હું 28 વર્ષની મહિલા છું મને મારા ગુપ્તાંગના વાળમાં ખુબજ ખંજવાળ આવે છે, આના માટે કોઈ ક્રીમ ખરી….

0
337

સવાલ.હું 28 વર્ષની સ્ત્રી છું. મને મારા પ્યુબિક વાળમાં તીવ્ર ખંજવાળ આવે છે. આ સમસ્યા સામાન્ય રીતે ત્યારે હલ થઈ જાય છે જ્યારે હું સંપૂર્ણપણે વાળ હજામત કરું છું. જો કે, જ્યારે તેઓ પાછા વધે છે, ત્યારે તેઓ ફરીથી ખંજવાળ કરે છે. શું એવી કોઈ ક્રીમ કે ઉપાય છે જે આ સમસ્યાને ઘટાડી શકે? તે મને અત્યંત અસ્વસ્થતા અને શરમ અનુભવે છે.

જવાબ.રેઝરને બદલે હેર રિમૂવરનો ઉપયોગ કરો. જો ખંજવાળ હજી પણ ચાલુ રહે છે, તો ત્વચારોગ વિજ્ઞાનીને જુઓ. તેની સાથે ઘણા ટ્વીઝર જોડાયેલા છે, જે વાળ ખેંચવાનું કામ કરે છે. વેક્સિંગ, થ્રેડીંગ અને શેવિંગ પછી છોકરીઓને એપિલેટરનો ઉપયોગ કરવો વધુ સરળ લાગે છે.જો કે, સંવેદનશીલ વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવાથી પીડા થઈ શકે છે. જનનાંગોના વાળ દૂર કરવાની બીજી રીત લેસર વાળ દૂર કરવાની છે. આમાં, લેસર લાઇટ દ્વારા અનિચ્છનીય વાળના ફોલિકલ્સનો નાશ થાય છે. આના કારણે તે જગ્યા પર લાંબા સમય સુધી વાળ ઉગતા નથી. આ ક્રીમને ગુપ્તાંગ પરના રુવાંટીવાળા વિસ્તાર પર લગાવો અને થોડીવાર માટે રહેવા દો. પછી તેને સાફ કરો જેનાથી વાળ પણ દૂર થઈ જશે. અનુભવ થોડો પીડાદાયક હોઈ શકે છે. ધ્યાન રાખો કે ક્રીમ તમારી યોનિમાર્ગની અંદર ન જાય. તેનો ઉપયોગ કરવા માટે, શરીર પર પેચ ટેસ્ટ કરો.

સવાલ.હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે. જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે. તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી.મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે.જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?.

જવાબ.તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી. તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.

સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ.મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે. મારો એ પ્રશ્ન છે કે પ્રથમ એક સમા-ગમ પૂર્વ કરાતી ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી. તે મારી સાથે સંભોગ વિશેની ચર્ચા પણ કરે છે.અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે. મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે. મારો પ્રશ્નોનું આપ સરળ ને વિસ્તૃત રીતે સમજ આપો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.

જવાબ.પ્રથમ સમા-ગમની શરૂઆત કેવી હોવી જોઇએ એ અંગે માગદર્શન માગતા તમામ યુવાન-યુવતીઓને મારી સલાહ છે કે પ્રથમ રાત્રિએ ગમે તેટલો કામવેગ અને કામોતેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા, અને બુધ્ધિપૂર્વક વર્તન કરવું અનિવાર્ય છે. કારણ તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તેના ઉપર તમારા સમગ્ર દામ્પત્યજીવનની મધુરતોનો આધાર હોય છે.

સવાલ.મારા મિત્રો કહે છે કે કસ્તૂરી અને અંબરના શારીરિક ફાયદા છે. શું પ્રેગ્નન્ટ સ્ત્રી પણ એનું સેવન કરી શકે? મારી પત્નીને પાંચમો મહિનો ચાલે છે. તેને કસ્તૂરી આપી શકું? કસ્તૂરીનો સેક્સટોનિક તરીકે ઉપયોગ કરી શકાય?.

જવાબ.કસ્તૂરી અને અંબર બન્ને પ્રાણીજન્ય પદાર્થ છે. સાચી કસ્તૂરી અને અંબર મળવું અત્યંત દુર્લભ છે.કસ્તૂરી પ્રેગ્નન્સીમાં બિલકુલ ન આપી શકાય, કારણ કે એનાથી ગર્ભ પર વિપરીત અસર પડી શકે.અંબરને પણ કારણ વગર પ્રેગ્નન્સીમાં વાપરવું નિર્થક છે. કસ્તૂરીનો ઉપયોગ વાજીકરણ ઔષધોમાં થાય છે. વાજીકરણનો બીજો અર્થ વાજી એટલે ઘોડા થાય છે, એટલે કે વ્યક્તિને ઘોડા જેવી બનાવવી. ટૂંકમાં એનો સેક્સટોનિક તરીકે ઉપયોગ થાય છે. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેઓ મોંઘી કિંમત આપીને કસ્તૂરીનું સેવન કરતા હતા, પણ તેમની સેક્સલાઇફમાં કોઈ જ નોંધપાત્ર સુધારો થયો હોય એવું દેખાયું નથી.

સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહ-વાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય.

જવાબ.સહ-વાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહ-વાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહ-વાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.