હું 19 વર્ષની પરણિત યુવતી છું મને શારી-રિક સંબંધ બાંધવામાં સેજપણ મજા આવતી નથી, હું શું કરું…

0
267

સવાલ.મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે મારી સે-ક્સલાઈફમાં પ્રોબ્લેમ છે હું સં-ભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો મારે શું કરવું એની સલાહ આપશો જવાબ.લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ નવરો થઈ જાય છે વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે ઔપરિષ્ઠિકમ મુખમૈથુન અપદ્રવ્ય કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર અને ઉપમર્દન અથવા પાણિમંથન હસ્તમૈથુન તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો.

સવાલ.હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું મને હજી સં-ભોગ કરવાની ઈચ્છા થાય છે પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સં-ભોગ નથી કરી શકતો મને ડાયાબિટીઝ હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સં-ભોગ કરવાની ઈચ્છા થાય છે શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય?જવાબ.વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો જડભરતની જેમ નહીં.

સવાલ.એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી?જવાબ.કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે એનો બીજો કોઈ વિકલ્પ નથી જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય જો તમને લિંગ પર કાપા પડતા હોય તોે કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.

સવાલ.હું ૧૯ વર્ષની યુવતી છું ૨ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે મારા પતિનું કહેવું છે કે મારી યોનિમાં કસાવની ખામી છે આ કારણથી તેમને સેક્સ વખતે આનંદ નથી મળતો મહેરબાની કરી કોઈ એવા ઘરગથ્થુ ઉપાય બતાવો જેથી હું આ સમસ્યાથી બહાર આવી શકું એક યુવતી. જવાબ.તમારા પત્રથી એ બાબત તરફ ઇશારો થાય છે કે તમે તમારા શ્રોણિપ્રદેશમાં ટિશૂઓમાં નવી ચુસ્તી અને કસાવ લાવવા માંગો છો યોનિના ટિશૂઓને મજબૂત બનાવવાથી યોનિની ઢીલાશ દૂર થઈ શકે છે અને ચરમ જાતીય સુખની આનંદમયી અનુભૂતિ કરી શકાય છે આ માટે માત્ર સરળ એવો એક વ્યાયામ કરવો પડશે જેનાથી પ્યૂબોકાકસીજિયસ ટિશૂઓ ધીરે ધીરે મજબૂત થતાં જાય છે.

આ વ્યાયામ ક્યાંય પણ ક્યારે પણ અને કોઈ પણ મુદ્રામાં કરી શકાય છે બસ એટલું કરવાનું છે કે મૂત્ર પ્રવાહ રોકવા માટેના ટિશૂઓને અંદરની તરફ એવી જ રીતે ખેંચો જેવી રીતે મૂત્રના આવેગને રોકો છો ૩ સેકન્ડ સુધી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને એ રીતે અંદર જ ખેંચી રાખો પાછી ફરી ૩ સેકન્ડ માટે શરીરને ઢીલું છોડી દો હવે એક વાર ફરી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને ૩ સેકન્ડ સુધી અંદર ખેંચો ફરી ૩ સેકન્ડ માટે તેને ઢીલા છોડી દો. ૧૦-૧૦ વખત સવાર-સાંજ આ વ્યાયામ કરો અને ફરી વધારતાં જઈને ૨૫-૨૫ વખત સવાર અને સાંજ કરો ટેવ પડી જાય પછી ઝડપથી કરવા લાગો આ વ્યાયામથી ૧૦-૧૨ અઠવાડિયામાં જ તમે તમારી અંદર મોટાં પરિવર્તનનો અનુભવ કરવા લાગશો આમ કરતાં રહેવાથી તમારા શ્રોણિકગુહાનાં અંગોને યોગ્ય આધાર મળતો રહેશે.

સવાલ.હું 24 વર્ષની યુવતી છું અને તેમજ મારા લગ્નને એક વર્ષ થયું છે અને મને સે-ક્સની બહુ જ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું તો આવામાં હું મોટા ટેન્શનમાં છું તેમજ મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને હું હવે શું કરું તેમજ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને દરરોજ હું આવું કરું છુ તો શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે ખરી તે વિચારમાં છું અને તેમજ બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે તેમજ શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય તો આ વિશે જણાવશો.

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે સં-ભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે અને આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ ને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સે-ક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી.સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.

પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો આપણે બનતી મહેનત કરવી જોઇએ જેથી ફળ આપવાનું કામ ઇશ્વરનું છે અને આથી નિરાશ થવાની જરૂર નથી અને તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે.તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.