Breaking News

ગુજરાતમાં આવેલું છે 5000 વર્ષોથી બીરાજમાન ભગવાન શંકરનું આ મંદિર તેમના દર્શન માત્રથી મળે છે પાપથી મુક્તિ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમા આવેલા ભગવાન શિવના 5000 વર્ષ જુનુ મહાદેવના મંદિર વિશે જેને જળેશ્વરના નામથી ઓળખવામા આવે છે તો આવો જાણીએ. મિત્રો તમને જણાવી દઇએ કે ભગવાન શંકરને અનેક નામથી ઓળખવામાં આવે છે. તેઓ પોતાના વિવિધ રૂપને માટે આ જગમાં જાણીતા છે. કોઈ તેમની મૂર્તિની પૂજા કરે છે તો કોઈ લિંગ રૂપમાં તેમની આરાધના કરે છે. ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે શિવલિંગની આરાધના ખૂબ લાભદાયી હોય છે. આ કારણ છે કે દેશમાં જ નહીં પણ દેશની  બહાર પણ અનેક જગ્યાઓએ શિવજીના મંદિરો છે અને વિધિ વિધાન સાથે તેમની પૂજા પણ કરાય છે.

હા આજે જે મંદિરની વાત થઈ રહી છે તે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે. તેને વિશે માન્યતા છે કે અહીં જે શિવલિંગ સ્થાપિત છે તે 5000 વર્ષથી પણ જૂનું છે. આ શિવલિંગની આરાધના કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સફળતા અને શાંતિનો વાસ રહે છે અને ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાસુકાના કોકમ ગામમાં આ મંદિર છે. અહીં દેશ અને વિદેશથી શિવભક્તો આવે છે. લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. ભગવાન શંકરને અનેક નામથી ઓળખવામાં આવે છે. તેઓ પોતાના વિવિધ રૂપને માટે આ જગમાં જાણીતા છે. કોઈ તેમની મૂર્તિની પૂજા કરે છે તો કોઈ લિંગ રૂપમાં તેમની આરાધના કરે છે. ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે શિવલિંગની આરાધના ખૂબ લાભદાયી હોય છે. આ કારણ છે કે દેશમાં જ નહીં પણ દેશની બહાર પણ અનેક જગ્યાઓએ શિવજીના મંદિરો છે અને વિધિ વિધાન સાથે તેમની પૂજા પણ કરાય છે.

મિત્રો અહીં ખાસ કરીને શ્રાવણના સમયે ભક્તોની ભારે ભીડ રહે છે. અહીં લોક પ્રચલિત માન્યતા છે કે આ મંદિર 5000 વર્ષ જૂનું હોવાથી અહીં ભક્તોની ભીડ રહે છે. લોકોનું કહેવું છે કે વર્ષ 1940માં અહીં પુરાતત્વ વિભાગે જ્યારે ખોદકામ કર્યું ત્યારે આ 5000 વર્ષ જૂનું શિવલિંગ મળ્યું. આ સમયે અનેક અનમોલ ચીજો પણ મળી હતી. હજારો વર્ષો જૂના શિવલિંગના આ મંદિરને જળેશ્વર મહાદેવ મંદિરના નામે ઓળખવામાં આવે છે. તેની સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીં લાખોની સંખ્યામાં શિવ ભક્તો આવે છે અને અદ્ભૂત દર્શન કરીને પુણ્ય કમાય છે. આ મંદિર માટે શાસ્ત્રોમાં પણ ખાસ વર્ણન છે. આ મંદિરની નજીકથી વહેતી નદીને પૂર્વા નદી કહેવાય છે. માન્યતા અનુસાર આ નદીમાં સ્નાન કરીને શિવલિંગના દર્શન કરવાથી પાપથી મુક્તિ મળે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જડેશ્વર મહાદેવ મંદિર, ભારતના ગુજરાત મોરબી જિલ્લાના જડેશ્વર ગામમાં વડસર તળાવના વાંકાનેર શહેર નજીક આવેલું છે. વાંકાનેરથી વાદાસાર તળાવની વચ્ચે સુંદર પર્વતમાળામાં ઊંચા પર્વતની હરિયાળી ઉભા રહો. આ તળાવ ઐતિહાસિક છે સ્વયંસ્ફુરિત ઉદભવ મહાદેવ નો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને રસદાર છે અને હાલ નો અવતાર નવા નગર જમર વાલથી  ઇતિહાસ શરૂ થાય છે. શંકરને આદિપુરુષ, નાથપંથના આદ્યપ્રવર્તક, પાર્વતીપતી, સ્કંદ ગણપતિના પિતા, સિધ્ધયોગી, અલખપુરુષ, ભૂતનાથ, ભોળિયાદેવ, અવધૂત દિગંબર, દેવોના દેવ મહાદેવ, એમ વિવિધ સ્વરૂપે આપણા ઋષીમુનીઓ તથા સંતો ભક્તોએ આરાદ્યા છે. સંગીતના ઉદગાતા તરીકે તેમજ નૃત્યક્ળાનાં મહાનાયક નટરાજ પણ શીવને જ માનવામાં આવે છે.

મિત્રો જો આપણે ભગવાન શિવના આવાજ એક બીજા મંદિર વિશે વાત કરિએ તો સંસ્કારી નગરી માગરોળ નોળી નદિના કીનારે વસેલું છે અને માગરોળથી 7 કીલોમીટર દુર કામનાથ તીર્થ ક્ષેત્ર આવેલુ છે જયા ભગવાન કામનાથ મહાદેવનુ ભવ્ય અને પાચ હજાર વર્ષ જુનુ પોરાણીક મંદિર આવેલ છે જયા ભગવાન શીવ સાક્ષાત બિરાજમાન છે કનકસિંહ ચાવડા નામના રાજા કોટડા ગામે કંકાવટી નગરીમાં રાજ કરતા હતા ત્યારે રાજાની ગાય અહી રાફડામા દુધ રેડીને ઘરે જતી હતી.

ત્યારે રાજાએ ગોવાળ ને કહયુ કે આ ગાયનું દુધ કયા જાયછે ત્યારે ગોવાળ એ આ ગાયની ઉપર રખોપુ કરતા આ ગાય રાફડા ઉપર દુધની ધારાવાડી કરતા નજરે પડી હતી ત્યારે રાજાએ અહી ખોદકામ કરાવતા આ રાફડા નીચેથી શિવલિંગ નિકળતા આ શીવલિગ ભગવાન કામનાથ મહાદેવ તરીકે પ્રસ્થાપિત કરીયુ હતુ આ મંદિર પાચ હજાર વરસથીપણ જુનુ અને પોરાણીક મંદિર આવેલ છે અહી ભગવાન શ્રી ક્રુષ્ણ એ દ્વારકાથી જતા હતા ત્યારે કામનાથ રાતવાસો કરાયા હોવાનાપણ શંખ ચક્ર અને ગદા જેવા અનેક અવશેશો મળી આવે છે.

જયારે આ નોળી નદિના કિનારા ઉપર કામનાથ દાદા બિરાજે છે જેથી તેમને જુના વખતમાં નોળીનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત હતા જયારે આજેપણ હજારો યાત્રાળુઓ પગપાળા ચાલીને  ભગવાન કામનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે જયારે અહી મંદિર પટાગણમા નદિના કિનારા ઉપર કુડ અને પીપળાનુ જુનુ જાડ આવેલ છે આથી આ કુડમા લોકો સ્નાન કરીને પીપળે પાણી રેડીને પોતાના પિત્રુ મોક્ષ માટે પીત્રુ તર્પણ કરે છે.

જયારે આ પવિત્ર ભુમીને સોમનાથ મહાદેવ થી અહીના લોકો બિજા નંબરનું સ્થાન આપેછેજયારે અહી હજારો યાત્રાળુઓ ભગવાન કામનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે અહી સ્કુલો ના બાળકોને પણ પ્રવાસ કરી મહાદેવ ના દર્શન કરી બિચ નદિમા સ્નાન કરવાનો અનેરો નજારો જોવા મળે છે અને આ મંદિરમા જે શીવલિગ આવેલ છે જે દર વર્ષે એક ચોખાભાર વધતુ હોવાનીપણ લોક વાયકાઓ છે.

About Hu Gujarati TEAM

Check Also

આ જગ્યાએ શિવલિંગના રૂપમાં માતા પાર્વતીની થાય છે પૂજા જાણો તે મંદિરની વિશે

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિમાચલ પ્રદેશને દેવભૂમિ કહેવામાં આવે …