જો તમારી હાઈટ નીચી છે, તો ખાવ આ વસ્તુઓ, થઇ જશો લાંબા અને હેન્ડસમ

0
1250

મિત્રો તમને જણાવીએ એકે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે આજે દરેક લોકો એવું ઇચ્છતા હોય કે તેની ઊંચાઈ યોગ્ય પ્રમાણમાં હોય કે જેથી કરીને તેની પર્સનાલિટી વધુ સારી પડે.તમને જણાવીએ કે આજે કે લાંબા હોઈ તો સારી જ પડે, પરંતુ જો નીચા હોઈ તો પણ લોકો સારા જ લાગે છે, તે આપડા મગજ નો વહેમ છે, આપણા જીવનની અંદર ઘણા બધા એવા કેરિયર હોય છે કે જ્યાં વ્યક્તિની ઊંચાઈ અને પર્સનાલિટી સૌથી વધુ મહત્વની હોય છે.મિત્રો તમને જણાવીએ કે તે જ્યારે લોકોની ઊંચાઈ ઓછી હોય ત્યારે લોકો તેની ઊંચાઈ ની મશ્કરી કરતા હોય છે, વધુ માં જણાવીએ કે તે તેને વિવિધ રીતે ચીડવતા હોય છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે પણ વધારી શકો છો તમારી હાઇટ.

મિત્રો તમને જણાવીએ કે તે આજે ઘણા લોકો વિચારતા હોય છે કે કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ 18 વર્ષ બાદ વધતી નથી.મિત્રો તે જણાવીએ કે તે આ એક ખોટી ધારણા છે. કોઈપણ વ્યક્તિની ઊંચાઈ ૧૮ વર્ષ પછી પણ વધી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે જો તમે નિયમિત રૂપે વ્યાયામ, પૌષ્ટિક ભોજન વગેરે વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારી હાઈટ પણ અવશ્ય વધી શકે છે. તમને જણાવીએ કે તે આપડે ખાસ કરી ને ખાવા પીવા માં ધ્યાન આપવું જોઈએ. આપણા શરીરની ઉંચાઈ વધારવા માટે શરીરની અંદર હોર્મોન્સ આવેલા હોય છે, મિત્રો તમને જણાવીએ કે તે જ્યારે આ હોર્મોન્સને યોગ્ય પ્રોટીન અને ન્યૂટ્રીશિયન્સ ન મળે તો વ્યક્તિનો શારીરિક વિકાસ રોકાઈ જાય છે,વધુ માં તો જણાવીએ કે તે આથી જ વ્યક્તિની ઊંચાઈ અને શારીરિક વિકાસ વધારવા માટે વ્યક્તિને પોતાની ખાણીપીણી ઉપર પૂરતું ધ્યાન આપવું જોઇએ.

મિત્રો તમને જણાવીએ કે આજે કે આજના સમય માં તો ઠંડા પીણા નું પ્રમાણ વધી રહ્યું છે, મિત્રો તમને જણાવીએ એ કે આજે આજના સમયમા કોલ્ડ્રિંક્સ પીવું એક ફેશન બની ગઇ છે.વધુ માં તો જણાવીએ કે તે સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ નુકસાનકારક હોય છે. મિત્આરો આમ પણ ઠંડા પીણા આપડે બંધ કરી દેવા જોઈએ, આજના સમયમાં મોટાભાગના લોકો જંક ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે.વધુ માં જણાવીએ કે તે તમને જણાવી દઈએ કે જંકફૂડ ની અંદર આપણા શરીરને જરૂરી એવી કોઈપણ વસ્તુ અથવા તો પોષક તત્વો મળતા નથી,મિત્રો તમને જણાવીએ કે તે આથી જ હંમેશાં ને માટે આપણે ખાવા-પીવાની અંદર પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ.તમને કસ કરી ને નાના બાળકો માટે તો ઠંડા પીણા થી દુર રાખવા જોઈએ, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી વસ્તુઓ કે જેનું સેવન તમારી ઊંચાઇ વધારવામાં મદદરૂપ સાબિત થશે.

કેલ્શિયમ

મિત્રો તમને જણાવીએ કે તે કેલ્શિયમ શરીરના વિકાસ માટે સૌથી વધુ મહત્વનુ તત્વ છે.વધુ માં જણાવીએ કે તે આપણા શરીરની અંદર રહેલા હાડકાઓને મજબૂત કરે છે. વધુ માં તો તે સાથે સાથે હાડકા ની લંબાઈ વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આથી જ આપણા શરીરની અંદર કેલ્શિયમને પૂરતી માત્રા મેળવવા માટે દિવસ દરમિયાન આપણે દૂધ, ચીઝ, દહીં વગેરે વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

પ્રોટીન

મિત્રો વધુ માં તમને જણાવીએ કે આપડા શરીર માં તો પ્રોટીન ને લીધે ખુબ ફાયદો થતો હોઈ છે,  પ્રોટીન આપણા શરીરની અંદર રહેલી કોશિકાઓને ઠીક કરે છે, અને તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.વધુ માં તો જણાવીએ કે તે સાથેસાથે પ્રોટીનનું સેવન કરવાના કારણે આપણી ઊંચાઈમા પણ વધારો થતો જોવા મળે છે,તમને જનાવીયે કે તે આથી જ આપણે દિવસ દરમિયાન પ્રોટિનથી ભરપૂર વસ્તુઓ જેવી કે દુધ, મગફળી, વિવિધ પ્રકારની દાળ, ચીઝ અને કઠોળનું સેવન કરવું જોઈએ. તમને જણાવીએ કે આપડે પ્રોટીન નો ભરપુર ઉપયોગ કરવો જોઈએ.

વિટામિન ડી

આપડે નીચા હોઈએ તેમાં જવાબદાર વિટામીન ડી પણ છે, સામાન્ય રીતે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના વિટામિન્સ ની જરૂર પડતી હોય છે,મિત્રો તમને જણાવીએ કે તે આપડે તેમાં પણ વિટામિન ડી આપણા શરીરની ઉંચાઈ વધારવા માટે સૌથી વધુ મહત્વ નો ભાગ ભજવે છે.વધુ માં રો જણાવીએ કે તે વિટામિન ડી આપણા શરીરની અંદર રહેલા કેલ્શિયમ ને શોષવા માટે અને આપણા હાડકા ના વિકાસ માટે સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવે છે.

મિનરલ્સ

મિત્રો તમને જનવીયે કે તે આપણા શરીરના વિકાસ માટે મિનરલ્સની સૌથી વધુ જરૂર પડતી હોય છે.વધુ માં તો જણાવીએ કે તે આપણા શરીરની અંદર રહેલ હાડકાઓને નિર્માણ માટે અને તેને મજબૂત બનાવવા માટે આપણે વિવિધ પ્રકારના મિનરલ્સની જરૂર પડતી હોય છે.મિત્રો ખાસ કરી ને આપડા જો હાડકા મજબુત હશે તો વધારે બોડી નો ગ્રો થશે, અમુક પ્રકારના મિનરલ્સ આપણા શરીરની લંબાઈ વધારવા માટે પણ સહાયરૂપ સાબિત થતાં હોય છે,તમને જણાવીએ કે તે આથી જ વિવિધ પ્રકારના મેળવવા માટે આપણે પાલક, લીલા કઠોળ, કોબી, ગાજર, દાળ, મગફળી, કેળા અને દ્રાક્ષ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

આ ઉપરાંત આપણા શરીરની ઉંચાઈ વધારવા માટે આપણે વિવિધ પ્રકારની કસરતો પણ કરવી જોઈએ. યોગ્ય આહારની સાથે સાથે કસરત અને યોગાસન દ્વારા તમે તમારા શરીરની ઊંચાઈ વધારી શકો છો, કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ તમને ઠીંગણા કહીને ન બોલાવે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google