હવસનો ભૂખ્યો સ્કૂલ ટ્રસ્ટી મહિલા પ્રિન્સિપાલના ઘરમાં ઘૂસી, ગાલ પર કિસ કરી બચકાં ભર્યાં, જાણો ત્યારબાદ શું થયું…..

0
388

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર,અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો તમને જણાવી દઇએ કે શિક્ષણના સંસ્કારનું ધામ એટલે શાળા પણ હાલનાં કળિયુગના સમયમાં શાળાઓમાં પણ હવસની પાપલીલાઓ ચાલતી હોય છે અને અમદાવાદમાં હવસખોર સ્કૂલ સંચાલકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જેમા બન્યુ છે એવુ કે અમદાવાદના અમરાઈવાડીની ખાનગી સ્કુલના સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી દીધી હતી. શિક્ષિકાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં ઘરમા ઘુસીને સ્કૂલ સંચાલકે ગાલ પર બચકા ભર્યા હતા.

આ મામલે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પરથી રામોલ પોલીસે સંચાલકની ધરપકડ કરી છે અને અમરાઈવાડીમાં આવેલી રૂપાબા વિદ્યાલયના સંચાલક પારકો મુદલીયારની નજર પોતાની જ શાળાની મહિલા પ્રિન્સિપાલ પર બગડી હતી જો કે પારકો મુદલિયાર મહિલા પ્રિન્સિપાલને અવાર નવાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી હેરાન કરતો હતો અને એટલું જ નહીં વોટ્સએપ પર વાતો કરવા માટે પણ તે દબાણ કરતો હતો પણ સતત પ્રેમ સંબંધનો ઈન્કાર કરતાં આરોપી સંચાલકનો પિત્તો ગયો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે પારકો મુદલિયાર શિક્ષિકાના ઘરે જઈને તારો ફોન ચેક કરવો છે તું કોની કોની સાથે વાતો કરે છે તેમ કહેતા શિક્ષિકા ફોન ચેક કરવા દીધો નહોતો જેને કારણે આરોપીએ શિક્ષિકાને લાતો મારી, સોફા પર પછાડી મોં પર કિસ કરી તેમજ ગાલ પર બચકાં ભર્યા હતા અને મહિલાને માર માર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અને અમરાઈવાડીમા આવેલી રૂપાબા વિદ્યાલયમાં અઢી વર્ષ પહેલાં શિક્ષિકા તરીકે મહિલા જોડાઈ હતી. અને તે સ્કુલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી.

છેલ્લા થોડા સમયથી સ્કુલના સંચાલક પારકો મુદલીયારે સ્કુલમા શિક્ષિકા એકાંતમા હોય ત્યારે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યુ હતુ વોટસએપ અને કોલ કરીને શિક્ષિકાને પરેશાન કરવાનુ શરૂ કર્યું. પરંતુ શિક્ષિકા તરફથી કોઈ જવાબ નહિ મળતાં સંચાલકે છેડતી કરવાનુ શરૂ કર્યુ. રામોલ પોલીસે શિક્ષિકાની ફરિયાદ બાદ આરોપી સંચાલકની ધરપકડ કરી છે. આરોપી અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હતો કે નહિ તેને લઈને પોલીસે આરોપીના મોબાઈલ અને વોટસએપ ચેટની તપાસ શરૂ કરી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા પતિ અને સાસરિયાના ત્રાસથી વડોદરાના પિયરમાં આવી ગયેલી યુવતીએ લગ્ન પહેલાં તેની સાથે શિક્ષક પતિએ આચરેલા દુષ્કૃત્યનો ગંભીર આક્ષેપ કરી પોલીસ ફરિયાદ માટે તજવીજ કરતાં મહિલા પોલીસે તપાસ શરૃ કરી છે. બોટાદ નજીક રહેતી યુવતી પાંચ વર્ષ પહેલાં ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી ત્યારે ટયુશન ક્લાસનો સંચાલક તેના પર મોહી પડયો હતો.આ વિદ્યાર્થિની સાથે શિક્ષકે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતું અને વારંવાર બળાત્કાર પણ ગુજાર્યો હતો.

ચાર વર્ષ સુધી શિક્ષકની હેવાનિયતનો ભોગ બનેલી યુવતીને શિક્ષક પતિ દ્વારા વારંવાર વિદ્યાર્થિનીના પરિવારજનોના નામ ચિઠ્ઠીમાં લખીને આત્મહત્યા કરવાની ધમકી આપતો હોવાથી સગીરા ગભરાઇ ગઇ હતી અને તેણે પરિવારને જાણ કરી નહતી. પરંતુ તે ગર્ભવતી બની ત્યારે આ વાત છુપી રહી શકી નહતી યુવતીએ ટયુશન ક્લાસના શિક્ષકે આચરેલા દૃષ્કૃત્યની જાણ કરતાં બોટાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે તૈયારી થઇ હતી.જેથી શિક્ષકે ફરિયાદથી બચવા માટે સમાધાન કરી લગ્ન કરી લીધા હતા.

લગ્ન કર્યા બાદ પતિની સાથે સાસુ, સસરા,દિયર, નણંદ અને કાકા સસરાએ મહેણા મારી ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું અને તેને ફરિયાદી કહીને બોલાવી કોમેન્ટો કરીને મોટેમોટેથી હસતા હતા અને તને તો મજબૂરીથી લાવ્યા છીએ કેસના કર્યો હોત તો અમારો છોકરો તારી સામું પણ જોવા તૈયાર નથી તેમ કહી સાસરિયાં કોઇના કોઇ કારણસર મારઝુડ પણ કરતા હતા અને આખરે ઘરમાંથી કાઢી મુકતાં યુવતી વડોદરા સ્થિત પિયરમાં રહેવા આવી ગઇ છે

પીએસઆઇ પ્રજાપતિએ બનાવની તપાસ કરી છે અને શિક્ષકના ત્રાસનો ભોગ બનેલી યુવતીએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,થોડા સમય પહેલાં મારા કાકા સસરાએ વોટ્સઅપ ઉપર મને મેસેજ મોકલી કહ્યું હતું કે,તારો પતિ જેને પસંદ કરે છે તે યુવતી સાથે તે મૈત્રી કરાર કરીને રહેવાનો છે,પણ હવે અમે તને પાછા લઇ જવાના નથી.મહિલા પોલીસ આ ફરિયાદ અંગે ગુનો નોંધવા માટે તજવીજ કરનાર છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો બન્યો છે જ્યા અમદાવાદના સાબરમતીમાં રહેતી ૧૬ વર્ષીય ૧૨ સાયસન્સની વિદ્યાર્થીનીને ટયુશન ક્લાસીસના હવશખોર શિક્ષકે પાણીમાં કેફી પદાર્થ પીવડાવી બેહોશ કરી દીધી હતી.બાદમાં સગીરાને નગ્ન કરી ફોટા પાડી લીધા હતા અને ફોટો બતાવી બળાત્કાર કરી તેની પણ વિડિયો ક્લીપ બનાવી દઇ ઇન્ટરનેટ પર વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

સાબરમતીમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. દરમિયાનમા જનતાનગર ખાતે રહેતા પ્રકાશ ઘરે ક્લાસીસમાં ચલાવતા હતા અને પર્સનલ ટયુશન ચલાવતા હતા. આ ટયુશન ક્લાસીસમાં ૧૪ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આવતા હતા. દરમિયાનમાં ઘરના એક રુમમાં એક પ્રોજેક્ટ તૈયાર કરતી વિદ્યાર્થીનીને પાણી પીવું હતુ તેથી તેણે પાણી માંગ્યુ હતુ. શિક્ષક પ્રકાશે તેને પાણી પીવડાવ્યું હતુ અને ત્યાર બાદ તેને માથુ દુખવા લાગેલ અને તે બેહોશ થઇ ગઇ હતી.

થોડી વાર બાદ સગીરાને હોશ આવી ગયો હતો ત્યારે તે પલંગ પર હતી અને તે ઘરે જતી રહી હતી. ત્રણેક દિવસ બાદ તેને શિક્ષકે ઘરે રોકી હતી અને લગ્ન કરવાની ઓફર કરી તેમના મોબાઇલમાં નગ્ન ફોટા બતાવ્યા હતા. આ નગ્ન ફોટા જોઇ સગીરા હેબતાઇ ગઇ હતી. સગીરાને શિક્ષકે જણાવ્યું કે, તેને જ્યારે બોલાવું ત્યારે તારે મારી સાથે આવવુ પડશે તેમ જણાવી અંદરના રુમમા લઇ ગયા હતા અને બળાત્કાર ગુજાર્યો અને તેની પણ વિડિયો ક્લીપ બનાવી દીધી હતી.

બાદમાં જણાવ્યું કે, આ અંગે કોઇને જણાવતી નહી હું સુરતનો ડોન છું અને આ શિક્ષકે વારંવાર સગીરાને ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો અને શાહિ નામના યુવક પાસે મોબાઇલ ફોન મોકલી આપ્યો હતો. દરમિયાનમાં મોબાઇલ પર ફોન કરી ધમકી આપી ઘરે બોલાવી જાન્યુઆરી, ફેબ્રુાઆરી માસમાં પણ બળાત્કાર ગુજાર્યો હતો. હવશખોર શિક્ષકથી કંટાળી જતા આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.