હવસનો ભૂખ્યો પ્રેમી બાથરૂમમાંજ કરવાં લાગ્યો યુવતી સાથે ના કરવાનું કૃત્ય ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…….

0
1610

ગર્લફ્રેન્ડ સવારે બાથરૂમમાં ગઈ, પછી પ્રેમીએ દરવાજો ખોલ્યો, પછી ટોઇલેટ સીટ પર બેઠેલી યુવતી સાથે આવું કર્યું,યુગલો તેમના રોમેન્ટિક જીવનમાં નવીનતા જાળવવા માટે એકબીજાને આશ્ચર્યજનક રીતે આપતા રહે છે. તમે કેટલાક યુગલોને ટૂથબ્રશ વહેંચતા જોયા હશે. કેટલાક પ્લેટમાં ખોરાક લે છે. પરંતુ કેટલાક યુગલો આમાં ઘણું આગળ વધે છે. સોશિયલ મીડિયા પર, એક છોકરીએ તેના બોયફ્રેન્ડ દ્વારા લગ્ન માટેના પ્રસ્તાવનો ફોટો શેર કર્યો હતો, જ્યાંથી તે વાયરલ થયો હતો. આ તસવીર જોયા પછી, ઘણા લોકોએ તેના પર ટિપ્પણી કરી. ઉપરાંત ઘણા લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. ખરેખર, જ્યારે તે ટોઇલેટ સીટ પર બેઠી હતી ત્યારે છોકરીના બોયફ્રેન્ડને તેને પ્રપોઝ કર્યું હતું. આ પછી, યુવતીએ જે કર્યું તે વાયરલ થઈ ગયું.

સોશિયલ મીડિયા પર વરરાજાની સાથે મળી રહેવાની તસ્વીર એકદમ વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિની સોશ્યલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે. અને આની પાછળનું કારણ તે તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરવાની રીત છે.યુવતીએ આ તસવીર ફેસબુક પેજ પર શેર કરી છે તે આઈટમ આઈ વેડિંગ શોમિંગ છે. ઘણા લોકોએ આ જૂથ પર શેર કરેલી આ તસવીર પર ટિપ્પણી કરી.

તસવીરમાં દેખાતા દંપતીની ઓળખ થઈ નથી. ઉપરાંત, તેમનું સ્થાન પણ જાણી શકાયું નથી. જો કે, આ તસવીરથી પુષ્ટિ મળી છે કે છોકરીએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો છે.યુવતીએ ફોટો સાથે લખ્યું કે તેના જૂથમાં ઘણા મિત્રો છે. આવી સ્થિતિમાં, તેઓ સમજી શકશે કે તે જ તે છે. ટૂંક સમયમાં બનનારી કન્યા કહે છે કે તેના બોયફ્રેન્ડને તેણી જ્યારે શૌચાલયની બેઠક પર હતી ત્યારે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

યુવતીએ ગ્રુપમાં બે ફોટા શેર કર્યા. એકમાં, યુવતી ટોઇલેટ સીટ પર બેઠી હતી. છોકરો સામે ઘૂંટણ પર બેઠો હતો અને તેનો કૂતરો પણ ત્યાં હાજર હતો.બીજી તસવીરમાં તે છોકરીની રિંગ તેના હાથમાં દેખાઈ. એટલે કે છોકરીએ લગ્નમાં હા પાડી. આ તસવીરો જોતાં જ તે વાયરલ થઈ ગઈ. લોકોએ તેના પર ઘણી ટિપ્પણી કરી.કેટલાક લોકો તેને રમુજી કહેતા હતા, કેટલાક લોકો તેને સુંદર કહેતા હતા. એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે તેના પિતાએ પણ ટોઇલેટ સીટ પર માતાને દરખાસ્ત કરી હતી. આજે તેમના લગ્નને 29 વર્ષ થયા છે.તે જ સમયે, ઘણા લોકોને તે ખૂબ જ ઘૃણાસ્પદ લાગ્યું. ઘણા લોકોએ તેને સૌથી નકામી વસ્તુ ગણાવી. કેટલાકએ લખ્યું હતું કે પ્રસ્તાવ માટે બાથરૂમ યોગ્ય જગ્યા નથી. શું છોકરાને આ સમજાયું નહીં?જાણો અન્ય સ્ટોરી.

એક વખત એક છોકરી પોતાની જ કોલેજની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો, એક જ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હોવાથી શરૂઆતમાં બંને ની વચ્ચે દોસ્તી થઈ ગઈ પરંતુ છોકરો શરમાળ હોવાથી પ્રેમનો ઇજહાર ન કરી શક્યો.કારણ કે છોકરો ડરતો હતો કે જો એ પ્રપોઝ કરે અને છોકરી ના પાડી દે તો દોસ્તી પણ તૂટી જશે, અને એ છોકરી ક્યારેય ની સાથે વાત પણ નહીં કરે. આજ વાત અને કારણ ને કારણે તે ક્યારેય તેને પ્રપોઝ કરતો ન હતો. અને તેના મનમાં આ ડર બેસી ગયો હતો.

એ બંને વચ્ચે મિત્રતા વધુ ગાઢ થતી જતી હતી. અને મિત્રતા ની સાથે છોકરા નો પ્રેમ પણ વધતો જતો હતો.કહેવાય છે કે સમયને વીતતા ક્યાં વાર લાગે છે, ધીમે ધીમે સમય ચાલતો ગયો અને કોલેજ પણ પૂરી થઈ ગઈ. પરંતુ આ બાજુ છોકરો છોકરીને પોતાના પ્રેમ વિશે જણાવી શક્યો નહીં અને તેની અંદર રહેલો ભય તેને છોકરીને પ્રપોઝ કરવા માટે અટકાવતો હતો.કોલેજ પૂરી થઇ ગઇ હોવા છતાં આ બન્ને એકબીજાના ગાઢ મિત્રો બની ગયા હતા, આથી તેઓ અવારનવાર કોલેજની બહાર પણ મળતા હતા. એક દિવસ છોકરાએ હિંમત એકઠી કરીને છોકરીના ફોન કર્યો અને કહ્યું કે મારે તને કંઇક જરૂરી વાત કરવી છે, તું મળવા આવ. છોકરીએ કહ્યું કે મારે પણ તને કંઈક જરૂરી વાત કરવી છે.

આમ બને ફોન પર વાત કરીને હોટલમાં મળવા માટે ભેગા થાય છે. છોકરો સાંજે એ મનમાં નક્કી કરીને જાય છે કે હું પોતાના પ્રેમનો ઇજહાર કરીને જ રહીશ, ચાહે કંઈપણ થઈ જાય પરંતુ હું આજે મારી વાત કહીશ જ.બંને મળવા માટે ભેગા થાય છે, છોકરી કહે છે કે તું પહેલા પોતાની વાત કરીશ કે હું કહું?છોકરો કહે છે કે પહેલા તું જ કહી દે, આથી છોકરીએ જણાવ્યું કે આવતા અઠવાડિયે મારા લગ્ન થઈ રહ્યા છે ઘણા બધા મહેમાનો આવવાના છે, પરંતુ તારી હાજરી અચૂક જોશે. એટલે હું તને ખાસ આમંત્રણ આપવા આવી છું. છોકરાએ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયો, અને તેનું દિલ તૂટી ગયું.

પછી છોકરીએ કહ્યું કે હવે તું જણાવો કે તારે કઈ વાત કરવી હતી, છોકરાએ કહ્યું કે મેં થોડું મોડું કરી દીધું કદાચ મારે વાત પહેલા કરી લેવી જોઈતી હતી. બસ આટલું કહીને તે છોકરો ત્યાંથી ચાલ્યો ગયો.છોકરી પણ થોડા સમય પછી તેના ઘરે ચાલી જાય છે, બીજે દિવસે છોકરાનો છોકરીને ફોન આવે છે અને બંને ફરી પાછા એક બગીચામાં ભેગા થાય છે.ત્યારે છોકરા એ ભેગા થઈને તેને જણાવ્યું કે હું ભણવા માટે વિદેશ જઈ રહ્યો છું, માટે તારા લગ્નમાં નહીં આવી શકું. આટલું કહીને છોકરો નીકળવા લાગે છે.ત્યારે છોકરી તેને રોકીને ખાલી એટલું જ કહે છે કે હું જેની સાથે લગ્ન કરું છું તેનું તો અહીં હોવું જરૂરી છે ને.? આથી છોકરો કહે છે કે પરંતુ તે તો અહીં જ છે ને!

છોકરી જવાબ આપે છે કે પાગલ હું તારા સાથે લગ્ન કરી રહી છું, તારા મિત્ર એ મને બધું 15 દિવસ પહેલા જ જણાવી દીધું હતું.પ્રેમ એટલે બન્ને પાત્ર એકબીજાની લાગણીઓ સમજે અને એકબીજાને અનુરૂપ થઈને રહે. જો તમને પણ આ સ્ટોરી ગમી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ લેખ તમને પસંદ આવ્યો કે નહીં તે કમેન્ટમાં જણાવજો.

મેં હાલમાં મારો માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ પૂરો કર્યો છે ને સરકારી નોકરી માટે તૈયારી કરું છું. વાત જાણે એમ છે. હું આજથી ૫-૬ વરસ પહેલાં એક છોકરીને પસંદ કરતો હતો, પણ એણે ક્યારેય મારી સામે જોયું જ નહીં અને એના પછી હું પણ ભણવામાં લાગી ગયો. હવે ચાર મહિના પહેલાં અમારી સોશિયલ મીડિયામાં મુલાકાત થઈ. એ ઘણી સુંદર લાગે છે. ને હું ઠીકઠાક.એના માટે હું અજાણ્યો હતો.. પણ મેં કોઈ વાત છુપાવી નથી.

ઘણા ટૂંકા સમયમાં અમે નજીક આવી ગયા છીએ. જોકે એણે પહેલા જ ક્લિયર કરી દીધું કે તેને બોયફ્રેન્ડ છે. અને એના બીઝી Scheduleના લીધે એની સાથે ભાગ્યે જ વાતચીત થાય છે. અમુક બાબતોમાં એમની વચ્ચે ઝઘડો પણ થાય છે. મેં એને એક વખત પ્રપોઝ પણ કર્યું, પણ એ નિખાલસતાથી કહે છે કે આપણે મિત્ર જ રહીએ. પણ હું એને અનહદ પ્રેમ કરું છું એટલે હું એનાથી છૂટો પાડવાનો પ્રયત્ન કરું પણ સફળ નથી થતો. એને પણ કહ્યું કે તારા વગર નહીં ફાવે. જો તું મારી જિંદગીમાં પહેલા આવ્યો હોત તો હું કોઈની સાથે સંબંધમાં પડી જ ન હોત. એ ખૂબ ઈમોશનલ છે. આવી વાતોમાં રડી પડે છે. એ એમ કહે છે “ભલે મારો બોયફ્રેન્ડ હોય, લગ્ન તો મારા પપ્પા કહે એની સાથે જ કરીશ.” એક વખત બોયફ્રેન્ડની વાત એમને કરીશ. માને તો ઠીક ન માને તો એમની મરજી પ્રમાણે કરીશ. જો તે માગું લઈને આવે ને એમને તું પસંદ આવી જાય તો તારી સાથે પણ હસતાં હસતાં લગ્ન કરી લઈશ! પણ મારે આમ કોઈના ઓપ્શન બનવું નથી, મારે શું કરવું? શું એના મનમાં મારા માટે કંઈક છે? કે હું એને ભુલાવી જિંદગીમાં આગળ વધંુ? હું એને ખરેખરમાં પ્રેમ કરું છું… શું હું ધીરજ રાખું?

તારો ઈ-મેઈલ વાંચ્યો. આમ તો કોઈ સમસ્યા જણાતી નથી, પરંતુ હકીકતમાં મોટી સમસ્યા છે પ્રેમની! તને તે યુવતી તરફ આકર્ષણ તો પહેલેથી જ જણાયું છે. તું એને જોયા કરતો, પરંતુ એ તારી સામે જોતી સુદ્ધાં નહીં. મતલબ કે તેં એ યુવતી તારા તરફ જુએ એવો પણ પ્રયાસ કર્યો ન હતો. એટલે એની પ્રતિક્રિયા હતી જ નહીં. આ બાબત આમ તો સારી જ કહેવાય! પરંતુ તેનું કારણ એ પણ હોય શકે કે તેના જીવનમાં ત્યારથી જ કોઈ બોયફ્રેન્ડ હોવો જોઈએ. તમે વધુ ક્લોઝ થાઓ એ પહેલાં જ એણે સ્પષ્ટતા કરી દીધી કે તેને બોયફ્રેન્ડ છે. એણે તેની અંગત બાબત કહેવાય એવી વાત પણ કરી છે. એણે તને એમ પણ કહ્યું છે કે તેનો બોયફ્રેન્ડ બહુ બિઝી રહે છે.

અને તે બંને વચ્ચે બહુ વાતચીત નથી થતી તેમજ ઝઘડા પણ થાય છે. આમ છતાં તેં એને પ્રપોઝ કર્યું, એ તારો એના પ્રત્યેનો પ્રેમ બતાવે છે. એક વાર જાણ થાય કે તે યુવતીને બોયફ્રેન્ડ છે છતાં તેને પ્રપોઝ કરવું એ કેટલાં અંશે યોગ્ય ગણાય? છતાં તેં એમ કર્યું તે તારું એના પ્રત્યેનું આકર્ષણ પ્રેમ દર્શાવે છે. પરંતુ ખૂબ વિચારતા એવું લાગે છે કે તેણે તેની અંગત વાતો તને કરી તે પરથી તેં એવું અનુમાન બાંધ્યું છે કે તે તને પ્રેમ કરતી હોવી જોઈએ. તારા આ અનુમાનમાં દમ તો છે જ! કોઈ યુવતી પોતાનો બોયફ્રેન્ડ હોય, તેને પ્રેમ કરતી હોય તે પછી પણ કોઈ યુવક સાથે ફ્રેન્ડશિપ બાંધે અને પોતાની અંગત કહેવાય એવી વાત પણ કરે તેનો મતલબ સીધો છે કે તેને એનામાં રસ છે! એટલે કે તે યુવતીને તારામાં રસ છે. તેં પ્રપોઝ કર્યા પછી પણ તેણે તને કહ્યું કે આપણે મિત્ર જ રહીએ! બાકી એણે તારી સાથે સંબંધ કટ કરી નાંખ્યો હોત, પરંતુ એને ચોક્કસ તારા તરફ લાગણી છે, આકર્ષણ છે… જેને પ્રેમમાં પરિણમતા બહુ વાર લાગે એમ નથી!

આ સાથે તેણે એ વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે એ લગ્ન તો એના પિતા કહેશે ત્યાં જ કરશે! તેના બોયફ્રેન્ડ વિશે એ એના પિતાને વાત કરશે અને નહીં માને તો તેઓની મરજી મુજબ તેઓ નક્કી કરશે તે યુવાન સાથે પરણી જશે! આમ જુઓ તો બબ્બે બોયફ્રેન્ડ રાખતી એ યુવતી બોલ્ડ જ ગણાય. અનેક યુવતીઓ પ્રેમનું ગળું ઘોંટી દે છે અને પરિવાર કહે તેમ જ કરે છે. ઘણી વાર આડાસંબંધો આવી પરિસ્થિતિને કારણે જ બંધાતા હોય છે. તારી ગર્લફ્રેન્ડ ખૂબ હળવાશથી કહે છે કે તું તેના પિતા પાસે માગું નાંખે અને તેઓ સ્વીકારે તો તે તારી સાથે હસતાં હસતાં રાજીખુશીથી લગ્ન કરવા તૈયાર થશે.

જો એમ થાય તો એના બોયફ્રેન્ડનો છેદ ઊડી જાય, આ શું દર્શાવે છે? તેનો તેના બોયફ્રેન્ડ સાથેનો પ્રેમ એવો નથી કે જે તેની સાથે લગ્ન ન થાય તો કોઈ અંતિમ પગલાં સુધી પહોંચી જાય. ઙ્મેને તારા પ્રત્યે પ્રેમ હોવાનો એથી વધુ કયો પુરાવો હોઈ શકે? પ્રેમમાં તો ઈશારો પણ કાફી હોય છે. પરિસ્થિતિ બદલાઈ શકે છે. એના બોયફ્રેન્ડ સાથે લગ્નની વાત કરે તે પહેલા તું તારી જ વાત કરવાની હિંમત કરી નાંખ! કદાચ સફળ થઈ જઈશ. તું આમ કરીશ એટલે જો તારી ફ્રેન્ડ તેના બોયફ્રેન્ડ સાથે જ લગ્ન કરવા માગતી હશે તો તે ય ક્લિયર થઈ જશે અને તેને તારા તરફ વધુ આકર્ષણ હશે તો તે ય જાણ થઈ જશે. તું ધીરજ રાખવાને બદલે આગળ વધ એ વધુ યોગ્ય રહેશે.