મેળવો કાયમી છુટકારો, ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી

0
1024

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે, પેટ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ હોય છે, અને પેટ માં કોઈ સમસ્યા થાય તો ખુબ દુખાવો થાય છે, જો આપણું પેટ કાયમી માટે સ્વસ્થ અને નિરોગી હોય તો આપણે પણ આપણું જીવન નિરોગી જીવી શકીએ છીએ.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે, જો તમારું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી તો તેના કારણે તમને વિવિધ પ્રકારની બીમારીઓ થઈ શકે છે.મિત્રો તમને જણાવીએ એ તે મોટી બીમારી ને આમંત્રણ આપે છે, ભૂખ ન લાગવી વિવિધ પ્રકારની લીવરને સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.તમને જણાવીએ કે તે આજે, આ ઉપરાંત કબજિયાત પણ આપણા શરીરમાં અનેક પ્રકારના રોગોને નોતરી શકે છે.

કબજીયાત થવાનું કારણ

મિત્રો તમને જણાવીએ કે આજે કબજિયાત થવા નું મુખ્ય કરમ શું હોઈ છે, સામાન્ય રીતે ઘણા પ્રકારના કબજિયાત થતા હોય છે,તમને જણાવીએ કે તે જેમાં વ્યક્તિઓના આહાર ઉમર અને તેની રહેણીકરણીના આધારે કબજીયાતની સમસ્યા અલગ-અલગ રીતે થતી જોવા મળે છે.તમને જણાવીએ કે તે તમારા ખાણીપીણીની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેના કારણે પણ કબજીયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે.તમને જણાવીએ કે તે સાથે-સાથે વધુ પડતુ તેલ ખોરાક ખાવાના કારણે પણ કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે. અને મિત્રો બીજા ઘણા કારણો હોઈ છે જેમાં આ બધા મુખ્ય છે.

તમને વધુ માં જણાવીએ કે તે જો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવામાં આવે તો તેના કારણે પણ કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે,વધુ માં તો સાથે-સાથે તમારા શરીરમાં યોગ્ય કસરત કરવામાં આવે અથવા તો યોગ્ય વ્યાયામ ન થાય તો તેના કારણે પણ તમારા શરીરમાં કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.તમને જણાવીએ એ કે તે આ ઉપરાંત અનેક પ્રકારની દવાઓ ની સાઇડ ઇફેક્ટ ના કારણે પણ કબજિયાતની સમસ્યા રહે છે.

પેટ સાફ કરવાના ઘરેલુ ઉપચાર

મિત્રો તમને જણાવીએ કે જો કબજીયાત હોઈ ત્યારે પેટ ને સાફ કરવા માટે અમે તમને જણાવીએ કે ઘરેલું ઉપચાર, સવાર સવારમાં ઉઠ્યા બાદ એક કપ જેટલાં ગરમ પાણીની અંદર અડધું લીંબુ નીચોવી લો અને ત્યારબાદ એક ચમચી જેટલું એરંડાનું તેલ ભેળવી દો અને તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ભેળવી આ બધી વસ્તુ અને એકબીજા સાથે બરાબર ભેળવી લો,તમને જ્જનાવીયે કે તેને પી જાવ આ મિશ્રણનું સેવન કર્યા બાદ માત્ર ૧૫ થી ૨૦ મીનીટની અંદર તેનો અસર દેખાશે અને તમારું પેટ યોગ્ય રીતે સાફ થઈ જશે. અને ખુબ સારી રીતે રાહત મળશે.

મિત્રો તમને જણાવીએ કે તે રાત્રે સૂતી વખતે જો એરંડાના તેલને ગરમ દૂધ સાથે ભેળવીને પીવામાં આવે તો તેના કારણે પણ સવારે તમારુ પેટ ખૂબ આસાનીથી સાફ થઇ જાય છે.

તમને જનાવીએ કે તે ઈસબગુલ નો ભૂકો કબજીયાતની સમસ્યા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે, તમને જણાવીએ કે તે દૂધ અથવા તો પાણીની સાથે રાત્રે સૂતી વખતે એનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારૂં પેટ સાફ થઈ જાય છે,તમને જણાવીએ કે તે ગમે તેવી કબજિયાતની સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળે છે.

વધુ માં તો જણાવીએ કે તે 20 ગ્રામ જેટલા ત્રિફળા ને એક લીટર જેટલા પાણીની અંદર પલાળી દો અને સવારે ઉઠ્યા બાદ ત્રિફળાને ગાડી અને તે પાણી પી જાઓ.તમને જણાવીએ કે તે આ રીતે દરરોજ આ પાણીનું સેવન કરવાના કારણે તમને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.

અને વધુ માં તો કબજીયાતની સમસ્યા માટે મધ પણ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે, મિત્રો તેને રાત્રે સૂતી વખતે એક ચમચી જેટલું મધ પી લેવાના કારણે તેમને સવારમાં પેટ સાફ થઈ જાય છે, તમને જણાવીએ કે તે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.

 મિત્રો તમને જણાવીએ કે આજે સાંજે સૂતી વખતે એક ગ્લાસ પાણીની અંદર થોડા કિસમિસ ના દાણા પલાળી દો અને સવારે ઉઠ્યા બાદ આ કિસમિસ થાય અને તે પાણીને પીવાના કારણે પણ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.તમને જણાવીએ કે તે આવી જ રીતે તમે પાણીની અંદર અંજીરનું ફરાળી અને તેનું સેવન કરવાના કારણે પણ કબજિયાતની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

મિત્રો તમન જણાવીએ કે તે આમ આ બધા જ ઘરેલુ ઉપાય દ્વારા તમે પણ ગેસ અને કબજિયાત જેવી સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મેળવી શકો છો.

મિત્રો આ લેખ વાંચ્યા પછી અમને આશા છે કે તમે અહી આપેલ કબજિયાત અને ગેસ દુર કરવાનો ઉપાય અજમાવ્યો હશે અને ચોક્કસ સુધારો પણ થયો હશે કારણકે અમારા દરેક લેખમાં આપેલી માહિતી સચોટ હોય છે. જે દર્દીને સાજા કરવામાં મદદ કરે છે.

તમારા સગા સંબંધી અથવા મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય તો આપ આ લેખ શેર કરી શકો છો. ખુબ મોટી સેવા ગણાશે જો આ લેખ તમે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડી શકો તો..

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google