મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ સમાચાર, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ અભિનેત્રી વિષે વાત કરવા જઈ રહયા છીએ, મિત્રો તે બીજું કોઈ નહી પણ છે હીના ખાન, મીરો હીના ખાન ખુબ ચર્ચા માં છે અને તે નું ફેન ફોલોઈંગ ખુબ છે,ટેલિવિઝનથી બોલિવુડ સુધી પોતાના નામનો ડંકો વગાડનાર હિના ખાનની પોપ્યુલારિટી મોટા સ્ટાર્સને ટક્કર આપે તેવી છે. હિના આજકાલ પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને માલદીવ્સમાં વેકેશન માણી રહી છે.
મિત્રો તમને જણાવીએ કે આજે કે તે હિના ખાને માલદીવ્સ વેકેશનની ઘણી તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.મિત્રો તેમાં હીના ખાન ખુબ સુંદર લાગી રહી છે, તમને જણાવીએ કે તે વેકેશન પર હિના વોટર બેબી બની ગઈ છે.વધુ માં જણાવીએ કે તે બીચ પર અને સ્વિમિંગ પુલમાં હિના ખૂબ એન્જોય કરી રહી છે. માલદીવ્સમાં હિનાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.વધુ માં જણાવીએ કે તે બ્લૂ મોનોકિનીમાં હિનાએ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ હોટ લાગે છે.
મિત્રો તમને જણાવીએ કે તે માલદીવ્સમાં હિનાએ ફ્લોટિંગ બ્રેકફાસ્ટની પણ મજા માણી.વધુ માં જણાવીએ કે તે સ્વિમિંગ પુલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટની તસવીરો એક્ટ્રેસે શેર કરી છે.વધુ માં જણાવીએ કે તે સ્વિમિંગ પુલના કિનારે હિના અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.મિત્રો તમને જણાવીએ કે તે હિનાની દરેક તસવીર તેના બોલ્ડ લૂકને હાઈલાઈટ કરે છે.મિત્રો તમને જણાવીએ કે તે મોનોકીની સાથે હિનાએ મોટી હેટ અને સનગ્લાસિસ પહેર્યા છે.
મિત્રો તમને જણાવીએ કે તે હીના ખાન ખુબ સુંદર લાગી રહી છે, મિત્રો તે ફોટા માં ખુબ સુંદર લાગે છે, હિનાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, ‘ધરતી પર સ્વર્ગ તો નથી પરંતુ સ્વર્ગના હિસ્સા જરૂર છે.’ હિનાની આ બોલ્ડ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.તમને જણાવીએ કે તે હિનાની તસવીરોના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.મીરો તમને જણાવીએ કે તે હીના આહિયા એકલી નથી ત્યાં તેના બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવે છે, હિના પોતાના બોયફ્રેન્ડ સાથે માલદીવ્સના વેકેશન પર ગઈ છે. રોકીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
મિત્રો તમને જણાવીએ કે તે હિનાએ બીજી એક તસવીર શેર કરી છે જેમાં તે દરિયાકિનારે બેઠેલી જોવા મળે છે.વધુ માં જણાવીએ કે તે આ તસવીરોમાં પણ હિના ખૂબ હોટ લાગી રહી છે.અને તે તસવીરો શેર કરતાં હિનાએ લખ્યું, “દરિયાની સુંગધ અને આકાશને માણી રહી છું.”
મિત્રો તમને જાવીયે કે તે વર્કફ્રંટની વાત કરીએ તો, હાલમાં જ હિના અને પ્રિયાંક શર્માનું સોન્ગ ‘રાંઝણા’ રિલીઝ થયું છે.મિત્રો હીના તેમાં પણ ખુબ સારું પફોમંસ આપે છે, જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.વધુ માં જણાવીએ એ તે આ ઉપરાંત હિના રૂપેરી પડદે પણ પોતાનો જાદુ વિખેરવા તૈયાર છે.તમને જણાવીએ કે તે હિના પાસે ઘણી ફિલ્મ છે. ત્યારે જોવાનું રહેશે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિના કેટલી સફળ થશે.
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google