Breaking News

જો તમારા ઘરમાં પણ છે કરોળિયા ના જાળા તો આજે કરી દો દૂર નહિ ઘરમાં આવશે ભારે સંકટ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ઘરમાં કરોળિયાના જાળા થવા એ સામાન્ય વાત છે. તે અવારનવાર જોવા મળે છે. આમછતાં તે દેખાય ત્યારે તેને તરત જ હટાવી દેવા જોઈએ. કારણકે તેને કારણએ વાસ્તુદોષ પેદા થાય છે. ઘરમાં અનેક આફતો આવે છે.

અનેક વાર આ કારણે પરિવારજનો સખત મહેનત કરતાં હોવા છતાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત નથી કરી શકતાં. એટલું જ નહિં ગમે તેટલું કમાઓ તોય કશું બચતું નથી. સઘળું ખર્ચાઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કરોળિયાના જાળાને કારણે અનેક મુશ્કેલીઓ વેંઠવી પડે છે. જાણો શું કહેવાયું છે વાસ્તુશાસ્ત્રમાં આ વિશે.કોઈ કાર્ય બનતું બનતું બગાડે છે. તેમ જપરિવારના સ્વાસ્થ્યમાં પણ ચઢાવ ઉતાર આવે છે. તેથી જ્યારે પણ પૂરા ઘરની સફાઈ કરો કરોળિયાના જાળા સૌ પહેલાં જ હટાવી લો.

જો કરોળિયાના જાળા ઘરમાં હોય તો ઘરમાં માંદગી આવે છે. એટલું જ નહિં ઘરમાં રહેનારા લોકોના મગજ પણ જામ થઈ જાય છે એટલે કે બુદ્ધિ ચાલતી નથી. જેને પરિણામે વિકાસ બાધિત થઈ જાય છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર કરોળિયાના જાળા વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. એ ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે. સાથે સાથે ખર્ચા અને માંદગી વધારે છે.જે ઘરમાં કરોળિયાના જાળા વધારે હોય તે ઘરના સભ્યોમાં આળસ, સ્વભાવમાં ચીડિયાપણુ અને નકારાત્મકતા આવી જાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં કરોળિયાના જાળા જો ઘરમાં હોય તો એવું કહેવામાં આવે છે કે ઘરમાં એવી સ્થિતિ પેદા થાય છે કે વ્યક્તિ તેમાંથી બહાર જ આવી શકતી નથી પછી તે માંદગી હોય કે ખર્ચા હોય કે મુશ્કેલીઓ હોય. વ્યક્તિ વધુંને વધું ધેરાતો જાય છે. તેનું મગજ અંતે ભ્રમિત થઈ જાય છે. વ્યક્તિઓ હમેંશા ઉલઝાયેલા રહે છે.કરોળિયાના જાળ વ્યક્તિને માનસિક રોગી બનાવે છે. જે ઘરમાં કરોળિયાના જાળા હોય તે ઘરમાં દુર્ભાગ્ય પીછો છોડતું નથી. હમેશાં ભાગ્ય છેટું રહે છે.કેટલાક ઘરમાં સમસ્યાઓ પોતાનું ઘર બનાવી લે છે અને તે ઘરમાં રોજ લડાઇ-ઝઘડા, આર્થિક સમસ્યા થતી રહે છે.

શુ તમારા ઘરમાં પણ આવું થાય છે. તો આજે અમે તમને કેટલીક વાત જણાવીશું. જોકે, આ દરેક ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાના કારણથી થાય છે. આ દરેકનું કારણ તમારા ઘરમાં રહેલા કરોળિયાના જાળું છે. નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. તો આવો જોઇએ કેવી રીતે કરોળિયાનું જાળુ તમાર ઘરમાં સમસ્યાનો ઉદ્દભવ કરે છે.કેટલાક લોકો આ વાતનો અંધવિશ્વાસનું નામ અવશ્ય આપે છે. પરંતુ હવે તો વિજ્ઞાન પણ આ વાતને પ્રમાણિત કરી ચૂક્યુ છે કે કરોળિયાના જાળાનું નિર્માણ, તેની સંરચના એવી રીતની હોય છે કે નકારાત્મક ઉર્જાને એકઠી કરે છે. જેથી જે ઘરના ખૂણામાં કરોળિયાની જાળા હોય છે. ઘરના તે ખૂણામાં રહેનાર સદસ્ય હંમેશા પરેશાન રહે છે. તે લોકોને કોઇને કોઇ રોગ અવશ્ય થાય છે.

કરોળિયના જાળાને દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કરોળિયાના જાળાથી ઘરની બરકત પર અસર થાય છે. કરોળિયાના જાળા હોય છે ત્યાં મહાલક્ષ્મી નિવાસ કરતા નથી. જે ઘરમાં કે ભવનમાં નિયમિત સ્વચ્છતા રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે એવું શાસ્ત્રોક્ત વિધાન છે.કરોળિયાના જાળામાં એક ખાસ વાત એ પણ હોય છે કે તે કોઇપણ વસ્તુ પર ચોંટી જાય છે. કરોળિયા તેના શિકારને પણ તેના જાળામાં જ ફસાવી રાખે છે અને તેને ખાય છે. પરંતુ શુ તમે જાણો છો કે કરોળિયાના જાળામાં અનેક સુક્ષ્મજીવ પણ રહે છે. આ સુક્ષ્મજીવ જ સ્વાસ્થ્ય માટે સમસ્યા બને છે અને બીમારી પણ વધારે છે.

માનવામાં આવે છે કે કરોળિયાના જાળા ખરાબ શક્તિને તેની તરફ આકર્ષિત કરે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને નકારાત્મક ઉર્જાની અસર વધવા લાગે છે. જેનાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવા લાગે છે. જેથી ઘરમાંથી કરોળિયાના જાળા હટાવી દેવા જોઇએ.જે ઘરમાં કરોળિયાના જાળા હોય છે ત્યાં સુખ શાંતિ હોતી નથી પરંતુ આવનાર દિવસમાં કોઇને કોઇ કંકાશ થતો રહે છે મનુષ્ય કોઇ કાર્ય કરી શકતા નથી. આવા માહોલમાં રહેવું તો દૂર ઉભા રહેવું પણ પસંદ કરતા નથી. જેથી કોઇપણ દેવ તમારા ઘરમાં રહેતા નથી જે તમારા ઘરની સ્થિતિને વધારે ભયાનક બનાવી દે છે.

ઘરમાં લાગેલા કરોળિયાના જાળા જોવામાં તો ખરાબ લાગે છે, પરંતુ તમને એ ખબર નહીં હોય કે કરોળીયાને ઘરેલુ નુસખા અપનાવીને ઘરની બહાર કરી શકાય છે.દીવાલ પર ખૂણાની સફાઈ, સૌથી પહેલા કરોળિયાના બધા જાળા સાફ કરી નાખો, ખાસ કરીને ખૂણામાં રહેલા જાળા સાફ જરૂર કરો. કેમ કે મોટાભાગના કરોળિયા ત્યાંથી જ જાળ બનાવવાનું શરૂ કરે છે. કરોળિયા સરળતાથી ખૂણામાં ઘર બનાવે છે.સિરકાનો કરો ઉપયોગ, સિરકો એક એવો પદાર્થ છે જે એવા કીડાને મારે છે. સિરકાને એક કપડાંમાં ડુબાડી એવી જગ્યા પર રાખો જ્યાં કરોળિયા હોવાની સંભાવના વધુ હોય.

તૂટેલી દીવાલોને સરખી કરાવો,જો તમારા ઘરની દીવાલ તૂટેલી-ફૂટેલી છે અથવા તેમાં તિરાડ છે તો તેમાં કરોળિયા જલદી જન્મે છે, ઘરમાં તૂટેલી દીવાલોનું સમારકામ કરાવો જલદી.બેકિંગ સોડાથી દૂર કરો કરોળિયા, બેકિંગ સોડાના ઉપયોગથી કરોળિયા ભાગી જાય છે. તેની ગંધ પસંદ નથી આવતી હોતી, જેના કારણે તે એવી જગ્યા પર નથી આવતા.સિટ્રલ ઓયલ, સિટ્રલ ઓયલમાં એન્ટિ- ઈંફ્લેમેટ્રી ગુણ હોય છે. તેના કેટલાક ટીપાં એક કપડાં પર નાખીને તેને જાળાની જગ્યા પર લગાવો, કરોળિયા ઘર છોડીને જતાં રહેશે.

About Hu Gujarati TEAM

Check Also

ઘર માં પૈસા આવતા પહેલા મળે છે આ સંકેત,ના કરતા એને નજરઅંદાજ નહીં તો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …