ઘી ચોપડેલી રોટલી ખાવાથી થાય છે., આ મોટા ફાયદાઓ., વાચી ને શેર કરો

0
4769

મિત્ર, આજે આપડો દેશ એક ખેતી પ્રધાન દેશ માં ગણના થાઇક છે અને દેશ માં આજે મોટા ભાગે લોકો ખેતી પર નીર્ભર રહે છે, દેશ માં મોટા પાયે દેશ માં પશુપાલન કરવા માં આવે છે,મિત્રો આજે એવીજ કૈક માહિતી કે તમારા માટે લઇ ને આવિયા છીએ ખાસ કરી ને મિત્રો આજે કે ઘી ચોપડેલી રોટલી ખાવાથી કયા થાય છે મોટા ફાયદા ઓ

મિત્રો , ઘી મા ઘણાબધા ગુણો છે,અને તે ખાસ કરીને ગાયનું ઘી તો અમૃત કહેવાય છે.અને ઘી આપણા શરીરમાંથી કોલેસ્ટ્રોલ વધારવાને બદલે તેમાં ઘટાડો કરે છે.અને ઘી મોટાપો વધારતું નથી પણ પેટની ચરબીને ઘટાડે છે.અને ઘી એન્ટીવાયરલ છે અને શરીરમાં થતા કોઈ પણ ઇન્ફેકશનને તે રોકે છે.અને ઘીનું નિયમત સેવન એ ‘બ્રેન ટોનિક’ નું કામ કરે છે.અને મોટા ભાગે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખુબ જ જરૂરી છે.અને જો તમે ઘી નું સેવન નિયમિત રૂપે કરો છો તો તમારા સ્નાયુઓ મજબુત થાય છે અને હાડકા પણ ખુબજ મજબુત થાય છે.અને મગજ પણ સારું કરે છે

નોંધનીય છે કે ઘી આપણા ઈમ્યુન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. અને બીમારીથી લડવામાં મદદ કરે છે.અને ઘી આપણા પાચનતંત્રને પણ બરાબર રાખે છે.અને આજે દર બીજા વ્યક્તિને કબજીયાતનો પ્રશ્ન છે.અને દિવસમાં કેટલીય વાર ટોઇલેટ જવું પડે છે.અને પણ અહી જે ઘી ના ફાયદા બતાવ્યા છે એ બજાર માં મળતા ખોટા ઘી ના નથી આ ફાયદા તો શુદ્ધ ગાય ના ઘી જેને અમૃત કહ્યું છે તેના છે.

આપડા દરેકના શરીર માં અમુક તત્વો ખુબ જ જરૂરી છે જે ઘી દ્વારા મેળવી શકાય છે.અને તો એવો પર્શ્ન પણ થતો જ હશે કે કેટલા માત્રા માં ઘી લેવું જોઈએ, તો તેનો જવાબ પણ નીચે આપેલ છે…

દરેક વ્યક્તિ એ રોજ ચાર ચમચી ઘી ખાવું જ જોઈએ.અને આ માટે રોટલી પર ઘી લગાવી અને ખાવું જરૂરી છે.અને કારણકે આજ કાલ ના લોકો ને આમ તો ઘી ભાવતું નથી હોતું તો રોટલી માં કે કે પછી ખીચડી માં નાખી ને ખાઈ શકાય.અને રોજ ચાર ચમચી ઘી ખાવું એ કોઈ પણ માણસના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.

જો તમે ચહેરાને નિખારવા માંગતા હોય,અને યુવાન અને તરવરતા દેખાવા માંગતા હોય તો ઘી જરૂર ખાવું જોઈએ.અને  એમાં રહેલું એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ એ તમારી ત્વચાને હમેશા ચમકતી અને સોફ્ટ રાખે છે.અને આ કારણે થોડુક ઘી તો શરીર માં જવું જોઈએ.બાળકો ને અને આજ કાલ ની છોકરીઓ ને ભાવતું નથી હોતું. પરંતુ શરીર માં ઘી અમુક માત્રા માં હોવું ખુબ જ જરૂરી છે.અને આ માટે રોટલી કે પછી બીજા ખાદ્ય પદાર્થો માં ઉમેરી અને એમને આપી શકાય.

અત્યારે લોકો સ્વાસ્થ્યને કારણે તેઓ ઘી ખાતા નથી,અને તે તેઓ એવું માનતા હોય છે કે,ઘી થી વજન ખુબજ વધે છે. પરંતુ, ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયક છે.અને આયુર્વેદમાં,ગાયના ઘીને અમૃત તરીકે વર્ણવામાં આવ્યું છે. જો ગાયનું ઘી નિયમિતપણે ખવાય છે,અને તો વધતા વજનને કાબુમાં રાખવાની સાથેસાથે કોઈપણ પ્રકારના રોગોથી બચી શકાય છે.અને ગાયનું ઘી ઉર્જાથી સમૃદ્ધ હોય છે.

ઘી પાચન તંત્રને મજબુત બનાવે છે.અને ઘી ખાવાથી રક્ત અને આંતરડામાં રહેલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ થાય છે.અને આવું થવાનું કારણ એ છે કે,ઘી થી બાઈલરી લીપીદનો સ્ત્રાવ વધે છે.અને તેથી જો તમે કોલેસ્ટ્રોનની સમસ્યાને કારણે મુશ્કેલીમાં હશો તો ગાયના ઘીને તમારા ખોરાકમાં ઉમેરો.

હૃદયની નળીઓ બ્લોક થઈ જવાનો પ્રોબ્લેમ હોઈ તો ગાયનું ઘી સુવાહક તરીકે કામ કરીને તેને યોગ્ય બનાવે છે.અને જે વ્યક્તિ હૃદયરોગથી પીડાય છે,અને તેણે ઘી અવશ્ય ખાવું જોઈએ. કારણકે ઘી હૃદયને મજબુત બનાવે છે. અત્યારસુધી લોકો સમજતા હતા કે ઘી રોગોનું સોંથી મોટું કારણ છે. પરંતુ આ સાચું નથી કારણકે ઘીએ ઘણા બધા રોગો ને દુર કરવામાં મદદ કરે છે.

ખાલીપેટ ઘીનું સેવન કરવાથી થાય છે,તેનાથી બોડીસેલ્સ ફરીથી જીવિત થઈ જાય છે. અને આ ઉપરાંત ખાલી પેટ ઘીનું સેવન કરવાથી ત્વચા નીખરતી પણ જોવા મળે છે.અને સાંધાના દુખાવા થતા પર પણ સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે.અને ઘીમાં પ્રાકૃતિક રૂપથી લુંબ્રીકેંટ હોય છે