ઘરમાં વાસ્તુ અનુસાર આજે જ કરો આ એક બદલાવ,ધનવાન બનતા તમને દુનિયા ની કોઈ તાકત તમને નહીં રોકી શકે….

0
60

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આપણી લાઈફમાં ઘણી વાર એવું બનતું હોઈ છે કે આપણે ઘણી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી.આમ થવા થી આપણા નસીબનો દોષ આપતા હોઈએ છીએ. આપણી આ નાની નાની ભૂલોને સોભાગ્યને દુભાગ્યમાં ફેરવી દે છે તેમ કહેવાઈ. આપણે ને બતાવી દઈએ કે વસ્તુના એવા મંત્ર છે કે ધન વૃદ્ધિ કરવામાં સાબિત થશે. તો ચાલો જાણીએ એ મંત્ર વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે દરોજ સાંજ ના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દરો જ દીવડો પ્રગટાવવો. અને તે દીવડામાં કેટકાલ ચોખા રાખો. ઘરમાં મુખ્ય કે કોઈ પણ દરવાજા પર ચપ્પલ મુકવા નહી. સવારે ઉઠીને ઘરના મુખ્ય દરવાજા પર એક લોટો પાણીનો નાખો અને સાથે જ લક્ષ્મી માતાનું દયાન ધરવાથી અને પિતૃઓને યાદ કરવા થી ઘન વાચે છે.આ સિવાય આપણે ઘણી વાર જ્યાં ત્યાં ચપ્પલ મૂકી દેતા હોઈએ છીએ, જે આપણા વસ્તુ પ્રમાણે યોગ્ય નથી તેમ કહી શકાય. વસ્તુ પ્રમાણે આપણે ચપ્પોલો ને અકે સાથે જોડી બનાવી ને રાખવા જોઈએ. અને એક એ વાત યાદ રાખવું જોઈએ કે આપણા ચપ્પલો ઉંધા ના પડ્યા હોઈ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મિત્રો આપણા ઘરમાં પોતા અને સાવરણી ખુલી જગ્યા પર ના રાખવા જોઈએ. આ વસ્તુ ને એવી જગ્યા પર મુકો જ્યાં કોઈ ને નજરે નાં પડે.સાંજ ના સમયે કપૂર સળગાવી ને આપણા આખા ઘરના તમામ રૂમોમાં ફેરવો. આ વસ્તુ શાસ્ત્ર અનુસાર, આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ને ઘરમાં ટકવા દેતી નથી. આપ્બના ઘરમાં સકારાત્મક ઉર્જા આવતી રહે તે માટે દરો જ કપૂરની આરતી કરવી જોઈએ. અને એક સાથ ધ્યાન રાખવું જોઈએ કે સુર્યાસ્ત ના સમયે ક્યારેઈ પણ ભોજન ન અકરવું જોઈએ. સુર્યાસ્ત પહેલા જ જમી લેવું યોગ્ય ગણવામાં આવે છે. જો આમ શક્ય ના હોઈ તો સુર્યાસ્ત પછી જમવું જોઈએ.

આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ, રાત્રે સુતા પેહેલા ખાસ ઉપાયો અજમાવવા જોઈએ. રાત્રે સુતા પહેલા હાથ, મોં અને પગ ધોઈને કાતો નાહીને જ સુવું જોઈએ. ત્યારબાદ ભીના પગે બેડ પર ચઢવું ના જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, ભીના પગે બેડ ઉપર ઉંઘવાથી રોગોમાં વધારો થઇ છે અને ઘનને નુકશાન પહોંચે છે.આપણે સુતા પેલાઘણું બધું વિચારતા હોઈએ છીએ, તો ક્યારેઈ પણ પૈસા બાબતે ના વિચારવું જોઈએ. અને ઘણા લોકો ને સુતા પહેલા પૈસા નો હોસાબ કરવા બેસી જતા હોઈ છે જેના કારણે આર્થિક નુકસાનીઓ થતી જોવા મળે છે. આ સમયે આપણા કુળ દેવી દેવતા નું ધ્યાન કરવા થી લાભદાયી સાબિત થાય છે તેમ કહી શકાય છે.

જો મંદિર લાકડાનું હોય તો તેને ઘરની દિવાલ સાથે અડાડીને ન રાખવું. પૂજા ઘરમાં દેવતાઓની દ્રષ્ટિ એકબીજા પર ન પડવી જોઇએ. રોજ સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો અને અગરબત્તી કરવા જોઇએ. દીવો કરવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘર હોય કે ઓફિસ, મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં મંદિરનું સ્થાન રાખવું જોઈએ. આ દિશાને બ્રહૃમ સ્થાન માનવામાં આવે છે. મંદિર બનાવવા માટે હંમેશા ઈશાન ખૂણાની પંસદગી કરવી જોઈએ. તે સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર, મંદિરની દીવાલો પર હળવો પીળો કલર શુભ માનવામાં આવે છે.

તુલસીના છોડને લક્ષ્મી માતાનુ સ્વરુપ માનવામાં આવે છે. તે વિષ્ણુને પણ ખુબ જ લોકપ્રિય છે. વાસ્તુ અનુસાર તેને ઉત્તર, ઉત્તર-પુર્વ, દક્ષિણ-પુર્વમાં રાખવી જોઇએ. આ ઉપરાંત તુલસીને ભુલથી પણ પુર્વ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ન લગાવો.પૂજા સ્થળ ક્યારેય બાથરૂમની આસપાસ કે સીડીની નીચે અથવા સ્ટોરરૂમમાં ન બાંધવું જોઈએ. પૂજા ઘર બનાવતી વખતે એ પણ ધ્યાન રાખવું કે સીડીનો ખૂણો ન આવતો હોય વચ્ચે.

આનું એક જ કારણ છે કે કોઈ રીતે પણ ઊર્જા આવતી અટકવી ન જોઈએ અને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ન થવો જોઈએ જ્યાં ઘરમાં દરરોજ પૂજા – પાઠ થતાં હોય.વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે કોઇપણ સ્થાનનો મુખ્ય દ્વારા ત્યાં રહેતા અને તે સ્થાન પર કાર્ય કરતાં લોકોનાં જીવન પર નોંધપાત્ર અસર કરે છે. મુખ્ય દ્વારને સબંધિતિ અગત્યનો મુદ્દો મુખ્ય દ્વારની દિશા છે. મુખ્ય દ્વાર માટે 8 શક્ય દિશાઓ છે અને આ દિશાઓમાંથી પ્રત્યેક દિશા કેટલાક લોકોની તરફેણમાં અને કેટલાક લોકોની વિરદ્ધમાં હોય છે જે લોકોનની જન્મતારીખ અને જાતિ પર આધારિત છે.

મુખ્ય દ્વારને રાખો સાફ, જો ઘરના મુખ્ય ગેટ પર ગંદુ પાણી, કીચડ કે ગંદકી એકઠી થતી હોય ઘરના મુખ્ય દરવાજે ખાડાઓ હોય તો બીમારીઓ રહે છે. આ કારણે તાત્કાલીક ખાડાઓને પૂરી દો, ગંદકીને હટાવી દો આનાથી સ્વાસ્થ્ય સારૂ રહેશે.આ દિશામાં ન રાખો રસોડું, વાસ્તુ વિજ્ઞાન અનુસાર તમારૂ રસોડું અગ્નિ ખુણામાં સ્થિત ન હોય તો શારીરિક તકલીફો વધશે. અગ્નિ ખુણામાં અગ્નિ દેવતાંનું પ્રમુખ સ્થાન છે. આ ખુબજ વિશેષ સ્થાન છે.

ઘરની વચ્ચે ન રાખો સામાન, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનાં વચ્ચે ભારે ભરખમ ફર્નિચર કે કોઈ સામાન ન રાખો, વાસ્તુશાસ્ત્રમાં આ જગ્યાને વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મસ્થાન માનવામાં આવે છે. બ્રહ્મસ્થાનને હંમેશા ખાલી રાખવું જોઈએ. સાથે આ વાતનું ધ્યાન રાખો કે વોશિંગ મશીન કે પછી શૌચાલય કે એ દિશામાં માથું રાખીને ક્યારેય ન સુઓ.આ દિશામાં ન રાખો પૂજા સ્થળ, ક્યારેય પૂજાસ્થળને મુખ્ય દરવાજાની સામે ન રાખો. આ સ્થાને દેવી દેવતાઓનો વાસ હોતો નથી, જેનાથી સકારાત્મક ઉર્જા રહેતી નથી. સાથે ઘરમાં ભગવાનનું ચિત્ર કે તસવીર મુખ્યદક્ષિણ દિશા તરફ રાખો, આનાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.

વાસ્તુ પ્રમાણે આપણાં ઘરમાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની ઊર્જા રહેલી હોય છે. નકારાત્મક ઊર્જાએ ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિમાં અડચણો લાવે છે. આથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તેવી વસ્તુઓ રાખવાથી ઘરનાં વાસ્તુદોષને ઘણાં અંશે ઘટાડી શકાય છે.આવો જાણીએ વાસ્તુ પ્રમાણે ઘરમાં કેવા છોડ લગાડી શકાય અને કેવા ફૂલ-છોડ ઘરમાં નકારાત્મકતાનો સંચાર કરે છે.

ઘરમાં નકલી ફૂલ છોડ ના રાખવા જોઈએ.વાસ્તુ અનુસાર તે અશુભ માનવામાં આવે છે. તે ધૂપ અને ગંધને પણ વધુ આકર્ષિત કરે છે.ઘરમાં ખૂબ સુંદર પાન અને ડીઝાઈન ધરાવતા સાઈકસ, એક્લિઆ, અર્લિયા, ફિલોડેન્ટ્રોને અને એરિકા લગાવી શકાય છે. જે ઘરમાં સકારાત્ક ઊર્જાનો સંચાર કરે છે.સુગંધીદાર ફૂલ એટલે કે ચંપા, નાગચંપા, ચમેલી, બેલા ,રાતરાણી વગેરે ફૂલો પણ લગાવી શકાય છે. તેની સુગંધથી ઘરના સભ્યો પ્રસન્ન અને આનંદિત રહે છે પણ અહીં ખાસ ધ્યાન રાખવું કે આ છોડમાં કરમાયેલા ફૂલ ના રહે, તેને તરત જ કાઢી લેવા. કેટલાક લોકો આ છોડને ઘરની બહાર પણ લગાવે છે.

ઘરમાં ક્યારેય કાંટાળા છોડ કે કાંટા હોય તેવા ફૂલ ને ના રાખવાં જોઇએ.ઉંચા અને ઘટાદાર વૃક્ષો દક્ષિણ અને પશ્ચિમના ભાગમાં રોપી શકાય છે.પરંતુ તે ઘરની દિવાલોથી થોડા દૂર રોપવા જોઈએ.તુલસીનો છોડ ખૂબ કલ્યાણકારી, ઉપયોગી અને પવિત્ર તથા શુભ માનવામાં આવે છે. તુલસીમાં એન્ટીબાયોટિક સહીત અનેક ઔષધીઓ તથા ગુણ રહેલા હોય છે. તેમના સ્પર્શથી ઘરની હવા શુદ્ધ થાય છે.

તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને પણ ઓછું કરે છે. તુલસીનો છોડ ઘરના બ્રહ્મસ્થળ પર લગાવવામાં આવે છે. તેને ઘરના કોઈ પણ ખૂણામાં લગાવી શકાય છે.તેની આસપાસ ક્યારેય ગંદકી ના હોવી જોઇએ.ઘરનાં સભ્યોના સ્વાસ્થયથી લઇને પ્રગતિ- એમ દરેક રીતે અસર કરતી નેગેટિવ ઊર્જા પાછળ વાસ્તુદોષ મહત્વનો ભાગ ભજવે છે. – ઘરમાં રહેલી આ નેગેટિવ ઊર્જાને કારણે ઘરમાં વિખવાદ અને વિવાદો સર્જાય છે.ઘરના આંગણામાં સુકાયેલા વૃક્ષો ન રાખવા.આ પ્રકારના વૃક્ષો કપાવી દેવા.