આ ફોટા જોઈને લોટુ ખંજવાળશો,પેટ પકડીને હસવા લાગશો….

0
555

આપણી આસપાસ ઘણી જુગડ વસ્તુઓ મળશે, આપણીમાંથી કેટલીક જુગડ કરે છે, આજે અમે તમને આવી જ કેટલીક જુગડની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જે તમને હસાવશે. હા, કારણ કે આ તસવીરોમાં કેટલાક લોકોએ આવા જુગાડ કર્યા છે જે ખરેખર રમૂજી લાગે છે. માર્ગ દ્વારા, તમારે ફક્ત ભારતમાં આવા ચિત્રો જોવા મળશે. આ જોયા પછી, તમે પણ સહમત થશો કે ભારતના લોકોનું મન એટલું ઝડપી છે કે તેઓ કોઈપણ નકામી વસ્તુમાંથી કંઈક ઉપયોગી બનાવી શકે છે.

શોધની બાબતમાં, આ લોકોને કોઈ પણ પ્રકારની ડિગ્રી લેવાની જરૂર નથી કારણ કે આ ગુણવત્તા તેમનામાં જન્મજાત છે.ગરમ થવાની સારી રીત,સોશિયલ મીડિયાનું આ એક સારું ઉદાહરણ છે,એટીએમ નો સારો ઉપયોગ,સુખી લગ્ન જીવન,તમે આ જોઈને હસવું રોકી શકતા નથી,આ મહિલા સશક્તિકરણ છે,ટીવી જોવાની આ સાચી રીત છે,જ્યારે તમે આ જુઓ ત્યારે તમે શું વિચારી રહ્યાં છો,આ વાસ્તવિક ડ્રાઇવિંગ છે.એક માન્યતા મુજબ સૌથી વધારે લોકો ભારતમાં રહે છે. આ લોકો દરેક પ્રકારની મુશ્કેલીઓમાં ગમે તેવા જુગાડ કરીને તેનું કામ પણ કાઢી લેતા હોય છે. ઘણી વખત આવાં જુગાડ થોડા ફની લાગે છે. આજે અમે તમને કંઇક આવી જ તસ્વીરો દેખાડવા જઇ રહ્યા છે, જે જોઇને તમે હસ્વું રોકી નહી શકો..

મમ્મીનં કામ પણ થઇ જસે અને છોકરાની સંભાળ પણ, ખરેખર હો ભારત જેવા બુદ્ધિશાળી લોકો બીજે ક્યાંય નથી. કુંવાર લોકોને કદાચ રોટલી બનાવવાની આ રીત ઉપયોગી થઇ શકે. અરે…માસી આ ઓટો નથી ટ્રેન છે ટ્રેન એમ થોડી ઉભી રેવાની, દમ હોય તો આ ચંપલને ચોરીને બતાવો… ચોરીને પણ કરશો શું,બેસવા ખુર્શી નથી તો શું થયુ આ ભારત છે અહિં જુગાડ મળી જ જાય.બાટલો હમણા પતી ગયો છે તો થોડાક દિવસ આમ જ કામ ચાલાવી રહ્યા છે.ઓઢવા માટે ચાદર નહી હોય તો ચાલે પરંતુ ઓશિકા વગર અહિં કેમ ચાલે? જોઇએ ઇ જોઇએ જ.ફળીયામાં જગ્યા નોતી એટલે થોડો જુગાડ અહિં પણ..અરે,, બાપ રે.. આટલી ડુંગળીઓ સુધારવી સુધારવી છે તો હેલમેટ વગર કેમ થાસે.મારા બે અનમોલ રતન, એક રામ ને બીજો લક્ષ્મણ.આ ભુરો આજે તો ઓપરેશન કરીને જ રહેશે.જો આ ભાઇ પણી નહિ પાઇ તો ઝાડવા તો સુકાઇ જ જસે.લે બેટા સેલ્ફી લે લે રે,કદાચ કોઇ રિલેટીવ સાથે સેલ્ફી લે છે.જ્યારે બૈરુ વેકેશન કરવા ગયુ હોય ત્યારે પુરુષો દ્વારા કરવામાં આવતો જુગાડ.ક્યારેક ક્યારેક કેટલાક ફોટા એટલા સુંદર હોય છે, કે જોવા વાળા જોતા જ રહી જાય છે. તેમને સમજ નથી આવતું કે ફોટો લેનારના વખાણ કરવામાં આવે કે ફોટોમાં જે છે તેના. આના સિવાય કેટલા ફોટા એવા હોય છે જે ખુબ ફની હોય છે. તેવા ફોટાઓને જોતા જ તમારી હાસ્ય બહાર આવી જાય છે. તમે સમજી શકતા નથી કે ફોટો લેનારનું ટાઈમિંગ બરોબર હતું કે ફોટો લેનારનું ક્રિએટીવ મગજ.

તમે આ વાત તો જાણતા જ હશો કે આજકાલના સમયમાં કોઈને હસાવવું સૌથી મુશ્કેલ કામ છે. લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાની માટે સમય કાઢી શકવું મુશ્કેલ બની જાય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે ‘લાફ્ટર ઇસ ધ બેસ્ટ મેડિસિન’. હસવાની અસર કોઈ દવાથી ઓછી નથી. જે લોકો તણાવમાં કે પછી બીમાર રહે છે તે લોકો માટે હસવું એક સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે.વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ સમ્સ્યાઓમો સામનો કરતો રહે છે. તેને આ સમસ્યાથી લાડવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ, અને તે આવું ત્યારે કરી શકશે જયારે તે સ્વાસ્થ્ય રહેશે અને અને તેનું મન પ્રસન્ન રહેશે. એટલા માટે અમે તમારા માટે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક મજેદાર ફોટોઝ લઈને આવ્યા છીએ. જેને જોઈને તમે હસવું રોકી શકશો નહિ. તો રાહ કોની જુઓ છો? ચાલો શરુ કરીએ હસવાની આ સુંદર ક્ષણ.બ્લાઉઝનો યોગ્ય ઉપયોગ કરવાનું કોઈ આ મહિલા પાસેથી શીખો. આ ભાઈ કેટલાક વર્ષોમાં પાક્કું આમાં હવા ભરવામાં સફળ રહેશે.

ભારત એક લોકતાંત્રિક દેશ છે, અહીંયા કઈ પણ થઇ શકે છે ભાઈ. આ મહિલાને પોતાના શરીરના માપ પ્રમાણે સાડી જોઈતી હતી એટલે સાડી વાળાએ માપ વાળી સાડી આપી દીધી.પહેલા ફોટામાં આ સુંદર છોકરી સાથે સેલ્ફી લેવા ઘણા બધા તૈયાર છે. બીજા ફોટામાં દંગ થવાની વાત નથી, દુનિયામાં આવા પણ લોકો હોય છે. ત્રીજા ફોટામાં જુઓ શું તમે પણ પોતાના ક્લાસમાં આવું કામ કર્યુ છે? અને જેની સાથે કર્યુ હોય તેને શેયર કરવાનું ભૂલતા નથી.તમે વિચારી રહ્યા હશો કે આ પહેલા ફોટોમાં હસવા જેવું શું છે, આ તો ભારતના દરેક માણસ કરે છે પણ તમને જણાવી દઈએ કે તમે જેને પેન સમજી રહ્યા છે તે અસલીમાં પેન નથી પણ એક ટેટુ છે. 2010, 2018 અને 2025 જોઈને તમારા શું વિચાર આવી રહ્યા છે, શું 2030-35 સુધીમાં જીન્સ વિના જ લોકો ફરશે, તમારા વિચાર અમને કોમેન્ટ કરીને જણાવો કે ભવિષ્યમાં કેવા પ્રકારની જીન્સ જોવા મળશે.

દરેક વ્યક્તિ હસવા માંગે છે પરંતુ વ્યસ્તતાને કારણે ખૂબ ઓછી સ્થિતિ બની શકે છે અમે તમને કેટલાક એવા ફોટા બતાવીશું જેને જોઈને તમારા હસવાની બધી જરૂરતો પુરી કરશે.સહયોગની ભાવના,આમના કામને સલામ કરવું જોઈએ.કોઈ આમને સમજાવો.એમનો વર્લ્ડકપ અલગ જ છે.બરાબર સાચુંનાના છે પણ બુદ્ધિશાળી છે.એકવારમાં જ કામ તમામ,ભાઈ આજ કાલ લોકો પાસે સમય ક્યાં છે.સ્ટીક બનાવવાનું નોન સ્ટિક,આવું કોણ કરે છે ભાઈ,સેફ્ટી પણ જરૂરી છે.તમે પણ ટ્રાય કરી શકો છો.બાળકો સાથે દગો.ખોટી વાત છે.એક તીરથી બે નિશાના.આમણે સાચો હિસાબ બનાવ્યો છે.આવું પેહલા ક્યારેય જોયું છે.ના જોયું હોઈ તો જોઈ લો.ઉંધા છતા પ્રયોગ કરવામાં ઉસ્તાદ લાગી રહ્યો છે.

આ લોકોએ નક્કી જ કર્યું છે કે બીજાઓને પણ હસાવવા છે. નીચેની સ્લાઈડ્સમાં જોવો મજેદાર ફોટાઓ.વાહ ભાઈ વાહ.ગર્લફ્રેન્ડ ને મળવા જવાનું હતું અચાનક પગ મચકોડાય ગયો અને પછી આવા ગયા.આરામની વાત.આ બધો આરામ નો કેસ છે.થનોસ ની ચમચી.થનોસ એનાથી જ ખાવાનું ખાતો હતો.હજુ કરો ખોટુ પાર્કિંગ.ખોટું પાર્કિંગ કરવાનુ પરિણામ.સાચો ઉપયોગ.ખુરશી નો પૂરો ઉપયોગ.ટેલેન્ટ જોવો તો ખરા.ટેલેન્ટ હોઈ તો આવું.ચોરીની બીક.પોતાના જ ઘરમાં ચોરીની બીક.કમાલ ની કટીંગ.આવા વાળ કોણ કપાવે છે.અહીંયાંથી આવ્યો હતો આવી રીતે જોવાનો આઈડિયા.17 ઓક્ટોબરે દરેક ઘરમાં કરવા ચોથનો ત્યોહાર મનાવવામાં આવ્યો હતો.આ ત્યોહાર વચ્ચે કંઈક.ગણિતવાળાઓની પત્નિ ની મેંહદી.આખું ગણિત જ લખી નાખ્યું.કોણ છે એ અમિત.કોઈ જાવ જરા શોધી ને લાવો.આ શું છે.કોઈ તો જણાવો.સરકારી નોકરી વાળા.વિરોધ માટે કંઈક નવી જ ટેકનીક.