ખેડૂતે બનાવ્યું નરેન્દ્ર મોદીનું મંદિર, રોજ થાય છે પૂજા-આરતી, જુવો મંદિર ના ફોટાઓ

0
678

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તામિલનાડુના એક ખેડૂતે પોતાના ખેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.મીર્ત્રો તમને જણાવીએ કે તે તેણે જણાવ્યું કે, તે વડાપ્રધાનની ‘કિસાન સમ્માન નિધિ’ જેવી કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત છે અને તેનો ફાયદો પણ મળ્યો છે.મિત્રો તમને જણાવીએ કે તે પી શંક નામના આ ખેડૂતે તિરુચિરાપલ્લીથી આશરે 63 કિલોમીટર દૂર ઈરાકુડી ગામમાં ગત અઠવાડિયે મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તે રોજ આરતી પણ કરે છે. મિત્રો આમાં નરેન્દ્ર મોદી ની ખુબ સારી મૂર્તિ મુકવા માં આવી છે.

લોકોના સ્વાગત માટે બનાવી રંગોળી

મીર્ત્રો તમને જણાવીએ કે તે આ મંદિર આઠ બાય આઠ ફૂટનું છે અને તેમાં આકર્ષક ટાઈલ્સ પણ લાગેલી છે.મિત્રો આ મંદિર ખુબ સુંદર છે, લોકોના સ્વાગત માટે પરંપરાગત રંગોળી પણ બનાવવામાં આવી છે.મિત્રો તમને જણાવીએ એ તે આ મંદિરનો ખર્ચ આશરે 1.2 લાખ રુપિયા છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક મૂર્તિ લાગી છે.મિત્રો તમને જણાવીએ કે તે મોદીની મૂર્તિની બન્ને બાજુ પરંપરાગત દીપ પ્રજ્વલ્લિત કરવામાં આવ્યા છે.વધુ માં જણાવીએ કે તે તેમના માથા પર તિલક લગાવેલું છે અને વડાપ્રધાન ગુલાબી કુર્તા અને વાદળી શાલમાં જોવા મળે છે. મિત્રો આ મંદિર ખુબ સુંદર લાગે છે.

ખેડૂતે બનાવ્યું છે વડાપ્રધાનનું મંદિર

આઠ મહિના પહેલા થયુ નિર્માણ

તમને જણાવીએ કે તે ખેડૂતે જણાવ્યું કે આહિયા (વડાપ્રધાન મોદી માટે સન્માનજનક સંબોધન)ના મંદિરનું નિર્માણ આશરે આઠ મહિના પહેલા શરુ કરવામાં આવ્યું હતું.વધુ માં જણાવીએ કે તે થોડી મુશ્કેલીઓના કારણે જલદી પૂરું ન થઈ શક્યું અને મંદિરનું ઉદ્ઘાટન ગત અઠવાડિયે જ થયું હતું.મિત્રો તમને જણાવીએ કે તે પી શંકરના જણાવ્યાનુસાર, તેમને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે અને તેમને વડાપ્રધાનની આવી જ પહેલ પસંદ છે.તમને જણાવીએ કે તે ખેડૂતે જણાવ્યું કે,’મને ખેડૂતોની યોજના હેઠળ 2000 રુપિયા (કિસાન સમ્માન નિધિ), ગેસ (વડાપ્રધાન ઉજ્જવલા યોજના) અને શૌચાલયની સુવિધા (ઘર-ઘર શૌચાલય) મળી છે.’ અને હું તેનાથી ખુશ છુ.

 લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google