ગુજરાતી ફિલ્મો નો સુપરસ્ટાર મલ્હાર ઠાકર જીવે છે આવી આલિશાન લાઈફ,તસવીરો જોઈ ચોંકી જશો…..

0
325

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.ગુજરાતી મુવી ને વાત આવે એટલે પહેલું મુવી અત્યાર ના જૂવાનિયાઓ ના મોઢે હોય તે છે છેલ્લો દિવસ તેમાં પણ ખાસ કરી ને વિક્કી ભાઈ, વાત કરીએ વિક્કી ભાઈ ની તો, ફિલ્મ ‘છેલ્લો દિવસ’ આ ફિલ્મ 20 નવેમ્બર 2015 એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે આપણને ખૂબ હસાવ્યા, એના મેકર્સને કમાણી કરાવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મલ્હાર ઠાકર જેવો ફ્યૂચર સુપરસ્ટાર આપ્યો. મલ્હાર ઠાકર ગુજરાતી નાટકો દ્વારા આગળ આવેલા અભિનેતા છે. જીવનમાં ઘણા સંઘર્ષ બાદ તે આ પદ પર પોહચ્યા છે આજે આપણે તેના સમગ્ર જીવન વિશે જાણીશુ.

આજે અમે તમને ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર વિશેની કેટલીક એવી વાતો જણાવીશું કે તે જાણીને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. તમે કદાચ નહીં માનો પણ મલ્હાર ઠાકર બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો, તે જ્યારે નવરંગ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે નાટક અને ડાન્સ જેવી એકિટંગ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતો હતો.

છેલ્લો દિવસ ફિલ્મથી ખુબ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરનો 28મી જૂન 1990ના રોજ મલ્હારનો જન્મ થયો હતો.આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર મલ્હાર ઠાકર સાથે ત્રીજી ફિલ્મ ‘આજના સમાચાર’ બનાવવાની જાહેરાત કરી. આ અગાઉ વિરલ શાહે મલ્હાર સાથે ‘મીડનાઈટ્સ વીથ મેનકા’ અને ‘ગોળકેરી’ ફિલ્મો બનાવી હતી.

આ સિવાય સાહિત્યના વિષયો જેવા કે અંગ્રેજી અને ગુજરાતીમાં ક્લાસમાં સૌથી વધુ માર્ક્સ લાવનાર મલ્હાર ઠાકર ખૂબ સારો વોલીબોલ અને હેન્ડબોલ પ્લેયર રહી ચૂક્યો છે. ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકરે “છેલ્લો દિવસ” પછી પાછુ વળીને જોયુ નથી. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે.

મલ્હાર ઠાકર ગુજરાતી નાટકો દ્વારા આગળ આવેલા અભિનેતા છે. ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકરે “છેલ્લો દિવસ” પછી પાછુ વળીને જોયુ નથી. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે.ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય એક્ટર: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવૂડમાં અત્યારે સૌથી લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકર છે. ‘છેલ્લો દિવસ’, ‘પાસપોર્ટ’, ‘થઈ જશે’, ‘શું થયું’, ‘શરતો લાગુ’ અને ‘લવની ભવાઈ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી જનતાને મનોરંજન પૂરું પાડનાર મલ્હાર ઠાકરનો જન્મ તારીખ 28 જૂન, 1990ના રોજ ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં અને ઉછેર અમદાવાદમાં થયો છે.

અમદાવાદની આ સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું શિક્ષણ અમદાવાદની નવરંગ સ્કૂલમાં 10માં ધોરણ સુધી અને ત્યારબાદ શેઠ સી એન વિદ્યાલયમાં ધોરણ 11-12માં આર્ટ્સનો અભ્યાસ કરનાર મલ્હાર ઠાકરે કોલેજનું શિક્ષણ મુંબઈથી મેળવ્યું. મુંબઈમાં અનેક ગુજરાતી નાટકોમાં એક્ટિંગ કર્યા બાદ ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કરનાર મલ્હાર ઠાકર આજે એક ગુજરાતી એક્ટર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવૂડમાં અત્યારે સૌથી લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકર છે. ‘છેલ્લો દિવસ’, ‘પાસપોર્ટ’, ‘થઈ જશે’, ‘શું થયું’, ‘શરતો લાગુ’ અને ‘લવની ભવાઈ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી જનતાને મનોરંજન પૂરું પાડનાર મલ્હાર ઠાકરનો જન્મ તારીખ 28 જૂન, 1990 ના રોજ ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં અને ઉછેર અમદાવાદમાં થયો છે.બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો.

આજે અમે તમને ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર વિશેની કેટલીક એવી વાતો જણાવીશું કે તે જાણીને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. તમે કદાચ નહીં માનો પણ મલ્હાર ઠાકર બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો, તે જ્યારે નવરંગ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે નાટક અને ડાન્સ જેવી એકિટંગ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતો હતો. આ સિવાય સાહિત્યના વિષયો જેવા કે અંગ્રેજી અને ગુજરાતીમાં ક્લાસમાં સૌથી વધુ માર્ક્સ લાવનાર મલ્હાર ઠાકર ખૂબ સારો વોલીબોલ અને હેન્ડબોલ પ્લેયર રહી ચૂક્યો છે.

અમદાવાદની આ સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું શિક્ષણ અમદાવાદની નવરંગ સ્કૂલમાં 10 માં ધોરણ સુધી અને ત્યારબાદ શેઠ સી એન વિદ્યાલયમાં ધોરણ 11-12 માં આર્ટ્સનો અભ્યાસ કરનાર મલ્હાર ઠાકરે કોલેજનું શિક્ષણ મુંબઈથી મેળવ્યું. મુંબઈમાં અનેક ગુજરાતી નાટકોમાં એક્ટિંગ કર્યા બાદ ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કરનાર મલ્હાર ઠાકર આજે એક ગુજરાતી એક્ટર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

આ સિવાય સાહિત્યના વિષયો જેવા કે અંગ્રેજી અને ગુજરાતીમાં ક્લાસમાં સૌથી વધુ માર્ક્સ લાવનાર મલ્હાર ઠાકર ખૂબ સારો વોલીબોલ અને હેન્ડબોલ પ્લેયર રહી ચૂક્યો છે.ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકર ને ફિલ્મ નિર્માતાઓ દ્વારા સ્ક્રિપ્ટોની ઘર્ષણની ઓફર કરવામાં આવી હતી, જોકે સારી સ્ક્રીપ્ટ માં માનનાર મલ્હરે તેની ત્રીજી મૂવી પાસપોર્ટ (2016) પર હસ્તાક્ષર કર્યા તે પહેલાં 15 સ્ક્રિપ્ટો ફગાવી દીધી હતી.

2017 માં તેઓ કેશ ઑફ ડિલિવરી અને લવ ની ભાવાઈ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 2018 માં, તેમણે ગુના નાટક મિજાજ અને કોમેડી, શુ થયુમાં ભૂમિકા ભજવી હતી?સ્કૂલમાં આ રીતે પ્રખ્યાત હતો મલ્હાર નવરંગ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન મલ્હારે ફિલ્મ ‘લગાન’ના પોપ્યુલર ગીત ‘સુન મિતવા…’ પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યું હતું, મલ્હાર ઠાકરે એટલો સુંદર ડાન્સ કર્યો હતો કે લોકો તેને ‘આમિર ખાન’ કહીને સંબોધિત કરતા હતા ડાન્સ અને એકિટંગ સિવાય ગરબામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મલ્હાર ઠાકરમાં એક પ્રતિભાશાળી એક્ટર બનવાના બીજ બાળપણમાં જ રોપાઈ ગયા હતા.

એકિટંગ સિવાય કવિતા વાંચવા અને લખવાના શોખીન એવા મલ્હારે મુંબઈમાં કપરો સંઘર્ષ કર્યો છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી લોકપ્રિય થયેલો મલ્હાર અગાઉ વર્ષ 2012 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ માં નાની ભૂમિકા ભજવી ચૂક્યો હતો. આ સિવાય સુપરહિટ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ મલ્હાર વર્ષ 2013 ના એક એપિસોડમાં જેઠાલાલના મિત્ર પરાગનું પાત્ર ભજવી ચૂક્યો છે.અભિનયમાં સફળ કારકિર્દી મેળવ્યા પછી તેણે ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે.