હવસખોર યુવકે યુવતી સાથે હોટલમાં બાંધ્યા શારીરિક સંબંધ,પણ પછી યુવતીની માતા ને ખબર પડી તો થયું એવું કે…

0
610

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીને યુવકે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જ્યા આ યુવતીને અલગ અલગ હોટલમાં લઈ જઈ યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને એટલું જ નહીં પરંતુ આ યુવતીના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા અને આ પછી યુવકે પોત પ્રકાશતા યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમા તમને જણાવી દઇએ કે યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની અને પરિવારને મારી નાખવાની ધમકી આપતા સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, મામલો પોલીસમાં પહોંચતા યુવકની માતાએ ક્રોસ ફરિયાદ નોંધાવી હતી અને બળાત્કારના આરોપી ની માતાએ ફરિયાદ કરી છે કે યુવતીના પિતાએ ઘરમાં આવી શારીરીક અડપલા કર્યા હતા અને ઇજ્જત લુંટવાની કોશિશ કરવા અંગે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મિત્રો આવો જ એક કિસ્સો સુરતના પૂણા મા બન્યો છે જેના વિશે તમે જાણીને તમે ચોકી જશો અને તમને લાગશે કે આવુ પણ થઇ શકે ખરુ મિત્રો આવા લોકોથી આપણે હમેશા દુર રહેવુ જોઇએ મિત્રો આવા કિસ્સાથી આપણને એકબીજા પ્રત્યે નફરત થવા લાગે છે કોઈની ઉપર વિશ્વાસ કરવો ખુબજ અઘરુ બની જાય છે તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક કાકા એ તેની ભત્રીજી સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો અને તેણે ઘણીવાર તેની સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો અને જ્યારે એક દિવસ તેને ખબર પડી કે તેની ભત્રીજીનુ લગ્ન નક્કિ કર્યુ છે ત્યારે તેણે તેની ભત્રીજી પાસે આવીને કહયુ કે તુ લગ્ન પછી પણ તુ મારી સાથે પ્રેમ સબંધ મા રહેજે પરંતુ પોતાના કાકા દ્વારા આવા દબાણ આપવા ના કારણે તેણે તેના કાકાને સ્પષ્ટ ના પાડી દીધી હતી.

જેના કારણે તે છોકરીના કાકાએ તેના અને તેની ભત્રીજીના અંગતમા વિતાયેલા સબંધનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધો હતો જેના કારણે તે છોકરીના પિતાએ નજીકના પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી મિત્રો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલમા સુરતમાં પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવીની 25 વર્ષીય પુત્રી માધવી જે ઘરે જ સાડી ઉપર લેસપટ્ટી લગાવવાનું કામ કરે છે.

અને પોતાનુ ઘર ચલાવવા મા તેના પિતાની મદદ કરે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તે આ કામ તેને ચાર વર્ષ અગાઉ તેના પિતરાઈ કાકા મુકેશ ડાહ્યાભાઈ લાડુમોર 60, મુક્તિધામ સોસાયટી, દક્ષિણામૂત સ્કૂલની સામે, પુણા, સુરતમા રહેતા હતા એ જ શરૃ કરાવ્યું હતુ અને તેના કાકા મુકેશ તેમના ઘરે અવરજવર રહેતી હતી જેના કારણે તેના ઘરે ગામના દરેક લોકો તેમના ઘરે આવતા જતા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે એક વર્ષ અગાઉ એક દિવસ જ્યારે માધવી ઘરે એકલી હતી ત્યારે તેના કાકા મુકેશે મને કાકા શું લેવા કહે છે હું તને ભત્રીજી નથી માનતો અને તું મને સારી લાગે છે અને તેથી હું તને પ્રેમ કરું છું કહ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરુ થયો હતો અને તેના એક માસ બાદ ફરી એકાંત મળતા બંનેએ એકબીજા સાથે શારીરીક સબંધ પણ માણ્યા હતુ અને માધવીની મરજીથી મુકેશે તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને તે દરમિયાન ત્રણ માસ અગાઉ માધવીની સગાઈની વાત શરુ થતા મુકેશે ઘરે આવી સગાઈ અને લગ્ન બાદ પણ તું મારી સાથે સંબંધ રાખજે તેમ કહ્યું હતું.

અને મુકેશે સગાઈ અને લગ્ન બાદ સંબંધ રાખવા દબાણ કરતા માધવીએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું અને આથી ગુસ્સે થયેલા મુકેશે માધવીની સગાઈના ગણતરીના દિવસો અગાઉ જ અંગત પળોનો વિડીયો પહેલા માધવીના પિતાને અને બાદમાં સમાજના અગ્રણીઓને મોકલી વાયરલ કર્યો હતો જેના કારણે માધવીએ આખરે પિતરાઈ કાકા વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

જ્યારે મિત્રો આ જ વિસ્તાર આવો જ એક બીજો કિસ્સો આવો જ બન્યો હતો જેમા મિત્રો એક કાકાએ તેની ભત્રીજી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો જેમા મિત્રો બન્યુ હતુ એવુ કે સુરતના પૂણા જ વિસ્તારમાં રહેતા કાકા વિકાસ ગૌસર પડોશમાં રહેતા તેના ભાઈની પુત્રીને પોતાના ઘરમા બોલાવે છે અને જ્યારે ભત્રીજી ઘરે પહોંચી ત્યારે તેના ભાઈ વિશે પૂછતાં કાકા વિકાએ કહ્યું કે ભાઈ ત્યાં નથી અને તેની છેડતી કરવાનું શરૂ કર્યું અને જોતજોતામાં કાકાની હિલચાલ પણ વધવા માંડી હતી.

ત્યારે સગીરા એ બૂમ પાડવા માંડી અને તેથી તેણે તેના મોં મા કાપડ મુકી ને બંધ કરી દીધુ અને ત્યારબાદ તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેની ભત્રીજીને ધમકી આપતાં તેણે કોઈને ન કહેવાનું કહ્યું હતું પરંતુ પોલીસે સગીરની માતાની ફરિયાદના આધારે આરોપી વિકાસ ગૌસર સામે 376, 511, 506 અને પાસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છેમિત્રો આ સગીર ભત્રીજીએ આ બળજબરી ની ઘટના ની જાણ તેની માતાને કરી હતી અને ખરેખર આ ઘટના સમયે માતા બહાર ગઈ હતી.

મિત્રો ત્યારબાદ સગીરાએ જણાવ્યું હતુ કે તે કાકાના ઘરે તેના ભાઈને બોલાવવા ગઈ હતી અને તે સમયે ઘરે કોઈ નહોતું અને જ્યારે ભાઈ ને કાકા વિશે પૂછતાં તેણે કહ્યું કે તે ત્યાં નથી અને મને ઓરડાની અંદર લઈ ગયો અને ખોટું કામ કર્યું મિત્રો તમને જણાવી દઈએ કે પોતાની આબરુ લૂંટતા પહેલા ભત્રીજી એ તેના કાકા સાથે સંબંધ ના બાંધવાની પણ હાકલ કરી હતી પોલીસના જણાવ્યા મુજબ, સગીરાને કહ્યું કે કાકાએ તેને કહ્યું કે સબંધ જેવુ કઇ પણ હોતુ નથી.

મિત્રો આવો આવા જ અમુક એવા સવાલ જવાબ ઉપર નજર નાખીએ જેમા એક હું 24 વર્ષની યુવતી છું અને તેમજ મારા લગ્નને એક વર્ષ થયું છે અને મને સંભોગ ની બહુ જ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું તો આવામાં હું મોટા ટેન્શનમાં છું તેમજ મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને હું હવે શું કરું તેમજ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને દરરોજ હું આવું કરું છુ તો શું હસ્તમૈથુનની આદત અને માસિક ની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે ખરી તે વિચારમાં છું અને તેમજ બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે તેમજ શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય તો આ વિશે જણાવશો.

આ વાતનું તમારે જ ધ્યાન રાખવું જોઈએ તેમજ હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી પણ તમારે આ વાતથી સાવધાન રહેવું અને કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે પણ જેની તમને આદત પડી જશે તો મોટો પ્રોબ્લેમ ઉભો થશે અને હા માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે અને તેમજ આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને તેમજ તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે તેમજ જો કહેવાયું છે કે સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ પણ સામાન્ય છે અને તેમજ આ ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે તેવું કહેવાયું છે અને આથી જ એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

હું 27 વર્ષની યુવતી છું અને મારા પતિ પણ 27 વર્ષના છે અને તેમજ અમારા લગ્નને પાચ વર્ષ આજે પુરા થઈ ગયા છે પણ આજ અને હજુ સુધી અમને સંતાન નથી તો હવે શું કરવું અને લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો પણ આ સમય દરમિયાન તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું તેવું કહેવાયું છે અને તેમજ ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી શુ કરવું તેમજ તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં તેવું વિચારું છું અને તેમજ સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે તો આવા સમયે મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી તો જણાવશો આ વિશે.

તેમજ તમારી આ સમસ્યા વિશે તમે જ વિચારો તેમજ કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે અને આ વાતની તમારે ધ્યાન રાખવી અને તેમજ તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે અને તેમજ તમે સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે તો આ એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે એવું કહેવામાં આવ્યું છે.

સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે અને તેમજ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.

આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો અને તેમજ આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી અને ખોટું રિસ્ક ન લેવું જોઈએ અને તેમજ આ ફળ આપવાનું કામ ઇશ્વરનું છે તેની સાથે જ તમે આથી નિરાશ થવાની જરૂર નથી.

તેમજ જણાવ્યું છે કે આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દેવો જોઈએ અને તેમજ આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે અને તેની સાથે જ કે તે ગતિહીન થઇ જાય છે અને તેમજ તમે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અને તેમજ આપણે બનતી મહેનત કરવી અને ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી તો આનું ધ્યાન રાખો.

હું 24 વરસનો યુવક છું અને મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ છે અને હું તેને ઘણીવાર મળી ચુક્યો છું અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે અને તેમજ તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે અને તેમજ મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું અને તે મને તેમનાથી દૂર જવાનું ના કહે છે તો આ બાબત વિશે મારે શું કરવું જોઈએ એ જણાવવા વિનંતી.

તેમજ તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી અને તેમજ તમે જે વિચારો તે કરી શકો છો અને તેમજ તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે તેની સાથે જ એટલે જ તે આગળ વધી હશે અને જણાવ્યું છે કે તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તમારે આ બાબતે વધારે વિચારવાની જરૂર નથી અને તેમજ તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો અને તેમજ તમે તેની સાથે બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો તો તે તમને નફરત કરવા લાગશે.