ગણેશ મંદિર માં રાખી દો આ એક માત્ર વસ્તુ,અને જોવો ચમત્કાર,તમારી દરેક ઈચ્છા થઈ જશે ચપટી વગાડતા માં પુરી….

0
549

નમસ્કાર મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ.મિત્રો આજના આ સમયમા દરેક મનુષ્યને કઇક ને કઇક ઇચ્છા હોય છે અને તે આ ઇચ્છાઓ પુરી કરવા માટે ઘણા પ્રયત્નો કરતા રહે છે તેમ છતા તેની દરેક ઇચ્છાઓ પુરી થવાનુ નામ નથી લેતી પરંતુ તેની ઇચ્છાઓ વધતી જ જાય છે પરંતુ મિત્રો આવી તમારી મદદ ફક્ત ભગવાન ગણેશ જ કરી શકે છે કારણ કે ભગવાન ગણેશ ભક્તોની ઇચ્છા પુરી કરવા માટે ઓળખાય છે તેમજ તેની સાથે તેઓ ભાગ્યના દેવતા તરિકે પણ ઓળખાય છે એટલે કે મિત્રો તે નસીબને શક્તિશાળી બનવાની શક્તિ પણ રાખે છે.

મિત્રો આપણા જીવનમા આપણે કરેલા કામોમા લગભગ 100 ટકા માથી 90 ટકા કામ એટલા માટે બગડી જાય છે કારણે કે આપણુ નસીબ આપણુ સાથ નથી આપતુ પરંતુ મિત્રો જો તમે તમારા સાચા મનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશ તમારી દરેક કામમા સહાયતા કરશે અને તેના માટે તમારે અમુક ઉપાય કરવાના રહેશે તો મિત્રો આવો જાણીએ કે ભગવાન ગણેશ કયા ઉપાય કરવાથી તમે તમારી દરેક ઇચ્છાઓ પુરી શકો છો તો મિત્રો આ ઉપાય તમારે બે ભાગોમા કરવાનો રેહશે મિત્રો આ ઉપાય તમે દરેક દિવસે કરી શકો છો પરંતુ મિત્રો બુધવારના દિવસે જો આ ઉપાય કરવામા આવે તો તેનો વિશેષ લાભ થાય છે.

મિત્રો એવુ એટલા માટે કે હિંદુ ધર્મમા બુધવારનો દિવસ ને ભગવાન ગણેશનો દિવસ માનવામા આવે છે.મિત્રો એવુ કહેવામા આવે છે કે જો બુધવારના દિવસે ભગવાન ગણેશને પ્રાથના કરવામા આવે તો ભગવાન ગણેશ ભક્તોની દરેક મનોકામના જલ્દી સાંભળે છે તો મિત્રો આપણે ભગવાન ગણેશના પહેલા ચરણના ઉપાય વિશે વાત કરવામા આવે તો તો તમારે બુધવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરિને તૈયાર થઇ જવું પડશે અને ત્યારબાદ એક નાળિયેર લઈને તેને એવી રીતે ફોડવુ કે તેના વચ્ચેથી બે ટુકડા થઈ જાય અને ત્યારબાદ હવે આ નાળિયેર ના બે સરખા ભાગ થઈ જશે.

અને ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે તે નાળિયેરના બંને ભાગને તમે તમારા ઘરમા ભગવાન ગણપતિની મંદિરની સામે મુકી દો અને ત્યારબાદ તમે ભગવાન ગણપતિની આરતી કરો અને જ્યારે આરતી પુરી થયા પછી તે નાળિયેર ના એક ભાગમા એક સિક્કો,સોપારી,અને એક ઇલાયચી મુકી દો તેમજ મિત્રો તે નાળિયેરને એક કપડામાં મુકી ને ભગવાન ગણપતિના મંદિર તરફ પ્રયાણ કરો અને મિત્રો જ્યારે તમે ભગવાન ગણપતિના મંદિરમા પ્રવેશ કરો ત્યારે આ ઉપાયનુ બીજુ ચરણ શરૂ થાય છે.

મિત્રો તમે આ બીજા ચરણ મા તમે ભગવાન ગણેશના મંદિરમા મોદક અથવા કોઈ અન્ય વસ્તુનો પ્રસાદ ચઢાવવો અને ત્યારબાદ તે પ્રસાદનો અમુક ભાગ એ નાળીયેરમા મુકી દો જેમા તમે બીજી અન્ય સામગ્રી મુકી રાખી છે અને ત્યારબાદ આ નાળિયેરને ભગવાન ગણેશની સામે ચઢાવી દો મિત્રો તમને જણાવી દઈએ કે તમારી પાસે નાળિયેરના બે ટુકડા હતા અને તેમાથી સામગ્રી વાળો ટૂકડો ભગવાન ગણેશના મંદિરમા જ રહેવા દો જ્યારે ખાલી ટૂકડો તમારી પાસે પૃસાદિ રુપે લઇ જાવ.

મિત્રો આ ઉપાય કરીને તમારે તમારી ઇચ્છા ભગવાન ગણેશજી ની સામે બોલવાની છે અને ત્યારબાદ તે નાળિયેરને પૃસાદિ તરિકે તમારે પોતેજ ખાવાનું છે અથવા તમે તે નાળિયેરનો પ્રસાદ તે વ્યક્તિ સાથે પણ વહેચી શકો છો જેનો સબંધ તમારી ઇચ્છા સાથે સબંધ હોય મિત્રો તમને જણાવી દઈએ કે તમે જે મોદકનો પ્રસાદ ભગવાન ગણેશને અર્પણ કર્યો હતો તેનો પ્રસાદ તમે દરેક લોકો સાથે વેહચી શકો છો અને જ્યારે તમને લાગે કે તમારી મનોકામના પુરી થઈ ગઈ છે છે ત્યારે તમારે ફરી એકવાર ભગવાન ગણપતિના મંદિરમા જઈને ભગવાન ગણેશના દર્શન કરીને તેમનો આભાર વ્યક્ત કરી શકો છો.