હું 37 વર્ષની પરિણીતા છું, મારી સમસ્યા એ છે કે મારા પતિને સે*ક્સની ઈચ્છા ઓછી થવા લાગી છે હું મુખ-મૈથુન કરું તોજ એમને ઈચ્છા થાય છે,હું શું કરું

0
919

સવાલ.હું મારા એક કલિગને લગભગ 1 વર્ષથી ડેટ કરું છું મારો બોયફ્રેન્ડ મારી સાથે ઘણો સારો અને સભ્ય વ્યવહાર પણ કરે છે પણ તે સેકસ દરમિયાન કૉન્ડમ પહેરવાનું પસંદ નથી જ કરતો અને જેના કારણે મારે ગોળીઓ ગળવી પડે છે પણ આ ગોળીવાળો પ્રયોગ મને વધારે યોગ્ય નથી લાગી રહ્યો મને ખબર છે કે તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ STD પણ નથી બીજી તરફ મને તેનાથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી અંગે વિચાર આવે છે શું હું બ્રેકઅપ કરી જ નાખું.

જવાબ.સારી વાત તો છે કે, તે તમારી સાથે સારો અને સભ્ય વ્યવહાર કરે છે પરંતુ ફિઝિકલ રિલેશનશિપ દરમિયાન તમને બન્નેને પસંદ હોય તેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારા બન્ને માટે જરુરી છે પાર્ટનર શા માટે કૉન્ડમ પસંદ નથી કરતો તે અંગે તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ કૉન્ડમ અવોઈડ કરવાથી ભવિષ્યમાં કેવી કેવી તકલીફો થઈ શકે છે તે વિશે પણ પાર્ટનર સાથે વાત કરવી જ જોઈએ આ સાથે તમે ગોળીઓ ગળીને સમાધાન કરી રહ્યા છો તે વિશે પણ વાત કરવી જ જોઈએ બ્રેક અપ કરવું કે ન કરવું તેનો નિર્ણય તમારે દરેક વાતો વિચારી અને સમજીને જાતે જ કરવો પડશે.

સવાલ.હું એક પરણિત સ્ત્રી છું અને મારે મારા પાડોશી સાથે ફિઝિકલ રિલેશનશિપમાં પણ છું. અમારા સંબંધોને 6 મહિનાનો સમય થયો છે, અને આ લગ્નેત્તર સંબંધોનો મારા લગ્ન જીવન સાથે કોઈ સીધો સંબંધ નથી, હું મારા પતિને ખૂબજ પ્રેમ કરું છું, મારા બે બાળકો પણ છે. પણ તાજેતરમાં મે બસ ચેન્જ અને મજા માટે પાડોશી સાથે અફેર શરુ કર્યું છે.જવાબ:જો તમે લગ્ન દરમિયાન તમારા પતિને વચન આપ્યું હોય તો તમે તેનો આજે ભંગ કરી રહ્યા છો. ભલે તમે તમારા પતિ સાથે ખુશ હોવ પણ કોઈ તકલીફ હોવાથી જ તમે પાડોશી સાથે રિલેશન બાંધવા પડ્યા છે પણ તમારે એ શોધવું જોઈએ કે તમારા પતિ કઈ બાબતે સક્ષમ નથી જેથી તમારે પાડોશી સાથે અફેર કરવાની જરૂર પડી છે તમારા પતિ કે પરિવારને આ વાતની જાણ થશે તો મોટો આઘાત લાગશે માટે તમારે આ બધું છોડીને પોતાનું ઘર સંભળવું જોઈએ.

સવાલ.હુ 37 વર્ષની પરિણીતા છું મારી સમસ્યાનો પાર નથી મારા પતિ 42વર્ષના છે અને તેમને હવે સમા-ગમની ઈચ્છા ખુબજ ઓછી થવા લાગી હું તેમને મુખમૈથુન કરું તોજ તેમને ઉત્તેજના આવે બાકી તેમને ઉત્તેજના નથી આવતી અને મને મુખમૈથુન કરવાનું નથી ગમતું તો હું શું કરું. જવાબ.જી ચોક્કસ એક તો આ ઉંમર એવી છે કે જ્યાં થોડી ઈચ્છા તો ઓછી થવાની જ છે બીજું કે તમે મુખમૈથુન કરો તો જ ઉત્તેજના આવે છે પણ હાલ માર્કેટના સારામાં સારા ઉત્તેજના માટે સ્પ્રે આવે છે જ્યુસ આવે છે ટેબ્લેટ આવે જ છે તમે એમાંથી કોઈનો યુઝ કરી શકો છો.

સવાલ.હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ: એક યુવતી છું. હું ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખું છું, આ છતાં સાથળના ભાગે મને સ્કીન પ્રોબલેમ થઈ ગઈ છે. જ્યારે હું જીન્સ પહેરું ત્યારે સખત નડતરરુપ બની જાય છે. હું મારી ઉંમરના છોકરાને ડેટ કરું છું આ તકલીફના કારણે મારે સેક્સને અવોઈડ પણ કરવું પડે છે. હું મારી તકલીફને લઈને ખાસ્સી ચિંતામાં છું. પાર્ટનર પણ આ વિશે કશું કહી શકતો નથી પણ તે અપસેટ રહે છે. મારે શું કરવું જોઈએ? આના કારણે હું મારી સેક્સ લાઈફને અસર થવા દેવા માગતી નથી.જવાબ.તમને સામાન્ય ઈન્ફેક્શન થયું છે, તમે કોટનના અંડરવેર અને કપડાં સ્કીન પર ચોંટી ન જાય તેટલા જ ખુલ્લા પહેરો. દિવસમાં બે વખત Betnovate ક્રિમ પણ લગાવો. તમારી સ્કીન પ્રોબલેમ દૂર થઈ જશે. જો તમે ડૉક્ટરનો સંપર્ક ન કર્યો હોય તો પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો.