હેલ્લો દોસ્તો આમે આવિયા છીયે તમારા માટે રસપ્રદ માહિતી લઈ ને અને આ માહિતી ઘણી ઉપયોગી છે તમારા અને તમારા ફમેલી ના મેમ્બર્સ માટે તથા આખા સમાજ માટે તો ચાલો કરીયે થોડી વાતો
તો દોસ્તો આજ કાલ ના જમાના માં હેલ્થ ને લગતા ઘણી બીમારી ઑ થવા લાગી છે તે બીમારી ભયંકર કે નાજુક હોય સકે, પણ બીમારી તો આવેજ છે તે આવવાનું કારણ તે છે કે, અત્યાર નું બહાર નું ખાવાનું, પ્રદૂષણ,અને ઘણા પતિબળો, તો હું એકજ વાત કાવ છું કે અત્યાર ના જમાના માં બહાર નું ખાવાનું ઓછુ કરી દેવું જોઇયે, તેથી આપડી હેલ્થ ને લગલી સમસ્યા ઘણી ઓછી થઈ જાય,આપડે વધુ માં વધુ ઘર નો ખોરાક ખાવો જોઇયે, તો દોસ્તો આતિયાર રે તો મોટામાં મોટી સમસ્યા હોય તો તે હેલ્થ ની છે તેમાં પણ હાર્ટ એટેક, તો દોસ્તો આ માહિતી માં જનવીશ કે તમે ઘરે એકલા હોય તો હાર્ટ એટેક આવે તો તરત કયા ઉપાયો નો અમલ કરો કે જેથી નુકશાન ઓછું થાઈ ચાલો જાણીએ
જો પેશન્ટ ઘરમાં એકલો હોય અને હાર્ટ એટેક આવી જાય તો તેને કોઈની મદદ નથી મળી શકતી. એવામાં થોડી સમજદારીથી પોતાનો જીવ બચી શકે છે.
હાર્ટ પેશન્ટે પોતાના ડોક્ટર અને સ્વજનનો નંબર હંમેશા સ્પીડ ડાયલમાં સેવ રાખવો. જેથી ઈમરજેંસી સમયે તરત જ મદદ બોલાવવામાં સરળતા રહે.
એમ્બુલેંસ ન આવે ત્યા સુધી આ 10 વાતો પર અમલ કરી પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે.
1. જમીન પર સીધા સૂઈ જાવ અને આરામ કરો વધુ હલનચલન ન કરશો.
2. પગને થોડી ઊંચાઈ પર મુકો. પગનો બ્લડૅનો સપ્લાઈ હાર્ટ તરફ જવાથી BP કંટ્રોલ થશે.
3. તરત જ કપડાને ઢીલા કરો તેનાથી બેચેની ઓછી થશે
4. ધીરે ધીરે લાંબા શ્વાસ લો. જેથી બોડીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે
5. સોરબિટ્રેટની એક ગોળી જીભની નીચે મુકો
6. સોરબિટ્રેટ ન હોય તો ડિસ્પ્રીનની ગોળી ખાઈ શકો છો.
7. દવાઓ સિવાય બીજુ કશું ન ખાશો
8. ઉલ્ટી થાય તો એક બાજુ વળીને ઉલ્ટી કરો જેથી ઉલ્ટી લંગ્સમાં ન જાય
9. પાણી કે કોઈ ડ્રિંક્સ પીવાની ભૂલ ન કરો. તેનાથી ઉલ્ટી અને તકલીફો વધી શકે છે.
10. પાડોશી, પરિચિત કે ડોક્ટરને ફોન કરીને ઈન્ફોર્મ કરો
જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈકની સાથે જરૂરથી શેર કરજો.
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ હું ગુજરાતી ફેસુબક પેજ લાઇક કરો. આભાર…