ગુજરાત માં આદિવાસી લોકો, આ રીતે મશરૂમ ની ખેતી કરી ને કરે છે ઘણી કમાણી

0
865

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, મિત્રો તેમાં લગભગ દરેક પ્રાંત માં ખેતી થાય છે, મિત્રો ભારત ના ખેડૂત આલગ અલગ પ્રાંત માં અલગ અલગ વસ્તુ ની ખેતી કરી ને કમાય છે અઢળક, મિત્રો આજે આપડે ગુજરાત ના આદિવાસી પ્રાંત ના ખેડૂતો એક ખાસ પ્રકાર ની ખેતી કરી ને કરે છે કમાણી, ક્યારેક માવઠાનો માર તો ક્યારેક વરસાદની અછત તો ક્યારેક તીડનું આક્રમણ.મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ખેડૂતોને ખેતી કર્યા બાદ ખેતરમાંથી પાક ઉતારવાની પ્રક્રિયાની વચ્ચે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટાના ખેડૂતોએ મશરૂમની ખેતી કરીને પેટીયું રળવાનો ઉપાય શોધી કાઢ્યો છે.

ગુજરાત ના વડોદરાના એક સમાજસેવકના પ્રયાસોથી 100 જેટલા ગામડાઓના લોકોએ મશરૂમની ખેતી શરૂ કરી દીધી છે.મિત્રો તમને જણાવીએ કે તે મશરૂમ ખુબ લોકો ખાવા માં ઉપયોગ કરે છે, હવે તેઓ મશરૂમને એક્સપોર્ટ કરવાની સાથે તેનું સેવન પણ કરતા થયા છે.મિત્રો તમને જણાવીએ કે તે આદિવાસી વિસ્તારમાં કુપોષણની સમસ્યા સૌથી ગંભીર છે.મિત્રો તે લોકો સારો વિટામીન કે પ્રોટીન વાળો ખોરાક ખાઈ શકતા નથી, આ જોતા સમાજસેવક અનિલ સત્યપથીએ ગામડાના લોકોને કેવી રીતે મશરૂમની ખેતી કરવી, અને કેવી રીતે તેની રાંધીને ખાવા તે શીખવ્યું.મિત્રો તમને જણાવીએ કે તે હવે આ પૌષ્ટિક ફૂડને સામાજિક પ્રસંગોમાં પણ રાંધવામાં આવે છે અને લોકોને મશરૂમનું વધારે સેવન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવીએ કે તે રુરલ ઈન્સ્ટીટ્યુટ ફોર સ્ટીમ્યુલેટિંગ ટ્રાઈબલ એરિયા (RISTA) ચલાવનાર અનિલ કહે છે,મિત્રો તમને જણાવીએ કે તે મશરૂમ પૌષ્ટિક હોય છે અને તેને સરળતાથી ઘાસ, કપાસના કાલા કે અન્ય વસ્તુ પર ઉગાડી શકાય છે. તે કહે છે, જો કોઈ વ્યક્તિ અલગ-અલગ પ્રકારના મશરૂમ ઉગાડે છે તો તે આખું વર્ષ તેની ખેતી કરી શકે છે. તમને જાણી ને નવાઈ લાગશે કે તે મશરૂમ ની ખેતી કરવી તે ખુબ સારી છે અને તે જાણી ને નવાઈ લાગશે કે તે મશરૂમ ની ઘણી બધી જાત આવે છે.

ગુજરાત માં આદિવાસી ના લોકો સારી રીતે મશરૂમ ની ખેતોઈ કરી ને તે સરીખી રીતે તે ભરણપોષણ કરતા થયા છે, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્ક્યુબેટર તરફથી અનિલ સત્યપથીને થોડી જગ્યા આપવામાં આવી છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે અહીં વિવિધ પ્રકારના મશરૂમ ઉગાડીને ગામ લોકોને આપે છે.અને તે તેમણે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મતા અને વડોદરા જિલ્લામાં ગામ્રીણો, સ્કૂલના બાળકો તથા જંગલ વિભાગના કર્મચારીઓને મશરૂમ ઉગાડવાની ટેકનિક શીખવાડી છે. જે મિત્રો ખુબ સારું કાર્ય કહેવાય છે, તમને જણાવીએ કે તે આ ભાઈ ને સો ટોપ ની સલામી.

તમને જણાવીએ કે ગુજરાત ના વડોદરા નજીક આવેલા વિરોધ ગામના ખેડૂત દિલિપ પટેલ લાંબો સમય માટે મશરૂમની ખેતી કરવા શેડ શોધી રહ્યા છે.તમને જણાવીએ કે તે તેઓ કહે છે, ચોમાસામાં પાક સારો નથી થયો. વરસાદ દરમિયાન રખડતા ઢોર પાકને નુકસાન પહોંચાડે છે. હું હવે શેડ શોધી રહ્યો છું જેથી લાંબો સમય સુધી મશરૂમની ખેતી કરી શકાય.’ મશરૂમ ખરીદવા ઈચ્છતા લોકો પણ તેમની પાસે હવે ઈન્કવાયરી માટે આવી રહ્યા છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google