Breaking News

કાજલ અગ્રવાલનો આ હોટ અવતાર ભાગ્યજ તમે જોયો હશે,તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો…..

અભિનેત્રી કાજલ અગ્રવાલનો અદભૂત દેખાવ, તસવીરો વાયરલ,કાજલ અગ્રવાલ બોલીવુડ અભિનેત્રી છે તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તે લોકડાઉનમાં પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી રહી છે.કાજલ અગ્રવાલ દરેક માટે પ્રેરણારૂપ છે,કાજલ અગ્રવાલ હંમેશાં તેની ફેશન, સુંદરતા અથવા માવજત માટે પ્રખ્યાત રહી છે અને દરેકને પ્રેરણા આપે છે.કાજલ અગ્રવાલ તેના ખોરાકની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરે છે,કાજલ અગ્રવાલ તેના સ્વાસ્થ્યને સ્વસ્થ રહેવા માટે ખૂબ ધ્યાન આપે છે તેણી ખૂબ જ કાળજીપૂર્વક તેના ખોરાકની પસંદગી કરે છે.કાજલ ફિટ રહેવા માટે ઉત્સાહી અને સુપર શિસ્તબદ્ધ છે.કાજલ ફિટ રહેવા માટે ઉત્સાહી અને સુપર શિસ્તબદ્ધ છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ તેની માહિતી આપે છે.કાજલ અગ્રવાલની ઘણી ફિલ્મો સુપરહિટ થઈ છેકાજલ અગ્રવાલને સ્પિનચ ઉત્તપમ, ચોકલેટ ચિપ પેનકેક અને ગાજરનું ખીર પસંદ છે.તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.તેમની ફિલ્મો પણ સુપરહિટ રહી છે.

રોહિત શેટ્ટી દ્રારા નિર્દેશિત ફિલ્મ સિંઘમમાં અજય દેવગણ સામે જોવા મળેલ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ આજકાલ તેના લગ્નનાં સમાચારોને લઈને ચર્ચાઓમાં છે. જી હા, હાલમાં જ કાજલ અગ્રવાલે તેના લગ્નને લઈને વાત કરી, જેના કારણે તે ખુબ જ ચર્ચામાં આવી છે.એવામાં કાજલના ફેંસ એ વાત જાણવા આતુર છે કે આખરે કાજલનું અફેર આખરે કયા અભિનેતા કે કયા છોકરા સાથે ચાલી રહ્યું છે. જેની સાથે તે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. કાજલ અગ્રવાલે બોલીવુડથી લઈને સાઉથ ફિલ્મો સુધી ધમાલ મચાવી છે. સાઉથથી લઈને નોર્થ સુધી કાજલનાં જોરદાર ફેંસફોલોવિંગ છે, તેની ફિલ્મોની લોકો ખુબ જ રાહ જોતા હોય છે.

તેના સિવાય કાજલ સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ રહે છે. તેમજ ત્યાં તેના ફેંસ માટે તસ્વીરો અપલોડ કરતી રહે છે, જે તસ્વીરો ખુબ જ ઝડપી વાઈરલ થઇ જાય છે. જો કે આજે આપણે વાત કરવાના છીએ તેના લગ્ન વિશે, જેને લઈને તેને હાલમાં જ જણાવ્યું છે, ત્યારબાદ તેના ફેંસ ખુબ જ ઉત્સાહિક રહ્યા છે.ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન ,હાલમાં જ એક કાર્યક્રમમાં કાજલ અગ્રવાલે જણાવ્યું હતું કે તે તેના લગ્નનો પ્લાન ખુબ જ જલ્દી શરુ કરશે. મતલબ તો તમે સમજી ગયા હસો કે તે હાલમાં કોઈની સાથે રીલેશનશીપમાં છે, અને તેની સાથે લગ્ન કરવાનું તેને નક્કી કર્યું છે. જો કે તેને એ વ્યક્તિ વિશે કઈ જ ખુલાસો કર્યો નથી. પરંતુ માત્ર એવી ચર્ચાઓ છે કે તે ખુબ જ જલ્દી લગ્ન કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની આવનાર ફિલ્મ પછી તરત જ તે લગ્ન કરશે.

પતિમાં ઈચ્છે છે આ ખૂબીઓ ,કાજલે ભલે તેના અફેર વિશે કઈ જ નથી જણાવ્યું પરંતુ તેને એ જરૂર જણાવ્યું કે આખરે તેને કેવો પતિ જોય છે? તેનો જવાબ આપતા આજલ અગ્રવાલે કહ્યું કે તેને અધ્યાત્મિક, કેયરિંગ અને મને લઈને થોડો સીરીયસ હોવો જોઈએ. જેથી તે મને સમજી શકે અને મારી કેર કરી શકે. મતલબ સાફ છે કે તેને કોઈ એવો વ્યક્તિ મળી ગયો છે જેનામાં ઉપરની બધી જ ખૂબીઓ હોય. જો કે કાજલ અગ્રવાલ જ્યારે પણ લગ્ન કરશે તેના ફેંસ માટે ભેટ સમાન હશે.

આ ફિલ્મની શૂટિંગમાં છે વ્યસ્ત ,કાજલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તેની આવનારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ ઇન્ડિયન 2 ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ વર્ષ 1996માં આવેલ ફિલ્મ ઇન્ડિયન નો બીજો ભાગ છે. જેના ડાયરેક્ટર એસ શંકર છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ સાથે કમલ હસન જોવા મળશે, જેના કારણે આ બંને સિતારાઓ હાલમાં ખુબ જ ચર્ચાઓમાં છે. એવામાં જોવાનું હવે એ રહ્યું કે કાજલ ક્યારે લગ્ન કરશે અને કોની સાથે કરશે? જો કે એ તો સમય જ બતાવશે.

બોલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલ આ દિવસોમાં ફિલ્મોથી દુર ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત છે. એક્ટિંગની સાથે-સાથે પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે. તાજેતરમાં એક વખત ફરીથી સિંઘમ ગર્લે પોતાના નવા ફોટોશૂટની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે.આ લેટેસ્ટ તસ્વીરોમાં કાજલ અગ્રવાલ સ્કાઈ બ્લુ કલરની શર્ટ સાથે વ્હાઈટ પ્રિન્ટેડ સ્કર્ટમાં સુંદર જોવા મળી રહી છે. ડ્રેસની સાથે સામાન્ય મેકઅપ, પોનીટેલ અને ગોલ્ડ ઇયરિંગ્સ તેમના લુકને વધુ સુંદર બનાવી રહી છે.તસ્વીરોમાં કાજલ અગ્રવાલ ખુબ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે. તસ્વીરોમાં સિંઘમ ગર્લની આંખો જોઇને તમે પણ તેમના દીવાના બની જશો.તેમની તસ્વીરોએ સોશિયલ મીડિયા પર તહલકો મચાવી રહી છે, જેમને ચાહકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. તે અવારનવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર ૧૧ મિલિયન્સ ફોલોવર્સ છે. કાજલ અગ્રવાલે બોલીવુડ ફિલ્મો ‘કયો…હો ગયા ના’ માં નાના રોલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.આ ફિલ્મમાં કાજલ અગ્રવાલે એશ્વર્યાની મિત્રનું પાત્ર નિભાવ્યું હતું. કાજલ અગ્રવાલ ફિલ્મ સ્પેશલ ‘૨૬’ માં અક્ષય કુમારની સાથે અને ‘સિંઘમ’ માં અજય દેવગણ સાથે જોવા મળી ચુકી છે. તેમ છતાં તે બોલીવુડ ફિલ્મ ક્વીનની તામિલ રીમેકની તૈયારીઓમાં જોડાયેલી છે. તે હંમેશા પોતાના સ્ટાઈલ સ્ટેટમેંટને લઈને ચર્ચાઓમાં રહે છે. કાજલ અગ્રવાલના ચાહકોને તેમનો સ્ટાઇલીશ અંદાજ ખુબ પસંદ આવે છે અને તે સુંદર જોવા મળી રહી છે.રોહિત શેટ્ટી નિર્દશિત ફિલ્મ સિંઘમમાં બોવીવુડના ટેલેન્ટેડ અભિનેતા અને સાઉથની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)નજર આવી હતી. ત્યારે હાલમાં આ અભિનેત્રી પોતાની ફિલ્મને કારણે નહી, પરંતુ ડેટિંગને લઈને ચર્ચામાં આવી છે. કારણે કે, કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) હાલમાં ટેનિસ આઈકન લિએન્ડર પેસ સંગ અફેયરના સમાચાર પણ બી-ટાઉનમાં છવાયેલા રહ્યા છે.

એકબીજાને સારી રીતે ઓળખવાની કોશિશ કરે છેહાલામં બંને એકબીજાને સારી રીતે ઓળખવાની કોશિશ કરી રહ્યા છે. જો મીડિયાની લાઈમટાઈમ તેમના સંબંધ પર નહી પડે તે, બંને વચ્ચે નજીકતાઓ વધી શકે છે. હાલમાં તેમને પર્સનલ સ્પેસની જરુરિયાત છે. તેમના સંબંધને લઈને હાલમાં કોઈપણ પ્રકારનું વાત ક્લિઅર નથી.કાજલને ભવિષ્યના પતિમાં જોઈએ આ ખુબીઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં એક ચેટ શોમાં કાજલે પોતાના લગ્નના પ્લાન્સ વિશે જણાવ્યુ હતુ કે, તેણી જલ્દી જ લગ્ન કરવાનો પ્લાન કરી રહી છે. જોકે, તેણીએ પોતાના સંબંધના સ્ટેટસ વિશે કંઈપણ બોલવાની મનાઈ કરી દીધી છે. તેણીએ કહ્ય હતુ કે, હુ જલ્દી જ મારા લગ્નનો પ્લાન બનાવીશ. કાજલે પોતાના ભવિષ્યના પતિમાં ખુબીઓને લઈને કહ્યુ હતુ કે, ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત હોવી જોઈએ કે, તેનામાં આધ્યાત્મિક, કેરિંગ અને મને લઈને ખૂબ જ ફિકરમંદ હોવો જોઈએ.

About admin

Check Also

વર્ષો પહેલાં સતયુગમાં સ્વર્ગ ની અપ્સરાનું મન ધરતીના પુરુષ પર મોહી ગયું અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *