ઘર કરતાં પણ ડબલ સુવિધાઓથી સજ્જ અલ્લુ અર્જુનની વેનિટી વૈન, અંદરથી લાગે છે ખુબજ આલીશાન, જુઓ તસવીરો….

0
321

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરવા જઇ રહયા છે સાઉથ ના સુપર સ્ટાર અલ્લુ અર્જુન વિશે તમને જણાવી દઇએ કે અલ્લુ અર્જુન એક ભારતીય અભિનેતા છે અને તેઓ મુખ્યત્વે તેલુગુ ફિલ્મો જ કરે છે અને તેમનો જન્મ 8 એપ્રિલ 1983 ના રોજ તામિલનાડુ ના ચેન્નાઈ શહેર મા થયો હતો તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન એ પોતાની ઘણી બધી ફિલ્મો મા ફિલ્મફેયેર તેમજ નંદિ ઍવોર્ડ મેળવ્યો છે અલ્લુ અર્જુન ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ ના પુત્ર છે તેમજ જાણીતા તેલુગુ સ્ટાર ચિરંજીવી ના ભત્રીજા છે.

મિત્રો 2003 મા અલ્લૂ અર્જુને લાલકૃષ્ણ રાઘવેન્દ્ર રાવ ની ફિલ્મ ગંગૌત્રી થી એક અભિનેતા તરીકે પોતાના કારકિર્દી ની શરૂઆત કરી હતી મિત્રો તમને જણાવી દઇએ કે અલ્લુ અર્જુન ખુબજ આલિશાન જિંદગી જીવે છે જેમા તેમની પાસે કરોડો નો આલિશાન બંગલો છે અને આ સિવાય તેમની પાસે એક સુંદર વેનેટિ વાન પણ છે જે અંદર થી અને બહાર થી ખુબજ આકર્ષક લાગે છે.

મિત્રો અલ્લુ અર્જુને ખુબજ ઓછા સમય મા ઘણી બધી ફિલ્મો મા કામ કરીને પોતાનુ એક અલગ નામ કમાયુ છે અલ્લુ અર્જુન ની સ્ટાઇલ અને અભિનય ના લોકો દિવાના છે સુત્રો ના જણાયા મુજબ અલ્લુ અર્જુન એક ફિલ્મ ના 18 કરોડ કે તેથી વધુ રુપિયા ચાર્જ કરે છે અલ્લુ અર્જુને થોળાંક સમય પેહલા પોતાની વેનેટિ વાન ના ફોટા સોશિયેલ મીડિયા મા શેર કર્યા હતા અલ્લુ અર્જુન ની વેનેટી વાન ખુબજ લગ્ઝરિ છે અલ્લુ અર્જુન ની પાસે જે વાન છે તેની કિંમત અંદાજે 7 કરોડ રુપિયા છે અને આ વેનેટિ વાનને સ્પેશયલ રેડ્ડિ કસ્ટમ દ્વારા મોડિફાય કરી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અલ્લુ અર્જુન ની વેનિટિ વાન મા એક લગ્ઝરિ કેબિન પણ છે તેમજ તેની સાથે આ વાન મા અલ્લુ અર્જુન ના નામ નો લોગો AA પણ લગાવામા આવેલ છે તેમજ આ વેનિટિ વાનમા માસ્ટર કેબિન મા એક રિક્લાઈનર પણ છે જેનો ઉપયોગ અલ્લુ અર્જુન મિટિંગ ની સાથે ટીવી જોવામા પણ ઉપયોગ કરે છે.

મિત્રો આ સિવાય આરામ કરવા તેમજ ફ્રેશ થવા માટે લગ્ઝરી સુવિધા પણ આ લગ્ઝરિ વાન મા ઉપલબ્ધ છે ત્રંશ જાણાવા મા આયુ છે કે અલ્લુ અર્જુન ની આ વેનેટિ વાન ને બનાવવામા અંદાજે 5 મહિના નો સમય લાગ્યો હતો અને તમને જાણીને નવાઈ લાગશે કે ફ્કત તેના ઈન્ટીરિયર મા લગભગ 3.5 કરોડ જેટલા રુપિયા નો ખર્ચ થયો હતો.મિત્રો અલ્લુ અર્જુન ની ફેન ફોલોઇંગ પણ ખુબ જ તગડી છે તેઓ હમેશા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જોવા મળે છે મિત્રો અલ્લુ અર્જુન પાસે જે વેનિટિ વાન છે તેનુ નામ FOLCON રાખવામા આવ્યુ છે વેનિટિ વાન એ જગ્યા છે જ્યા તેઓ ઘર કરતા પણ વધારે સમય વિતાવે છે આ વેનેટિ વાન નો સમાવેશ આપણે એક ચાલતા ફરતા આલિશાન ઘરની સાથે થઈ શકે છે.

મિત્રો અલ્લુ અર્જુન ને ફિલ્મ મા ખુબજ પસંદ કરવામા આવે છે સુત્રો ના જણાવ્યા મુજબ તેમની નેટવર્થ 100 કરોડ છે તેમજ તેઓ ટીવી વિજ્ઞાપનો માથી પણ સારી એવી કમાણી કરે છે અલ્લુ અર્જુન એ સાલ 2011 મા હૈદરાબાદ ની સ્નેહા રેડ્ડી નામની યુવતિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે જેમા એક પુત્ર નુ નામ અયાન છે જ્યારે અરાહા નામની એક પુત્રી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને ટ્વીટર પર પોતાની નવી વેનિટી વાનનો ફોટો શેર કર્યો હતો અને આ સાથે તેમણે લખ્યું હતુ કે જ્યારે પણ હું જીવનમાં કંઇક નવું ખરીદું છું ત્યારે મારા મગજમાં એક જ વાત આવે છે કે લોકો મને ખૂબ ચાહે છે અને આ તેમના પ્રેમની તાકાત છે કે હું તેને ખરીદી શકું છું હંમેશા તમારો આભાર અને આ મારી વેનિટી વાન FOLCON છે.

મિત્રો અલ્લુ અર્જુન ફક્ત બે વર્ષનો હતો ત્યારથી જ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને 1985 માં તેની પ્રથમ તેલુગુ ફિલ્મ વિજેતા આવી હતી જેમાં તે બાળ કલાકાર તરીકે દેખાયા હતા જો કે, મુખ્ય અભિનેતા તરીકે, તે પ્રથમ વખત 2003મા આવેલી ફિલ્મ ગંગોત્રી માં જોવા મળ્યો હતો. આર્યા,આર્ય 2,યાવડુ અને ના પેરુ સૂર્ય,ના ઇલ્લુ ઇન્ડિયા જેવી આજ સુધીની 20 થી વધુ ફિલ્મોમાં તે દેખાયો છે તેમજ તેની ત્રણ ફિલ્મો એએ 19, એએ 20 અને આઇકોન હાલમાં ફ્લોર પર છે.