એક યુવકે કિન્નર ને પોતાની મોહજાળ માં ફસાવ્યો, ત્યારબાદ લગ્ન પણ કરી લીધાં પરંતુ થયું એવું કે જે જાણી તમને પણ આંચકો લાગશે….

0
8787

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે પાનીપતમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે એક કિન્નરે યુવક સાથે લગ્ન કર્યા પણ તેને ક્યાં ખબર હતી કે આ તેની જીંદગીની મોટી ભૂલ છે અમે પાનીપતમાં એક કિન્નરને એક યુવક સાથે પ્રેમ થયો હતો અને બંનેએ લગ્ન પણ કરી લીધા હતા પણ કિન્નર જે શરૂઆતમાં પ્રેમ લાગી રહ્યો હતો તે ખરેખરમાં એક કાવતરું નીકળ્યું જેણે આ કિન્નરની જિંદગી બરબાદ કરી દીધી હતી અને જેના વિશે અમે તમને જાણવવા જઇ રહ્યા છે.

મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે પાનીપતનો કિન્નર નવીન હાલ ન્યાય માટે અડધી દાઝેલી હાલતમાં એક પોલિસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન ફરી રહ્યો છે અને તેની આ પરિસ્થિતિ માટે કારણભૂત પણ તેનો પ્રેમ જ છે મહમદપુર ગામના નવીનને નાનપણથી છોકરીઓની જેમ તૈયાર થવું ગમતું હતું અને આ જ કારણે નાની ઉંમરે અન્ય કિન્નરોની સાથે મળીને તેણે નાચવા ગાવાનું શરૂ કરી લીધું હતુ.

તમને જણાવી દઇએ કે લગભગ 6 મહિના પહેલા તે બિટ્ટુ નામના યુવકને મળ્યો હતો. અને બંને વચ્ચે પ્રેમ થઇ જતા નવીન અને બિટ્ટુએ શિવ મંદિરમાં જઇને લગ્ન કરી લીધા જો કે આ બંને વચ્ચે પતિ પત્નીને જેમ શારિરીક સંબંધ પણ હતા તેમજ નવીન નાચી-ગાઇને જે કમાણી કરતો તે બિટ્ટુને આપતો હતો પણ પાછળથી નવીનને ખબર પડી કે બિટ્ટુના લગ્ન થઇ ગયા છે. અને આ જ કારણે તેણે પોતાના નાણાં અને દાગીના પાછા માંગ્યા તો બિટ્ટુએ તેમની પર તેલ નાંખી તેને આગ ચાંપી દીધી હતી.વધુમાં જ્યારે નવીન પોલીસમાં ફરિયાદ કરવા ગયો તો તેને ખબર પડી કે બિટ્ટુએ જ્યારે તે હોસ્પિટલમાં બેભાન હતો ત્યારે કાગળ પર તેની જોડે અંગૂઠો પણ લગાવી લીધો છે કે તેમની વચ્ચે સમજૂતી થઇ ગઇ છે અને આમ નવીન હાલ બધી જ જગ્યાએથી પોતાને અસર્મથ સમજી રહ્યો છે જો કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મુંબઈમાં રહેતી એક યુવતીના પતિ દ્વારા યુવતી સ્ત્રી નહિ હોવાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરવાનો કિસ્સો આવ્યો છે. પત્નીને કિન્નર કહેતો અને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું કહેતો યામીન સૈયદ મુંબઈના ગોવંડી વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે.યામીન સૈયદના જણાવ્યા પ્રમાણે લગ્ન પહેલા તે બાંદરાની એક કોલેજમાં આયેશાને મળ્યો હતો. તે સમયે આયેશા બુર્ખામાં જ રહેતી હતી અને સૈયદ સાથે સરખી વાત પણ કરતી ન હતી અને સૈયદને પોતાની પાસે આવવા પણ દેતી ન હતી. આયેશાના આ વર્તનથી સૈયદ તેને પસંદ કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ બન્નેને પ્રેમ થઈ ગયો. પ્રેમ થયાના બે મહિના પછી આયેશાએ સૈયદને કહ્યું મારા ઘરે આપણા પ્રેમની બધાને ખબર પડી ગઈ છે.

આયેશાની આ વાત સંભાળીને સૈયદ તેના પરિવાર સાથે લગ્નની વાત કરવા આયેશાના ઘરે પહોંચ્યો અને ત્યાં બંનેના લગ્ન નક્કી થઈ ગયા. બન્ને પરિવારની રાજી ખુશીથી લગ્ન થયા. લગ્નની પહેલી રાતે સૈયદને સેક્સ કરવાની મનાઈ કરી હતી. પછી સૈયદ અને આયેશા હનીમૂન કરવા ચાલ્યા ગયા. હનીમૂન પર પણ સેક્સ માટે ઇનકાર કરતા સૈયદને આયેશા પર શંકા થઈ અને પછી તેને આયેશા સ્ત્રી ન હોવાનો સંદેહ ગયો હતો. જેથી સૈયદે આયેશાને આ બાબતે પૂછતાં આયેશાએ જણાવ્યું કે મારી સારવાર ચાલી રહી છે એટલા માટે મારી બોડીમાં ફરક આવ્યો છે પણ સારવાર પૂરી થયા બાદ બધું સરખું થઈ જશે.

ઘરે પરત ફર્યા બાદ આયેશાનું મેડિકલ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ આયેશાને જાણ થતા તે પિયર ચાલી ગઈ અને જ્યારે સૈયદના પરિવારજનો આયેશાને લેવા માટે આયેશાના ઘરે પહોંચ્યા ત્યારે આયેશાના પરિવારજનોએ તલાકની માગણી કરી. આ વાતની જાણ સૈયદના પિતાએ સૈયદને કરતા સૈયદે પિતાને કહ્યું આ આયેશા સ્ત્રી નથી એક કિન્નર છે. આ વાતની જાણ મને હનીમૂન પહેલી રાતે થતા હું બીજા દિવસે પરત ફર્યો હતો. આયેશાના પરિવાર દ્વારા આયેશાનું મેડિકલ ટેસ્ટ કરવાની ના પડતા સૈયદ દ્વારા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી.

આ બાબતે પોલીસે જણાવ્યું કે યુવક દ્વારા ફરીયાદ નોંધાવામાં આવી હતી કે યુવતીના પરીવારજનોએ યુવક સાથે છેતરપીંડી કરી યુવતી કિન્નર હોવાની વાત છૂપાવી બન્નેના લગ્ન કરાવ્યા હતા. આ બાબતે અમે યુવતી અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવી યુવતીનું મેડિકલ ટેસ્ટ કરાવી યુવકની ફરિયાદ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મિત્રો આવી જ એક બીજી ઘટના સામે આવી હતી જ્યા મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતમાં સામે આવી છે જે એક અનોખી પ્રેમ કહાની. જેમાં પતિ સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પાગલ થઈ ગયો. એટલું જ નહીં પતિ અને કિન્નર વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઈ ગયો. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. આખરે મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પતિ-પત્નીના સંબંધોને લાંછન લગાડતા આ કિસ્સાની વિગત એવી છે કે, સુરત શહેરના સલાબતપુરાની વસાહતમાં રહેતી 20 વર્ષિય હીના( નામ બદલ્યું છે)ના બે વર્ષ પહેલા તેના જ સમાજના સલમાન (નામ બદલ્યું છે) સાથે રીતિરિવાજ મુજબ પરિવારની મરજીથી થયા હતા. સલમાન રિક્ષા ચલાવે છે. લગ્ન બાદ શરૂઆતમાં સલમાન અને તેનો પરિવાર સ્વરૂપવાન હીનાને સારી રીતે રાખતો હતો. પરંતુ થોડા દિવસો પછી પતિ-સાસુ-સહિતનાઓ નાની-નાની વાતે હેરાન કરતા હતા, અપશબ્દો બોલતા હતા અને માર પણ મારતા હતા. સલામાન હીનાને કહેતો કે તેણે માત્ર પરિવારની ખુશી ખાતર લગ્ન કર્યા છે.

આમ કહીને તે અવારનવાર હીનાનું અપમાન કરતો હતો. પરંતુ હીના મૂંગામોઢે પતિનો ત્રાસ સહન કરતી હતી. રિક્ષા ફેરવતો સલમાન આખો દિવસ શહેરમાં ફરતો રહેતો હતો. એક દિવસ તેની મુલાકાત એક કિન્નર સાથે થઈ. બંને એકબીજાને દિલ આપી બેઠા. વાત એટલી આગળ વધી કે તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઇ ગયો. બંને શહેરમાં ખુલ્લેઆમ ફરવા લાગ્યા. સલમાન કિન્નરને ઘરે પણ લાવવા લાગ્યો હતો. તે પોતાની પત્ની હીનાની આંખ સામે જ કિન્નર સાથે સંબંધ બાંધતો હતો.

જેથી પતિની હરકતોથી હેરાન-પરેશાન થયેલી હીના પિતાના ઘરે ચાલી ગઈ હતી. તેને હતું કે પિયરમાં ગયા બાદ તેનો પતિ સુધરી જશે. પરંતુ સલમાનમાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું. તે હજુ પણ કિન્નરની સાથે જ ફરતો હતો અને તેમની વચ્ચે સંબંધો ચાલુ જ રહ્યા હતા. હીના જ્યારે આ મામલે ફરિયાદ કરતી હતી ત્યારે તેના સાસુ પણ સલમાનનો જ પક્ષ લેતા હતા.આખરે પતિની આદતોથી કંટાળેલી હીનાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ પહેલા સલાબતપુરા પોલીસમાં અરજી આપી હતી. પોલીસ અધિકારીએ તેને મળવા બોલાવી ત્યારે તેણે આપવીતી જણાવી હતી. પોલીસે કેસની ગંભીરતા જોઈને પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના સુરતનાં ઉમરગામની જેમાં એક મહિલા જે આસામની હતી તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને લોકોએ લગ્ન પણ કરી લીધા હતા આ બંને સુરતમાં ભાડાની રૂમમાં રહેતા હતા તેનો પતિ સુરતમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતો જે સવારે જઇ ને રાત્રે આવતો હતો અને તેની પત્ની જે મોટા બંગલામાં જઈને ઘરનું કામ કરતી હતી અને તેના પતિની મદદ કરતી હતી.તે બંને જ્યાં રહેતા હતા ત્યાં બાજુની રૂમમાં એક યુવક રહેતા હતો જે આ મહિલા પર ખરાબ નજર નાખતો હતો.

એક દિવસ તેનો પતિ વહેલી સવારે નોકરી ગયો હતો જે સમય દરમિયાન તેની પત્ની ઘરનું કામ કરીને એકલીજ રહેતી હતી આ સમયે એકલતાનો લાભ ઉઠાવીને તેમની ઘરની નજીકના યુવકે દુષ્કર્મ આચાર્યુ હતું.આ યુવકની આ મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત વિશે તેના પતિને કહેશે તો બંને ને મારી નાખીશ.જોકે આ ઘટના વિશે ઉમરગામમાં જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના વિશે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.પરંતુ તે યુવક ત્યાંથી ગતો રહ્યો હતો જો કે પોલીસે આ યુવકની બે જ દિવસમાં ધરપકડ કરી હતી અને કોર્ટના કાયદા અનુસાર તેને સજા આપવામાં આવી હતી અને જ્યારે તેનો પતિ નોકરીથી રાત્રે ઘરે આવે છે ત્યારે તેની પત્ની આ તમામ ઘટના વિશે તેના પતિને જાણ કરે છે જાણ થતાં તેનો પતિ આરોપીના ઘરે ગયો હતો પરંતુ આરોપી ઘરે ન મળતા તેનો પતિ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તાપસથી માહિતી મળી કે આ યુવતી મૂળ આસામની છે અને હાલ પોતાના પતિ સાથે ઉમર ગામમાં ભાડાના રૂમમાં રહેતી હતી જ્યારે પોતાના રૂમમાં એકલી હતી અને તેવા સમયે એક યુવાન તેણીના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ અને આ સાથે જ યુવાને આ વાતની કોઈને પણ જાણ કરી તો તેણીને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પરંતુ આ મહિલાએ તેનો પતિ નોકરી પરથી પરત ઘરે આવે છે ત્યારે આ બનાવ અંગે પરણિતા જણાવી દીધું હતું અને જે બાદ તેના પતિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટના કાયદા મુજબ સજા પણ આપવામાં આવી હતીજ્યારે બીજા કિસ્સામા બન્યુ એવુ કે એક આજના આ મોર્ડન જમાના પણ ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું વિશેષ મહત્વ છે. તો બીજી તરફ લવ મેરેજનો પણ એક અલગ જ ક્રેઝ જોવા મળે છે જેમાં યુવાનો ફિલ્મી ઢબે પ્રેમિકાને પોતાની પત્ની બનાવવા માટે પરિવાર સાથે બગાવત કરે છે અને પોતાનો અલગ સંસાર વસાવે છે પરંતુ આજે અમે તમને એવા યુવકની પ્રેમ કહાણી વિશે વાત કરવાના છે જેની માટે લવ મેરેજ એ પગ પર કુહાડી મારવા સમું સાબિત થઈ રહ્યું છે.

આ ઘટના ઉત્તરપ્રદેશના મુરાદાબાદ શહેરની છે. જ્યાં વિશાલ અને મેઘાની પહેલી મુલાકાત તેમની ઓફિસમાં થઈ હતી અને બાદમાં તેમની મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં પરીણમી હતી અને તે બંનેએ પોતાના પ્રેમને નામ આપવાનું નક્કી કર્યુ હતુ અને લગ્ન માટે પોત-પોતના પરિવાર સાથે વાત કરી પરંતુ બંનેની નાત અલગ હોવાના કારણે પરિવારે લગ્ન કરવાની મંજૂરી ના આપી અને ત્યારબાદ આ પ્રેમી પંખીડાએ પરિવારની વિરુદ્ધ જઈને કોર્ટ મેરેજ કરી લીધા, ત્યારે વિશાલે સપનામાં પણ વિચાર્યુ નહી હોય કે તેને લવ મેરેજ બાદ આટલો મોટો આંચકો મળશે.

મિત્રો વિશાલ અને મેઘા ના લગ્ન ઉત્તરપ્રદેશ કોર્ટે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે કરાવ્યા હતા. લગ્ન કરીને બંને ખૂબ ખુશ હતા. પણ આ ખુશી લાંબો સમય ટકી ના શકી. કારણ કે, લગ્ન પહેલી રાતે જ રોનકને ખબર પડી કે,જે સુંદર છોકરીને તેને બેહદ પ્રેમ કર્યો તે છોકરી નહીં પણ કિન્નર છે. આ વાતની જાણ થયા બાદ રોનકે તરતજ સાક્ષી સાથે બધા સંબંધ તોડી નાંખ્યા અને તેની સાથે રહેવાની ના પાડી દીધી.વિશાલે તેની પત્ની મેઘા પર આરોપ લગાવી રહ્યો છે કે મેઘાએ તેની સાથે છેતરીને લગ્ન કર્યા છે. તો બીજી તરફ સાક્ષી કહે છે કે, તે રોનકને બેહદ પ્રેમ કરે છે. તે એના વગર જીવી શકતી નથી, પણ રોનક હવે તેની સાથે રહેવાની ના પાડે છે અને હવે બંનેએ કોર્ટ પાસે ન્યાયની માગ કરી છે. હાલ, સાક્ષી પોતાના પિતાને ઘરે છે. સાક્ષીના પિતાએ આ અંગે કહ્યું હતું કે મેઘા નાનપણથી જ કિન્નરના રૂપમાં જન્મી હતી અને તે દેખાવે સામાન્ય છોકરી જેવી જ લાગે છેપરંતુ તે એક કિન્નર છે અને આ વાત તેમના તમામ પાડોશીઓ પણ જાણતા હતા.

જ્યારે જૂનાગઢમાં આંઘળા પ્રેમની કહાણી જોવા મળી હતી એક સાધારણ કુટુંબના યુવકને કિન્નર સાથે પ્રેમ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં અસ્થિવિસર્જન માટે હરિદ્વાર ગયેલા યુવકે આ કિન્નર સાથે લગ્ન પણ કરી લીધા હોવાની ચર્ચાએ શહેરભારમાં જોર પકડ્યું છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના વીર મેઘમાયા નગરના રાજુ ના મકાનમાં પાંચેક કિન્નરો ભાડે રહે છે રાજુ નાં જણાવ્યા મુજબ, શહેરના મેઘાણી નગરમાં રહેતો અને કડીયાકામ કરતો 25 વર્ષિય યુવાન બાંધકામને લઇને વિસ્તારમાં આવતો-જતો હતો અને જ્યાં તેની નજર મારા મકાનમાં ભાડે રહેતા એક કિન્નર સાથે મળી અને બે વર્ષમાં તેનો પ્રેમ વધુને વધુ ગાઢ થતો ગયો હતો.

એટલું જ નહીં બન્ને દુનિયાની પરવા છોડીને એકબીજાની સાથે રહેવા લાગ્યા. આશરે છ મહિના બાદ યુવકના પરિવારના એક સભ્યનું મૃત્યું થતા તેના અસ્થિ પધરાવવા હરિદ્વાર જવાનું થયું. યુવાને આ તક ઝડપી લીધી અને કિન્નર સહિત જૂનાગઢના એક ગોર મહારાજને પણ સાથે લીધા હતા અને હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વિધી સંપન્ન કર્યા બાદ યુવાને કિન્નર સાથે ગંગા નદીના કિનારે જ લગ્ન પણ કરી લીધા. આ અનોખા લગ્નની ચર્ચા હાલ શહેરમાં જોરશોરથી ચાલી રહી છે જો કે યુવકે ભરેલા આ પગલાંથી તેના પરિવારમાં રોષની લાગણી જોવા મળી હતી.

જ્યારે શહેરના કેન્દ્રમાં એસપી officeફિસના પરિસરમાં એક હોબાળો મચ્યો ત્યારે એક મહિલા કિન્નરને તેના પતિ તરીકે દલીલ કરવા લાગી હતી અને આ મહિલાએ કહ્યું કે પતિને પૈસા ચૂકવવાની જરૂર નથી, તેથી તે કિન્નર હોવાનો ઢોંગ કરી રહી છે અને જ્યારે તેને કિન્નરનો પુત્ર થયો જે હવે આ દુનિયામાં નથી તે જ સમયે, કિન્નરે કહ્યું કે આ મહિલા જૂઠું બોલે છે તેણીએ લગ્ન કરીને કહ્યું છે પરંતુ તે પોતાની સંપત્તિનો કબજો મેળવવા માંગે છે અને તેથી તે ખોટું બોલી રહી છે.જ્યારે બંને લડ્યા ત્યારે કિન્નરે કપડાં ઉતારવાનું શરૂ કર્યું અને શહેરના ચંદન નગરમાં રહેતી માલતી ગોસ્વામી મંગળવારે એસપીની ઓફિસ પહોંચી હતી અને દાવો કર્યો હતો કે મુકેશ ગોસ્વામી તેનો પતિ છે પરંતુ કિન્નર હોવાનો ઢોંગ કરે છે તો બીજી તરફ મુકેશ પણ કિન્નર જેવો જ કપડાં પહેરીને પહોંચ્યો અને મુકેશે કહ્યું કે તેણે આ મહિલાને ફક્ત તેના ઘરે જ રાખી હતી, પરંતુ તે ફક્ત તેની સંપત્તિ જ કબજે કરવા માંગે છે.તે લાખો રૂપિયા માંગે છે.

તેના લગ્ન અન્યત્ર થયા હતા અને અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું હતું અને માલતીએ જણાવ્યું હતુ કે તેના લગ્ન લગભગ 32 વર્ષ પહેલા મુકેશ સાથે થયા હતા અને એક બાળક પણ થયો હતો.પરંતુ તેણી મરી ગઈ હતી અને હવે મુકેશ તેને ઘરની બહાર લઈ જઈ રહ્યો છે અને જ્યારે પણ તે ખર્ચ માટે પૈસા માંગે છે ત્યારે તે પોતાને કિન્નર કહેવા લાગે છે અને આબંનેની સમસ્યા સાંભળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી હતી અને તે દરમિયાન બંને એસપી ઓફિસની બહાર આવી ગયા હતા.

અને ઝઘડો શરૂ કર્યો હતો જ્યારે માલતીએ અભિનય કર્યો કે તેનો પતિ કેવી રીતે કિન્નર બન્યો હતો અને મુકેશ પણ એસપી ઓફિસ પર આવ્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ બંનેના ઝઘડા વચ્ચે અપશબ્દો પણ બોલાયા હતા અને અચાનક મુકેશે પણ તેની સલવાર કાઢી અને કહ્યું કે જુઓ હું એક કિન્નર છું અને આ મહિલા બળજબરી થી મારી પાછળ આવે છે અને લાખો રૂપિયા માંગી રહી હતી.