ઘરમાં દેખાવા લાગે આ 4 સંકેતો, તો થઈ જાવ સાવધાન લક્ષ્મીજી છોડી શકે છે તમારું ઘર.

0
253

જો ઘરમાં દેખાય આ 4 સંકેત , તો પછી સમજો કે માતા લક્ષ્મી તમારૂ ઘર છોડવાની છે..જીદંગી સુખ અને દુ:ખનો સંગમ છે. આ માથી જો કોઈ ગાયબ થઇ જાય, તો જીદંગી કંટાળાજનક જ લાગે છે. દુઃખના દિવસોમાં માણસ સુખની રાહ જરૂર જુએ છે, પણ ખુશીના દિવસોમાં માણસ દુ:ખની રાહ જોતો નથી, પણ ગ્રહોની ચાલ મુજબ માણસને આ બંને સમયમાંથી પસાર થવું પડે છે. સુખ અને દુ: ખ એ જીવનના બે પાસાં છે, જેના વગર જીવનની કલ્પના કરી શકાતી નથી. આવામાં જીવનના કોઈ પણ સમયમાં માણસે નિરાશ અને હતાશ ના થવું જોઈએ, આજે અમે તમને કંઈક ખાસ જણાવીશું. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે.

આજકાલ બધાને જરૂરિયાત પૂરી કરવા માટે, પૈસા ની જરૂર હોય છે.અને એની જરૂરત પુરી કરવા માટે માતા લક્ષ્મી તમારા ઘર પર ખુશ રહે તે પણ જરૂરી છે. માતા લક્ષ્મી તમારાથી જ્યારે ગુસ્સે થાય છે, ત્યારે તમારા ઘરમાં દુ: ખનો પહાડ તુટી પડે છે. આટલું જ નહીં, પણ તમે એક પૈસા માટે પણ મોજતાજ થઈ જાવ છો. આવામાં જ , જો તમને તે સંકેતો વિશે ખબર પડી જાય તો , જેના કારણે માતા લક્ષ્મી ગુસ્સે થવાના છે, તો તમે કદાચ તેમને પહેલાજ માનવી લો. તો જાણીએ કે તે કયા સંકેતો છે, જે તમારા ઘરમાં જોવા મળે તો સમજી જવું કે માતા લક્ષ્મી તમારૂ ઘર છોડીને જઇ રહ્યા છે…

ભોજનનું અપમાનશાસ્ત્રોના અનુસાર, જે ઘરમાં અન્નનું અપમાન થાય છે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પણ વાસ કરતી નથી. આવા , જો તમારા ઘરમાં પણ અનાજનું અપમાન થઇ રહ્યું છે, તો તમે સમજી જાવ કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઇ રહ્યા છે. આવામાં , તમારે તમારા ઘરના થતું અનાજનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ અને માતા લક્ષ્મીને મનાવવા પુજા અને અર્ચના કરવી જોઈએ.

વૃદ્ધોનું અપમાનજ્યોતિષ શાસ્ત્રો મુજબ જે ઘરમાં વડીલોનું અપમાન થાય છે, તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારે પણ રહેતા નથી, એવાંમાં જો તમારા ઘરમાં વડીલોનું અપમાન કરવામાં આવે છે તો તરત જ તેને બંધ કરો અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે વડીલોની સેવા કરો. આવું કરવાથી, માતા લક્ષ્મી તમારા ઘરમાં પાછા આવશે, કારણ કે માતા તેમના બાળકો થી વધારે સમય સુધી ગુસ્સે રહી શકતા નથી.

ઘરમાં લડાઈ ઝઘડા..શાસ્ત્રોના અનુસાર, જો તમારા ઘરમાં દરરોજ ઝઘડા થાય છે, તો સમજવું કે માતા લક્ષ્મી જલ્દીથી તમારૂ ઘર છોડી જઇ શકે છે, કારણ કે માતા લક્ષ્મીને શાંતિ ખૂબ જ ગમે છે, એવામાં તમારે તમારા ઘરમાં પ્રેમ અને ભાઈચારો સાથે રહેવું જોઈએ, તેથી તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે.

ખોટું બોલવુંજો તમે હંમેશા જૂઠું બોલો છો અને લોકો તમારા જુઠાથી દુ: ખી થાય છે, તો તમારા માટે આ સારો સંકેત નથી. તમારું જુઠાને કોઈ ન પકડી ન શકે, પણ માતા લક્ષ્મી જરૂર પકડી લે છે, તેવામાં તે તમારાથી ગુસ્સે થઈ જાય છે અને તમારૂ ઘર સદા માટે છોડીને જતી રહે છે..