હવસનો ભૂખ્યો માલિક સબંધ બાંધવાનાં બદલે આપતો હતો મકાન, અનેક યુવતીઓનાં કરી નાખ્યા આવા હાલ…..

0
565

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનુ સ્વાગત છે આજે અમે તમને જણાવીશું કે લંડન માં એક એવો મકાન માંલિક છે કે જે પોતાના ફ્લેટ ફ્રી માં આપે છે અને એ પણ ખાલી મહિલા ઓ ને જ અને મહિલા ઓ ને પૈસા ન બદલે કઈક બીજું આપવું પડે છે તો આવો આપણે જાણીએ કે ફ્લેટ ના બદલામાં મહિલા ને સુ આપવું પડે છે.

લંડન માં એક એવો મકાન માંલિક છે જે છોકરી ઓ ને જ ફ્રી માં ફ્લેટ આપે છે પણ ફ્લેટના બદલમાં તેમને સેક્સુઅલ એક્ટિવિટી ની માંગ કરે છે ચાલો આપણે જાણીએ કે કેવી રીતે આ વસ્તુ નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ મકાનમાલિક કોઈને મફતમાં રહેવા માટે મકાન આપશે નહિ આવી સ્થિતિમાં તમારો જવાબ નહીં પરંતુ એક એવું શહેર છે જ્યાં છોકરીઓને ભાડા પર મફત ઘર અથવા રૂમમાં રહેવાની ઓફર કરવામાં આવે છે આમ તમે છોકરીઓની લાચારીનો ઘેરલાભ ઉઠાવતા ઘણા સમાચાર સાંભળ્યા હશે હકીકતમાં આવો જ એક કિસ્સો લંડન સિટીના સાઉથ ઈસ્ટ લંડનમાં જોવા મળ્યો છે.

જ્યાં મકાન મલિક છોકરીઓને શારીરિક સંબંધ માટે, ઓરડા અથવા ફ્લેટમાં રહેવા માટે મફતમાં ઘર આપે છે. અહેવાલો અનુસાર જ્યારે કોઈ સ્ત્રી કે છોકરી પાસે ભાડુ આપવા માટે પૈસા નથી તો તેથી તે છોકરીઓ આ રસ્તાઓ પણ ના છૂટકે પસંદ કરે છે આ કેસ લંડન સિટીના દક્ષિણ પૂર્વના મકાનમાલિકોનો છે જે છોકરીઓએ રૂમ અથવા ફ્લેટ લેવો હોય તે માટે અહીંનો મકાનમાલિક તેમને ફેલટ અથવા ઓરડો મફત આપવાની ઓફર કરે છે અને અના બદલામાં આ છોકરીઓ પાસે રૂમ અને ફ્લેટને બદલે તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરે છે અહેવાલો અનુસાર આ બધું લંડનની સંસ્કૃતિમાં બની રહ્યું છે જે દિવસેને દિવસે લોકપ્રિય થઈ રહ્યું છે આ ફક્ત દક્ષિણ પૂર્વ લંડન સુધી મર્યાદિત નથી આ બધા કિસ્સાઓમાં, અન્ય ઘણા શહેરો પણ આમાં સામેલ છે જ્યાં ફરજિયાત બેઘર યુવતીઓનો શારીરિક સંબંધ બાંધવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આ બધા કિસ્સાઓમાં મોટાભાગની મહિલાઓ અને છોકરીઓ શિકાર બને છે કારણ કે પૈસાની અછત તેમને આવું કરવા માટે મજબૂર કરે છે આ બધા કેસોમાં તેઓ મોટે ભાગે મંજૂરી આપતા નથી પરંતુ તેઓએ ફક્ત તેમની મજબૂરીમાં આ ખોટું પગલું ભરવું પડશે જો કે, મકાનમાલિક સીધા ભાડા માટે સેક્સની માગણી પણ કરતા નથી ઉલટાનું તેઓ પરોક્ષ રીતે ભાડુ ચૂકવવા અને સેક્સી છોકરીઓ શોધવાની વાત કરે છે.

મીડિયા રિપોર્ટ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે જ્યારે મહિલા ઓ સાથે માથું ઢાંકવા માટે કોઈ બીજો જવાબ પણ ના હતો મકાન માલિક ને આપવા માટે જ્યારે મહિલા પાસે પૌસા ના હોય ત્યારે મકાન માલિક મહિલા ઓ સાથે આવી માંગ કરે છે કે તમારે ફ્રી માં ફ્લેટ જોઈ તો હોય તો તમારે મને સંભોગ કરવા દેવોપડશે.dailymail.co.uk ની અંદર છાપેલી એક રીપોર્ટ ના આધારે ખબર પડી કે મહિલા ઓ ને આવું કરવું નથી ગમતું હોતું પણ જબરદસ્તી મકાન મલિક આવું કરે છે અને મહિલા ઓ માનસિક અને શારીરીક રીતે આ જાળ માં ફસાય જાય છે

મકાનમાલિકો ભાડા માટે સેક્સની સીધી જાહેરાત કરતા નથી તેના બદલે તેઓ ભાડા વિશે પરોક્ષ રીતે વાત કરે છે અને સેક્સી છોકરીઓ શોધે છે એક અહેવાલ મુજબ, ક્રેગલિસ્ટ મકાનમાલિકો દ્વારા દરરોજ લગભગ 100 જેટલી વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવે છે અને પછી જ્યારે મહિલા ઓ પાસે પૈસા ના હોય ત્યારે જ મકાન મલિક આ વાત ની જાણ કરે છે કે તમારે અહીંયા ફ્રી માં ફ્લેટ જોઈ તો હોય તો સંભોગ ની માંગ કરે છે.

મળતા એક અહેવાલ મુજબ 100 થી વધુ મકાનમાલિકો એક દિવસમાં ક્રેગલિસ્ટ નામની વેબસાઇટ પર તેમની સૂચિ કરે છે જ્યારે મીડિયા આવા મકાનમાલિકો સાથે વાત કરતી હતી ત્યારે કેટલાક મકાનમાલિકો એવા સંબંધોને વર્ણવતા હતા જે ફાયદાવાળા મિત્રો છે એક મકાનમાલિકે જણાવ્યું હતું કે આવી કોઈ પણ સ્ત્રી અને યુવતીને આવું કરવા માટે દબાણ કરવામાં આવતું નથી તે બધા તેમની ઇચ્છા પર આધારિત છે અહેવાલો અનુસાર આવા કિસ્સાઓમાં મકાનમાલિકોનો સમાવેશ 40 થી 50 વર્ષ જૂનો છે.