મહિલાઓમાં વધી રહી છે ગર્ભાશયમાં થતી ગાંઠની બીમારી….જલ્દી થી જાણો તેના લક્ષણો અને ઇલાજ

0
909

મિત્રો આજે હું ગુજરાતી ના આ લેખ માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી જે પુરુષ અને સ્ત્રી બંને ને જાણવી ખુબ જરૂરી છે, મિત્રો તમને જણાવીએ તો આજે એક બીમારી વિષે જણાવવા જય રહયા છીએ, મિત્રો તમને જણાવીએ તો આજે ગર્ભાશય માં ગાઠ થવી તે ખુબ મોટી બીમારી નજર માં આવી છે, મિત્રો આ ખુબ મોટી બીમારી છે, મિત્રો ચાલો જાણીએ આ ગાઠ ની માહિતી વિષે.

મિત્રો તમને જણાવીએ કે મહિલાઓને ગર્ભાશયમાં ગાંઠની સમસ્યા આજકાલ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે.અને તેને રસૌલી નામથી પણ લોકો ઓળખે છે.તમને જણાવીએ કે તે શરૂઆતમાં ખૂબ નાના દાણા તરીકે જોવા મળે છે અને ધીમે-ધીમે તેનો આકાર વધતો જાય છે. ઘણી વખત મહિલાઓ આ બીમારી અંગે કોઇ ને વાત કરતી નથી અને અનેક તકલીફ સહન કર્યા કરે છે.અને તે ગંભીર સમસ્યા નો સામનો કરે છે.

મીર્ત્રો વધુ માં જણાવીએ તો આ ગાંઠની સમસ્યા આજકાલ ખૂબ ઝડપથી ફેલાતી નજરે પડી રહી છે.અને તે જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ લઇ શકે છે.વધુ માં જણાવીએ તો કારણકે આગળ જતા તે કેન્સરનું રૂપ લઇ શકે છે. ગાંઠ થવાના અનેક કારણ હોય શકે છે.અને તેમા એસ્ટ્રોજન હોર્મોન વધારે પ્રમાણમાં બનવા કે કોઇ આનુવંશિક કારણ હોય શકે છે.તમને જણાવીએ કે ઘણી વખત મહિલાઓ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળીઓના કારણે પણ ગર્ભાશયમાં ગાંઠ થવા લાગે છે.

તેના લક્ષણો અને ઇલાજ

  • ખાણીપીણીમાં આંબળાનું સેવન અને ગ્રીન ટીની સાથે જ હળદર અને લસણનું સેવન કરવાથી તેનો ઇલાજ સંભવ છે.
  • આ ગાંઠ એટલા માટે થાય છે કારણકે વધતું વજન, ખાણીપીણીનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવું,અને યોગ્ય સમયે પીરિયડ્સ ન આવવા, કે પછી 40 બાદ મેનોપૉઝના કારણે એસ્ટ્રોજનનો સ્ત્રાવ વધી જાય છે.
  • માસિક ચક્ર, પેટની નીચેના ભાગમાં દુખાવો, પ્રાઇવેટ પાર્ટમાં લોહી આવવું, એનીમિયા, કમજોરીનો અનુભવ થવા જેવા લક્ષણો છે.
  • તે સિવાય પ્રાઇવેટ પાર્ટમાંથી દુર્ગંધ તે પેશાબના કારણે બાંઝપણની સમસ્યા થઇ જાય છે.
  • આનુવાંશિક રીતથી વધતું વજન પણ એક કારણ છે.
  • તમારૂ ખાણીપીણીને યોગ્ય રાખી, પાણી પીવાથી, એક્સર્સાઇઝ કરવાથી આ સમસ્યાથી બચી શકો છો.
  • તેમજ યોગ કરવાથી પણ તમે આ સમસ્યાથી બચી શકો છો.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google