જ્યારે હું અને મારી પત્ની સે*ક્સ કરવા જઈએ છીએ ત્યારે તેનો શ્વાસ ખુબજ વધી જાય છે મારે શું કરવું…

0
514

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

સવાલ.મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત જ બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું જ નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?જવાબ.તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ હોય છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે અને શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત પણ કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરી દો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ પણ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવી જશે.

સવાલ.હુું એક યુવકને પ્રેમ કરું છું અને એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો પણ કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું જ નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો જ નથી. મારે શું કરવું. એક યુવતીજવાબ.લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય હોય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો પણ આવ્યો હશે.

પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી. આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરતા હોય છે. તમે તમારી મરજી મુજબ કોઈને પણ પ્રેમ કરી શકો છો. પરંતુ પોતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી જ પડે છે? તમારું જીવન બીજું કોઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરી દો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ જશો.

સવાલ. એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સંભોગ કરવા મજબૂર કરેલો હતો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે છે?જવાબ.આ કોઇ શારી-રિક સમસ્યા પણ નથી. તમે ફરી આવો સંબંધ બાંધો જ નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડશે નહિ. જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે છે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થઈ જશે.

સવાલ.મારા લગ્નને હજી ૩ મહિના જ થયા છે મારી પત્ની બહુ જ સુંદર છે અને અમે બંને એકબીજાને ગમીએ છીએ અમારી સે-ક્સ લાઇફ પણ બહુ જ સરસ ચાલી રહી છે પણ મને એકવાત નથી સમજાતી કે જ્યારે જ્યારે હું અને મારી પત્ની મારા બેડરૂમમાં થોડાક પણ નજીક આવીએ એટલે મારી પત્નીના શ્વાસ જોરજોરથી ચાલવા લાગે છે મને એમ લાગે છે કે તે સે-ક્સ કરવા માટે એક્સાઇટ થઈ જાય છે હું એનો હાથ પકડું તો પણ એના શ્વાસ જોરજોરથી ચાલવા લાગે છે જોકે એને જોઈને હું પણ એક્સાઇટ થઈ જાઉં છું અને અમે બંને સે-ક્સ કરી લઈએ છીએ એક્ચ્યુલી એને પણ વાંધો નથી એ પણ મને સાથ આપે છે.જવાબ.તમે જણાવ્યું તે મુજબ તમારા પત્ની શરમાળ હોઇ શકે છે પુરુષનો સંપર્ક અને ખાસ કરીને સે-ક્સ લાઇફ્નો અનુભવ ન હોય એવું બને અત્યાર સુધી માત્ર કલ્પના જ કરી હોય અને લગ્ન પછી તરત જ તમારો સ્પર્શ એટલે એક્સાઇટ થઈ જવું બની શકે છે સમય જતાં ધીરેધીરે બધું નોર્મલ થઈ જશે ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ.પ્રથમ સમાગમ બાદ સતત નવ માસ સુધી ગરભનરોધક સાધનો વગર સમાગમ કરવામાં આવે તો કેટલી વખત ગરભ રહી શકે?જવાબ.સ્ત્રીને પ્રતિમાસ એક બીજ એના બીજાશય માંથી છૂટું થઇને બહાર આવે છે. આ બીજ સાથે જો કોઇ પુરુષના વીરય જંતુનો સંયોગ થાય તો ગરભ રહે. ગરભ રહ્યા પછી બીજ બહાર પડતું જ નથી. તેથી ગરભ રહ્યા પછી તમે લખો છો તેટલા માસમાં એક જ રહેલો હોય છે તે જ્યાં સુધી ગરભાશયમાં વિકસતો હોય ત્યાં સુધી બીજો ગરભ રહે નહિ.સવાલ.મને મારી વાઇફ પર શક જાય છે કે, તેને આડા સંબંધ હશે જ. અમારે રોજ રોજ ઝઘડો થાય છે.જવાબ.દોસ્ત, આ કંઇ સે-ક્સની સીધી સમસ્યા પણ નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી શંકા જ છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ અને તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થઈ જશે.

સવાલ:કોઇ પણ સ્ત્રીનાં ખુબજ મદમસ્ત સ્તનો જોઉં છું કે તરત જ મારા ગુપત અંગમાં ઇરેક્શન થઈ જાય છે, શું આમ થવું કુદરતી હોય છે.જવાબ.હા, આમ થવું કુદરતી હોય છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થતી હોય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવતા હોય છે.સવાલ:પુરુષને કામોત્તેજના વધે તો ગુપત અંગમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોતેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય છે ? રસિલા ખંભાળિય.સ્ત્રીને કામોતેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થઈ જાય છે. કામોતેજના વધતાં સ્ત્રીની યુનિને ઢાંકતા હોઠ ફૂલી જાય છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે તો કામોતેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થઈ જાય છે. યુનિદ્વાર અને યુનિમાર્ગની દિવાલો પણ કામોતેજના વધતાં ફૂલે છે અને ભીની પણ થાય છે. ક્રિલટટરિસ પણ કામોતેજના વધતાં ફૂલી જાય છે.