાવા માં રાહત મેળવવા માટે જો તમને ખુબજ કમરમાં દુઃખતું હોય તો ગરમ પાણીના શેક કરવાથી પણ આ દુઃખાવો દુર થાય છે.

અજમો

મિત્રો તમને જણાવીએ કે અજમો કમરના દુઃખાવા માટે ખુબજ સારી દવા છે.અને તે ખુબ ઘરેલું ઉપાય છે અને તેને લોકો ખુબ ફોલો કરે છે, અડધી ચમચી અજમો લઈને તવા પર થોડો ગરમ કર્યા બાદ તેને ઠંડો થવા ડો.તમને જણાવીએ કે ત્યારબાદ તેને ચાવી ચાવીને ખાઈ જાવ અને તેની ઉપર 1 ગ્લાસ પાણી પી જાવ.મિત્રો તમને જણાવીએ કે આજે તે આ પ્રયોગ સતત 7 દિવસ કરવાથી 100% કમરના દુઃખાવામાં રાહત મળે છે.

ગરમ મીઠાનો શેક

મિત્રો તમને જણાવીએ કે ગરમ મીઠાનો શેક એ કમર દર્દ માટે અગત્યનો ઉપાય છે.મિત્રો તમને જણાવીએ કે મીઠાને થોડું ગરમ કરી એક કપડા અથવા ટુવાલમાં નાખીને શેક કરવો.મિત્રો આ ઘરેલું ઉપાયો ખુબ લોકો અપનાવી રહયા છે.

ગરમ અને ઠંડુ

મિત્રો તમને જણાવીએ કે કમર માં ખુબ દર્દ હોઈ તો ગરમ અને ઠંડુ એટલે કે પહેલાં ગરમ પાણીથી શેક કરવો અને ત્યારબાદ તે જગ્યા પર બરફ લગાવવો. આમ કરવા થી રાહત મળે છે.

મિત્રો આ લેખ વાંચ્યા પછી અમને આશા છે કે તમને કમરના દુઃખાવામાં અવશ્ય રાહત મળી હશે. કમરનો દુઃખાવો એ એવી સમસ્યા છે કે એક વાર દુર થયા પછી પણ જો બરાબર કાળજી ન લેવામાં આવે તો ફરી થઇ શકે છે.

તમારા સગા સંબંધી અથવા મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય તો આપ આ લેખ શેર કરી શકો છો. ખુબ મોટી સેવા ગણાશે જો આ લેખ તમે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડી શકો તો..

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …