જો કરશો આ 5 ભૂલો તો માતા લક્ષ્મી ક્યારે નહી આવે તમારા ઘરે,એક વાર જરૂર જાણી લો..

0
54

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી ધનની દેવી છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરાય છે પણ ઘણી વાર જાણ અજાણ્યા આવી ભૂલો થઈ જાય છે જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નહી કરે છે. આવો જાણીએ જાણા અજાણમાં કરી આ ભૂલો વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે જે માણસ ગંદી રીતે રહે છે અને હમેશા ગંદા કપડા પહેરે છે તેના ઘરમાં માતા લક્ષ્મી દૂર થઈ જાય છે.જે માણસ હમેશા ઘરમાં કે સગાઓ પર ગુસ્સો કરે છે અને ઝગડો કરે છે, ધનની દેવી લક્ષ્મી તે માણસ અને તે ઘરથી દૂર ચાલી જાય છે. દીવો, જે ઘરમાં સવારે સાંજના સમયે દીવો અને આરતી નહી કરાય છે, દેવી લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરી નાખે છે.અનાદર, જ્યાં ગુરૂ, સાધુ અને શાસ્ત્રોના અનાદર હોય છે. દેવી લક્ષ્મી ત્યાં તેમનો નિવાસ સ્થાન ક્યારે નહી બનાવે છે.

મિત્રો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઉંઘવું , શાસ્ત્રોમાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના સમયે ઉંઘવું વર્જિત ગણાયુ છે. આ સમયે સૂવા પર દેવી લક્ષ્મી ગુસ્સા થઈ જાય છે. પુરાણોમાં જણાવાયું છે કે દિવસના સમયે સ્ત્રી અને પુરુષોએ સંયમ રાખવું જોઈએ. તેમજ સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. દિવસે સેક્સ કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સાંજનો સમય અશુભ કાળ માનવામાં આવે છે. તેનાથી ધન સંબંધિત પરેશાની થાય છે. જો સવારે સેક્સ કરવાથી ગર્ભધારણ થાય તો આવી સંતાન કુળની મર્યાદા માટે નુકસાનકારક સાબિત થાય છે. રાવણ તેનો ઉદાહરણ છે.

જે વ્યક્તિ હંમેશા ઘરમાં અથવા તેના પોતાના પર ગુસ્સે કરે છે અને ઝઘડો કરે છે, તે વ્યક્તિથી અને તેના ઘરથી સંપત્તિની દેવી લક્ષ્મી હંમેશા દૂર રહે છે. એમ કહેવામાં આવે છે કે, ક્રોધ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે.જે લોકો પોતાના ઘરોના મંદિરમાં સવાર-સાંજ દીવો અને આરતી કરતા નથી. તેના ઘરમાં દેવી લક્ષ્મી આવતી નથી છે. તેથી દરરોજ સવારે અને સાંજે દીવો કરવો જોઈએ.જે લોકો ગુરુ, ઋષિ, સાધુ, વડીલો અને શાસ્ત્રનું અપમાન કરે છે. તેના ઘરે ધનની દેવી લક્ષ્મી ક્યારેય નિવાસ કરતી નથી. તેથી આપણાથી મોટા વ્યક્તિઓનો આદર કરવો જોઈએ.

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવું.
શાસ્ત્રોમાં, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમયે સૂવું નિષિદ્ધ માનવામાં આવે છે. આ સમયે, સૂવાથી માતા લક્ષ્મી સૂવાથી ક્રોધિત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી.પૂજામાં પ્રગટાવેલા દિવાનો રાખો ધ્યાન.જે ઘરોમાં ફૂંક મારીને દિવા ઓલવવામાં આવે છે તેવા ઘરોમાં ધનની દેવી લક્ષ્મી માતા કદી વાસ નથી કરતા.સૂતા સમયે રાખો ધ્યાનરાત્રે જો તમે પગ ધોયા વગર જ સૂઈ જતા હોવ તો જાણી લો આવું કરવું એ અપશુકન મનાય છે. પુરાણોમાં કહેવાયું છે કે આવુ કરવાથી લક્ષ્મી દેવી નારાજ થાય છે અને ઘરમાં બરકત થતી નથી.

એઠાં વાસણો.ઘણા લોકો ભૂલ કરે છે કે રાત્રે વાસણ વૉશ બેસિનમાં જ રહેવા દે છે. ધોતા નથી. જ્યારે પુરાણોમાં આ વાત જણાવવામાં આવી છે કે આવું ન કરવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી દેવી રિસાઈ જાય છે.આટલું ન કરો.જો તમને પણ નખ ચાવવાની આદત હોય તો જાણી લો તે અશુભ છે. આવી આદતથી તમારું શરીર સતત એઠું થતું રહે છે જેનાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે.ન કરો અપમાન.શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ઘરોમાં ઘરડા માણસોને સન્માન નથી મળતું ત્યા લક્ષ્મીનો વાસ નથી થતો. તેનો કારણ એ છે કે ઘરડા વ્યક્તિઓને ગુરુ-સ્વરુપ માનવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

પત્ની સાતે ન કરો આવું.ગૃહલક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓનો અપમાન દેવી લક્ષ્મીને પસંદ નથી હોતો. જે ઘરોમાં મહિલાઓનો અપમાન થાય છે તેમની સાથે માર-ઝૂડ કરવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીજી ક્યારેય નથી રહેતા.સાંજે ન કરો સફાઈ.જો તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ ઘરમાં સાફ-સફાઈ કરો છો તો એવું ન કરશો. કારણકે આ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. આવા ઘરોમાં માતા લક્ષ્મી રહેવાનું પસંદ કરતા નથી.

ઉત્તર દિશાને અધિષ્ઠિત દેવતા કુબેર અને માતા લક્ષ્મીની દિશા માનવામાં આવે છે. તે બંને ધન-વૈભવ આપનારાં છે. એવામાં ઉત્તર દિશામાં ક્યારેય કચરો અને બેકાર સામાન રાખવો જોઈએ નહીં. ઘરની ઉત્તર દિશાને હંમેશા સાફ સુથરી રાખવી જોઈએ. આવું કરવાથી ધન લાભની પ્રાપ્તિ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો આ હિસ્સો સકારાત્મક ઉર્જાથી ભરાયેલો રહે છે. એવામાં જો આ સ્થાનો ઉપર કચરો અથવા બેકાર સમાન રાખવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થાય છે. આ દિશાને હંમેશા ખાલી રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની તંગી થશે નહીં.

ચૂલા પર ક્યારેય ખાલી વાસણ અથવા એંઠા વાસણ રાખવા જોઇએ નહીં. ચૂલાને હંમેશા સાફ અને સ્વચ્છ રાખવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માન-સન્માનનો વધારો થાય છે. શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ચૂલા પર ખાલી વાસણ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. કિચનને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. એવામાં ત્યાં દેવતાઓનો વાસ હોય છે.

ઘરમાં સૂર્યાસ્ત પછી ક્યારેય ઝાડું લગાવવું જોઈએ નહીં. તે દુર્ભાગ્યનું સૂચક હોય છે. હકીકત એ ઝાડુંમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણથી જ સૂર્યાસ્ત પછી ક્યારેય ઝાડું લગાવવું જોઈએ નહીં. જો ઝાડું લગાવવું જરૂરી હોય તો ગંદકીને ઘરમાં જ રાખવી અને સવારે ફેકવી.શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે હાથથી ક્યારેય ચંદન ઘસવું જોઈએ નહીં. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ધનની તંગીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ચંદનના ઘસ્યા પછી તુરંત તેને ભગવાનને લગાવવું જોઈએ નહીં. તેને પહેલાં પાત્રમાં રાખી દેવું જોઇએ અને ત્યારબાદ જ ભગવાનને લગાવવું જોઈએ.