Breaking News

“ફુદીના” ના પાન આ 10 રોગો ને કરશે જળમૂળથી દૂર, જાણો તેના વિશેષ લાભ વિશે

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી મિત્રો તમને જણાવીએ કે આજે થોડી સ્વાસ્થ્ય ને લગતી વાત કરવી છે, મિત્રો તમને જણાવીએ કે આજે અમે લઇ ને આવિયા છીએ ફુદીના ના પાન ના લાભ, મિત્રો વર્ષો થી ફુદીના ના પાન ખુબ ગુણ કરી છે, મિત્રો તમને જણાવીએ કે ફુદીના ના પાન આદી પુરાતન કાળ થી અવ્શ્ધી માં વપરાય છે. ચાલો જાણીએ

મિત્રો તમને જણાવીએ કે આજે કે ફુદીનાનો સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે.તમને જણાવીએ કે ફુદીના ની અંદર વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે અને તે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.તમને જણાવીએ કે ફુદીનાના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે લાભ થતા હોય છે.તમને જણાવીએ કે સામાન્ય રીતે રસોઈનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે.અને વધુ માં સાથે સાથે તેનો ઉપયોગ કરીને પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે.તમને જણાવીએ કે તે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફૂદીનાના પાન ના અમુક એવા ફાયદાઓ કેજે તમારા માટે થશે ઉપયોગી.ચાલો જાણીએ

મો ની દુર્ગંધ દુર કરવા માટે

મિત્રો તમને જણાવીએ કે જો તમારા મો માં પણ દુર્ગંધ આવે છે,તો મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે ફુદીનાના સુકા પાન નું ચૂર્ણ બનાવી તેના દ્વારા મંજન કરો.અને તે આમ કરવા થી તમારા મોંમાં આવતી દુર્ગંધ દુર થાય છે.અને તમને જણાવીએ કે આ ખુબ સારો ઉપાય છે મો માંથી દુર્ગંધ દુર કરવા નો,અને સાથે સાથે તમારા દાંતની અન્ય સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.

ખીલને દુર કરવા માટે

મિત્રો તમને જણાવીએ કે આજે કે જો તમારી ત્વચા પર ખુબ ખીલ છે કે ખીલ ના મોટા ડાઘ છે તો તેનો રામબાણ ઈલાજ છે, ફુદીનાના થોડા પાન લઈ તેની અંદર ૨ થી ૩ ટીપા લીંબુનો રસ ભેળવી ચહેરા ઉપર લગાવવાથી તમારા ચહેરા ઉપર રહેલા ખીલ અને તેના ડાઘા દૂર થઈ જાય, મિત્રો તમે પણ આ રામબાણ ઈલાજ ને આજમાવો અને ખુબ આનદ લો.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા

મિત્રો તમને જણાવીએ કે જો તમને ખુબ બ્લડ પ્રેશર ની તકલીફ છે તો તમારા માટે ફુદીના ના પાન બેસ્ટ છે, ફૂદીનાના પાન હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર આમ બને પ્રકારના બ્લડ પ્રેશરની સમસ્યા મદદરૂપ સાબિત થાય છે.તમને જણાવીએ કે ફુદીના ના પાન ની અંદર એક ચપટી મીઠું કાળા મરી અને સિંધવ ઉમેરી સેવન કરવાથી લો-બીપીની સમસ્યામાં રાહત મળે છે.તમને જણાવીએ કે હાઈબ્લડપ્રેશરના દર્દીઓ ફુદીનાના પાનનો સીધું જ સેવન કરી શકે છે.વધુ માં તે ફુદીના ના પાન શરીર માટે ખુબ ફાયદા કારક છે.

પેટની સમસ્યાઓ માં

મિત્રો તમને જણાવીએ કે શું તમને પેટ ની તકલીફ છે??, તો મિત્રો ફુદીના ના પાન ખુબ ફાયદા કારક છે, ફુદીનો પેટને લગતી દરેક બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.તમને જણાવીએ કે જો દરરોજ ફુદીનાની અંદર લીંબુ નો રસ અને મધ ભેળવીને સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.મિત્રો આ ફુદીના તો રામબાણ ઈલાજ છે.

માસિક ધર્મમાં લાભકારી

મિત્રો તમને જણાવીએ કે જો તમને પણ છે માસિક ધર્મ માં કોઈ તકલીફ તો તેના માટે પણ છે ફુદીનો છે ઘણો સારો, જો તમારે પણ માસિક ધર્મ સમયે ન આવતું હોય તો તમે ફુદીનાના રસનું સેવન કરી શકો છો.તમને જણાવીએ કે આજે તે ફુદીના ના સુકા પાનનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી માસિક ધર્મની સમસ્યામાં રાહત મળે છે.મિત્રો આ મહિલા ઓ ને ખુબ રાહત આપે છે.

ડિહાઇડ્રેશનથી છુટકારો

મિત્રો તમને જણાવીએ કે ફુદીના ના પાન ડીહાઇડ્રેશન ની તકલીફ માં ખુબ ફાયદા કારક છે, ડીહાઇડ્રેશનની ઘાતક અવસ્થા થી બચવા માટે ફુદીનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.તમને જણાવીએ કે ડિહાઈડ્રેશનની સમસ્યા ના ફુદીનો ડુંગળી અને લીંબુના રસને બરાબર માત્રામાં ભેળવીને પીવાથી લાભ મળે છે.મિત્રો આ ઉપાય જરૂર આજમાવજો.

લુ લાગવા પર

મિત્રો તમને જણાવીએ કે આજે કે ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે ફુદીના અને ડુંગળીની ચટણી બનાવી તેનું સેવન કરવું જોઈએ.તમને જણાવીએ કે જોન તમને પણ ખુબ લું લાગે છે તો મિત્રો આ ખુબ રામબાણ ઈલાજ છે, આમ કરવાથી લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે.તમને જણાવીએ કે વધુ પડતી ગરમીથી છુટકારો મેળવવા માટે એક ચમચી સૂકા ફૂદિનાના પાન ની અંદર અડધી ચમચી એલચીનો પાઉડર ભેળવી ગરમ પાણીમાં પીવાથી લાભ મળે છે.મિત્રો તમને જણાવીએ કે લું ની સમસ્યા માં ખુબ ફાયદાકારક છે.

એડકી દૂર કરવા

મિત્રો તમને જણાવીએ કે આજે તે જો તમને વારંવાર એડકી નો પ્રોબ્લેમ છે તો, મિત્રો ફુદીનો તમારા માટે છે ફાયદાકારક, ફૂદીનાનો રસ પીવાથી હેડકી ની સમસ્યામાં રાહત મળે છે.તમને જણાવીએ કે તરત જ અટકી ને બંધ કરવા માટે ફુદીનાના રસની અંદર લીંબુનો રસ ભેળવી પીવાથી રાહત મળે છે. મિત્રો આ નુસકા ને અજમાવજો.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

જાણો આ મહિલા વિશે જે પોતાનુ યુરિન વેચીને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને હોંશ ઉડી જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *