ફિલ્મો માં સ્ટારે પહેરેલા કપડા નું શું કરવા માં આવે છે?, જાણી ને ચોકી જશો

0
442

મીર્ત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે ફિલ્મો માં સેલીબ્રીટી જે કપડા પહેરે છે, તે ફિલ્મો માં પેહરેલા કપડા નું ફિલ્મ પતિ જાય પછી તેનું શું કરવા માં આવે છે, મિત્રો આમાં ચોકાવનારો ખુલાસો થયો છે, મિત્રો તમને જણાવીએ કે આજનો માણસ ફિલ્મો સાથે વધારે જોડાયેલો રહે છે.અને ફિલ્મ ની દુનિયા ખુબ મોટી છે, ફિલ્મ જગતને લઈ લોકોના મનમાં ઘણા સવાલો ઉત્પન્ન થતાં હોય.તમને જણાવીએ કે ફિલ્મો એ સમાજ માટે એક અરીસા સમાન હોય છે.અને તે તેમાં એવા એવા કપડાં ઉપયોગ કરવામાં આવે છે કે જેને રિયલ લાઈફમાં પહેરવાનું અમુક લોકો જ વિચારી શકે.મીર્ત્રો તમને જણાવીએ કે આવા અજીબો-ગરીબ કપડાં બોલિવૂડમાં ક્યાથી આવે છે? અને કોણ બનાવે છે અને એકવાર ફિલ્મમાં ઉપયોગ કર્યા પછી એનું શું કરવામાં આવે છે  મિત્રો તમને જણાવીએ કે એના વિશે હાલમાં જ એક મોટો ખુલાસો થયો છે. ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે ફિલ્મી જગત માં તમને ખયાલ જ હશે કે ઘણા રૂપિયા વપરાય છે, મિત્રો આ ફિલ્મો બનાવવા માં ખુબ પૈસા ખર્ચાય છે. યશરાજ ફિલ્મ્સની સ્ટાઈલિશ આયશા ખન્ના એ એક વાતચીતમાં જણાવ્યું હતું કે,તમને જણાવીએ કે એમાંથી મોટાભાગના કપડાંને એકવાર વપરાયા બાદ સંભાળી સાચવી ને રાખી દેવામાં આવે છે.તમને જણાવીએ કે જે ફિલ્મ માં ઉપયોગમાં લેવાયા હોય તે ફિલ્મનું તેના પર લેબલ લગાડી દેવામાં આવે છે.તમને જણાવીએ કે આ બધા કપડાંને મિક્સ મેચ કરવામાં આવે છે અને જૂનિયર આર્ટિસ્ટ માટે પણ ઉપયોગમાં લેવાતા હોય છે.મિત્રો તમને જણાવીએ કે ફિલ્મ ના કપડા ને દરેક ફિલ્મ ના ટેગ લગાડવા માં આવે છે, ક્યારેક એ જ પ્રોડક્શન હાઉસની બીજી ફિલ્મ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

મિત્રો તમને જણાવીએ કે ફિલ્મ બનતા સમયે આ કપડાં પર કાળજીપૂર્વક કામ કરવામાં આવે છે કે જેથી પ્રેક્ષકોને એવી લાગણી ન થાય કે આ ડ્રેસ આ પહેલા પણ કોઈ બીજી ફિલ્મમાં પહેર્યો છે.મિત્રો તમને જણાવીએ કે જો કે બધા કપડાં સાથે એવું કરવામાં નથી આવતું.મિત્રો આમાં અમુક ખાસ કોસ્ચ્યુમ સ્ટાર લોકો ફિલ્મ સાથે જોડાયેલ યાદગાર મેમરી તરીકે પોતાની પાસે જ રાખી લેતા હોય છે.અને તે પોતાના ઘરે લઇ જતા હોઈ છે.

મિત્રો તમને જણાવીએ કે ઘણા બોલિવૂડ સ્ટાર્સ એવા છે કે જે ફિલ્મમાં વપરાયેલા કપડાં પોતાની પાસે જ રાખી લે છે.  મિત્રો ઘણી વાર તેવું પણ જોવા મળે છે, કોઈ સ્ટાર જો પોતાનો સ્પેશિયસ ડ્રેસ બનાવડાવે તો ફિલ્મ પુરી થયા બાદ પોતાની સાથે લઈ જાય છે.મિત્રો તમને જણાવીએ કે આ સિવાય કેટલાક કપડાં સાથે ઓક્શન પણ કરવામાં આવે છે કે જેથી કરીને ચેરિટી ભેગી કરી શકાય.મિત્રો તમને જણાવીએ કે જેમ કે રોબોટ ફિલ્મનાં કપડાં. તે ચેરીટી માટે ભેગા કરાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google