હિંગ નું પાણી પીવું શરીર માટે છે સારું, જડ મૂળ થી દુર કરશે શરદી-ઉધરસ

0
1928

મિત્રો તમને જણાવીએ કે આજે કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે એક ખાસ સ્વાસ્થ્ય માટે એક ખાસ માહિતી લઇ ને આવિયા છીએ, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ભારત ના મરી મસાલા આખી દુનિયા માં પ્રખીયાત છે, મિત્રો તે મારી મસાલા ખાલી રસોઈ નો સ્વાદ જ નહિ પરંતુ શરીર ની ઘણી બીમારી નો કરે છે નાશ, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે એક મસાલો આપડા શરીર ને ખુબ ફાયદો કરે છે.

તમને જણાવીએ કે તે આજે કે તે હીંગ કોઇ સાધારણ મસાલો નથી. ભારતીય રસોઇમાં તે તમને સહેલાઇથી મળી શકે છે.મિત્રો તમામ ઘરો ના માંસલીયા ના ડબ્બા માં હિંગ તમને જરૂર મળશે, તેને એક પ્રાચીન મસાલા તરીકે ઓળખવામાં આવે છે.તમને જાનાવીયે એ તે આજે કે તે ભારતીય રસોઇમાં સામાન્ય રીતે હીંગને કોઇપણ વાનગીમાં સામેલ કરવામાં આવે છે.મિત્રો તમને ખાસ કરી ને જણાવીએ કે તે સિવાય કેટલાક આયુર્વેદિક ઉપાય અનુસાર હીંગને કોઇ અવિશેષ તેલ કે મિશ્રણમાં મિક્સ કરીને શરીર પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે.હિંગ આપડા શરીર ના ઘણા અંગો ને ફાયદો આપે છે, તો આવો જોઇએ હીંગનું પાણી પીવાથી ક્યા ક્યા લાભ થાય છે. આવો જોઇએ.

-:તમને જણાવીએ કે તે આજે કે તે પ્રાચીન સમયમાં હીંગના પાણીમાં પીણું એક ગર્ભનિરોધક ઉપચાર માનવામાં આવતો હતો.વધુ માં તમને જણાવીએ કે તે સિવાય તેને પેટના રોગનો ઇલાજ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો.તમને જણાવીએ કે તે આજે કે તે હીંગની પેસ્ટ બનાવી છાતી અને નાક પર તેમજ છિદ્રોની પાસે લગાવવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર કરવામાં આવતો હતો. મિત્રો આ ઉપાય એક વાર આપ્નાવવો જોઈએ.

–: તમને અજ્નાવીયે કે તે હિંગ નો બીજો ફાયદો, હીંગના પાણીને સતત 7 દિવસ પીવાથી શરીરમાં ઘણાં બદલાવ આવે છે.મિત્રો તમને જણાવીએ કે આજે કે તે જે તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે.વધુ માં તો હિંગ ખુબ સારી ઓષધી છે, હીંગના પાણીથી શરીરમાં બની રહેલું એસિડ ખતમ થઇ જાય છે અને પેટના રોગ દૂર થાય છે.

–: જો મિત્રો તમેન પણ ડાયાબીટીસ છે, તો તમારે પણ ખુબ સારું પડશે, હીંગના પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે  તે સિવાય જેની કિડની કમજોર હોય તેના માટે પણ હીંગનું પાણી એક અસરકારક ઘરેલું ઉપચાર છે.મિત્રો ડાયાબીટીસ ના દર્દી માટે તો ખુબ સારી વસ્તુ છે, તે ધીમે-ધીમે કિડનીને ખરાબ કરનાર સંક્રમણને દૂર કરે છે અને યુરિન માર્ગથી દૂર કરે છે.

–: તમેન અજાણ્વીયે કે તે જો તમારા હાડકા કમજોર છે, તો મિત્રો તમને જનાવીયેકે તે હીંગનું પાણી હાડકા માટે લાભદાયી માનવામાં આવે છે.વધુ માં તમને જનાવીએ કે તે હીંગના પાણીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.તમને જણાવીએ એ તે સિવાય આ પાણીથી શ્વાસ સંબંધી બિમારીઓ પણ દૂર થાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે રોજ હીંગનું પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી.

–: મિત્રો હિંગ ને ની પાણી પીવાથી શરીર માં સારું થાય છે, તમને જણાવીએ કે તે હીંગને એન્ટી-ઓક્સીડેન્ટ માનવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે તો તેના પાણીનું સેવન કરવાથી શરીરના કેટલાક સંક્રમણોનો અંત આવે છે અને સાથે જ નબળાઇ પણ દૂર થાય છે. પરંતુ સતત સાત દિવસ પાણી પીવાથી શરીરના કેટલાક રોગથી છૂટકારો મળે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google