હું 24 વર્ષનો પુરુષ છું મને સપનામાં વી@ર્ય નીકળી જાય છે મને એમ લાગે છે કે મે કોઈની સાથે સે*ક્સ કર્યું છે, આવું કેમ…

0
360

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા તમારા જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે. તો જાણીએ એના વિશે અને આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ.મારા લગ્ન પછી 15 વર્ષ મારા માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં જ રહ્યો હતો. અને મારા બંને બાળકો મોટા થઈ ગયા છે. પૂરતી જગ્યાના અભાવે મેં બે વર્ષ પહેલાં મારા માટે એક અલગ મકાન લઇ લીધું હતું. મારા માતાપિતા તે વિશે ખુશ ન હતા.માતાપિતા ક્યારેય ઇચ્છતા જ ન હતા કે તેમના પુત્ર તેમનાથી અલગ રહેતો હોય.જવાબ:આ તેમના રોષનું જ કારણ છે, પરંતુ તેઓએ તમારી મુશ્કેલીઓ અને લાગણીઓને સમજવી પણ જોઈએ.જ્યારે બાળકો મોટા થઈ જાય છે, ત્યારે તેમને બેસવા અને વાંચવા માટે એક અલગ ઓરડોની જરૂર પડતી હોય છે. તો સલાહ આપવામાં આવે છે કે તમે તમારા બાળકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક અલગ ઘર લઇ લો. જો તમારા માતાપિતાને વાંધો ન હોવો જોઈએ. તેણે સમજવું જોઈએ કે માતા-પિતાની અપેક્ષાઓ પૂરી કરવા જેટલું જ બાળકોની અપેક્ષાઓ પૂરી કરવી તેટલું જ મહત્વપૂર્ણ હોય છે.

સવાલ.મારો એક મિત્રની બહેન મારી સાથે જ અભ્યાસ કરી રહી છે.અને મારા મિત્રએ મને કહ્યું કે મારે તેની બહેન પર નજર રાખવી જોઈએ અને તેને મારી બહેન જ માનવી જોઈએ. મેં પણ એવું જ કર્યું હતું અને હું મારા મિત્રની બહેનને મારી નાની બહેન જ માનું છું. પણ જ્યારે મને ખબર પડી હતી કે બહેન કેટલાક બગડેલા છોકરાઓ સાથે દોસ્તી કરે છે જે બરાબર નથી હોતું, મેં તેને સમજાવી પણ દીધું હતું કે તે છોકરાઓ બરાબર નથી પણ તેણે મારી વાત સાંભળી જ નહિ. હવે હું વિચારી રહ્યો છું કે મારે મારા મિત્રને કહેવું જોઈએ, તે તેનો ભાઈ પણ છે, પરંતુ તેમ કરવું યોગ્ય છે કે નહીં, હું કશું સમજી શકતો નથી.

જવાબ.તમે એક ભાઈ હોવાને સાથે તમારે મિત્રની બહેનને સમજાવ્યું હતું, એ ખૂબ સારું કર્યું. પણ તમે તેમના ભાઇને આવું કહેશો તેવું તમારું નિવેદન પણ યોગ્ય હોતું નથી. તમારા માટે વિચારો કે તે એક પુખ્ત છે અને તે તેનું જીવન પણ જીવે છે અને તે કોની સાથે અને કોની સાથે વાત કરવા માંગે છે તેનો નિર્ણય પણ કરે છે. તમે કોઈના જીવનમાં આટલું દખલ નહીં કરી શકો. ઓછામાં ઓછા મિત્રોની પસંદગી આપણી પોતાની ઇચ્છા જ હોવી જોઈએ. જો તમે તમારી જાતને તેમાં મૂકવાનો પ્રયાસ કરો છો, તો પછી તમે એ સમજી શકો છો. મિત્ર અથવા ભાઈ તરીકે નજર રાખવાનો કોઈ અર્થ નથી હોતો, અને પછી તમે અહીં જાસૂસોની જેમ વાત કરો છો. તે તેના મિત્રો છે અને કદાચ તેને ખબર હોત કે તેણે મિત્રો બનાવવી જ જોઈએ.

સવાલ.પ્રથમ સં-ભોગ બાદ સતત નવ માસ સુધી ગર્ભનિરોધક સાધનો વગર સંભોગ કરવામાં આવે તો કેટલી વખત ગર્ભ રહી શકે.જવાબ:સ્ત્રીને પ્રતિમાસ એક બીજ એની ઑવરિઝ બીજાશય માંથી છૂટું થઇને બહાર આવે. આ બીજ સાથે જો કોઇ પુરુષના વીર્યજંતુનો સંયોગ થાય તો ગર્ભ રહે. ગર્ભ રહ્યા પછી બીજ બહાર પડતું નથી. તેથી ગર્ભ રહ્યા પછી તમે લખો છો તેટલા માસમાં એક જ ગર્ભ રહેલો હોય છે તે જ્યાં સુધી ગર્ભાશયમાં વિકસતો હોય ત્યાં સુધી બીજો ગર્ભ રહે નહિ.પ્રશ્ન: એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સંભોગ કરવા મજબૂર કરેલો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે.જવાબ.આ કોઇ શારીરિક સમસ્યા નથી. તમે ફરી આવો સંબંધ બાંધો નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડે નહિ. જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થાય.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે મને સ્વપ્નદોષ થઈ જાય ત્યારે મને પેનિસમાં દુખાવો થાય છે હું શું કરું? મને યોગ્ય માહિતી આપો.જવાબ.તમારી ઉંમરે જો લગ્ન ન થયા હોય તો માસ્ટરબેશનની ટેવ જરૂર પડી જાય એ કુદરતી છે કોઈપણ કારણસર તમે માસ્ટરબેશન ન કરો તો આપણા શરીરમાં કુદરતે ગોઠવેલી ઓટોમેટિક સિસ્ટમ પ્રમાણે ઉંમરના કારણે જાગતી જાતીય સે-ક્સની ઉત્તેજના સતત તમારા મગજ પર દબાણ કર્યા કરે એથી રોજબરોજના અન્ય બધા જ કામોમાં અડચણ પડે.

એનાથી બચવા માટે કુદરતે એવી ઓટોમેટિક સિસ્ટમ બનાવી છે કે તમને સ્વપ્નમાં સેકસ ક્રિયા દેખાય તમે સે-ક્સ ક્રિયા કરી રહ્યા હોવ એવું લાગે અને એમાં થતા બધાજ આવેગો અનુભવાય પછી ક્લાઈમેક્સ આવે અને ડિસ્ચાર્જ થઈ જાય ડિસ્ચાર્જ થયેલું સીમન દ્રવ્ય તમારા વસ્ત્રોને ભીના કરી દે. એને આપણે સ્વપ્નદોષ કહીએ છીએ એમાં દોષ શબ્દ સ્થાપિત હિતોએ જાણી જોઈને મૂક્યો છે વાસ્તવમાં એ કોઈ જ દોષ નથી સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે એની ચિંતા ન કરશો લગ્ન થતાં જ તમે અસલી સેકસક્રિયા કરતા થઈ જશો એટલે એ આપોઆપ બંધ થઈ જશે તેને વેટ ડ્રીમ ભીનું સ્વપ્ન કહે છે. તે ઘણી યુવતીઓને પણ થાય છે.

સવાલ.પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય.જવાબ.સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને નાઇટ ડિસ્ચાર્જ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ડિસ્ચાર્જ સ્ત્રાવ થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.સવાલ: સમાગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો. બપોર, મધ્યરાત્રિ કે સવાર.સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમાગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા. પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમાગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય થાય તો તેનો ઉપાય શો કરવો.સમાગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય.આસનો વિશે વધુ માહિતી આપશો.

જવાબ.ના દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમાગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા જેશ્ચર અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે. સમાગમનો શ્રેષ્ઠ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે. રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી. બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.

પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે. સમાગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી. જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમાગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.સમાગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.