બે છોકરીઓને એકબીજા સાથે પ્રેમ થઈ જતાં લગ્ન કરવા માટે કર્યું એવું કાર્ય કે જાણી ચોંકી જશો….

0
283

આ દુનિયામાં પ્રેમની પોતાની નશો છે. પ્રેમમાં રહેલા લોકો ઘણીવાર કંઈક એવું કરે છે જેને આખું વિશ્વ યાદ રાખે છે. આજે અમે તમને એક આવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેણે સમગ્ર ઉત્તર પ્રદેશને હચમચાવી નાંખ્યું.ખરેખર, ઉત્તર પ્રદેશની બે છોકરીઓ અચાનક ગામમાંથી ગુમ થઈ ગઈ હતી. જે બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ છોકરીઓ વિશે લગભગ એક અઠવાડિયાથી કંઇ ખબર નહોતી. તે જ દિવસે અચાનક પરિવારે પોલીસને બોલાવી દીકરીઓ વિશે માહિતી આપી હતી.કોલ આવતાની સાથે જ પરિવારના સભ્યો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીને જોઈ તેઓ સ્તબ્ધ થઈ ગયા. ખરેખર, કાનપુરના બારામાં રહેતી આ બંને છોકરીઓના લગ્ન થયાં છે. મહિલાઓએ કહ્યું કે તેમના લગ્ન એક વર્ષ પહેલા 25 ઓગસ્ટ 2019 ના રોજ બિથૂરના એક મંદિરમાં થયા હતા. પરિવારે લગ્નનો વિરોધ કર્યો હતો અને પોલીસની મદદ માંગી હતી. પરંતુ પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનો હવાલો આપીને બંને યુવતીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવાની ના પાડી દીધી હતી. પોલીસે તેના પરિવારને સમજાવ્યું કે તેણે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન કર્યા છે. પરંતુ બંને પક્ષના સંબંધીઓએ પોસ્ટમાં ભારે હંગામો મચાવ્યો હતો.

ઉત્તર પ્રદેશ માં એક શારીરિક સંબંધો નો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં ગુપ્ત રીતે બે યુવતીઓ જ સમલૈંગિક સંબંધો માં હોવાનો ખુલાસો થતા લોકો ભારે આશ્ચર્યચકિત થઈ ગયા હતાં બંને યુવતીઓ એક ભાડાના મકાનમાં રહેતી હતી.કોઈને જાણ પણ ન થઇ અને છોકરા જેવી દેખાતી તે એક છોકરી હતી લોકો વચ્ચે એક છોકરી અદ્દલ છોકરાના રૂપમાં જ જોવા મળતી હતી પરંતુ જયારે મામલો સામે આવ્યો તો લોકો હેરાન થઇ ગયા યુપીના મિર્ઝાપુર માં બે છોકરીઓએ ઘરેથી ભાગી સાથે રહેવાનો કિસ્સો સામે આવ્યો છે.આ આખી ઘટના સામે આવ્યા બાદ મિર્ઝાપુર પોલીસે પરિવારને બોલાવી યુવતીઓને પરિવારને સોંપી દીધી. પોલીસ મુજબ આ બંને છોકરીઓ ઘરેથી ભાગી ભાડાના મકાનમાં સાથે રહેતી હતી આ વચ્ચે રહેવા માટે એક છોકરીએ પોતાનો વેશ બદલીને છોકરાના રૂપમાં નોકરી પણ કરી હતી.

લખનૌની એક કોલેનીમાં રહેતી આ બંને યુવતીઓના ઘર આજુબાજુ જ હતા એ બંને યુવતીઓને જ એકબીજા સાથે સજાતિય આકર્ષનના કારણે પ્રેમ થઇ ગયો પ્રેમ એ હદે પાંગર્યો હતો કે બંનેએ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો ઓક્ટોબર 2020માં ઘરેથી ભાગી ગઈ હતી લોકોને તેમના સંબંધોની જાણ ન થાય તે માટે બંને છોકરીઓ મિર્ઝાપુર જિલ્લાના અહરોરા કસ્બામાં એક ભાડાનું મકાન લઇ લીધું.એક છોકરીએ પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી પણ કરી ખાસ એ વાત છે કે બંનેમાંથી એક છોકરાના ભેષમાં રહેતી હતી. એનો હાવ-ભાવ બધું જ છોકરા જેવું હતું આ યુવક છોકરી હોવાનું કોઈ કળી જ નહોતુ શકતુ આજુ બાજુ રહેવા વાળાને તેઓએ મિત્રના રૂપમાં ઓળખ આપી હતી.

આ રીતે ફૂટ્યો ભાંડો.સૂત્રો પાસે મળતી માહિતી મુજબ એક છોકરીની વાત તેના પરિવાર સાથે થઇ રહી હતી. આ વાતની જાણકારી તેની મહિલા પાર્ટનરને ખબર પડી જતા બંને વચ્ચે ઝગડો થયો હતો આ મામલો બિચકતા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પોલીસ તપાસ કરતા યુવકના સ્વરૂપે રહેલો વ્યક્તિ ખરેખર મહિલા નિકળ્યો હતો પોલીસે ગાયબ છોકરીઓની મળી જવાની સૂચના પરિવારને આપીહતી ત્યાર બાદ તેમને પરિવારને સોંપી દેવામાં આવી હતી.મિત્રો બીજી એક ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું વિરમગામની યુવતીને અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધ બંધાયા હતા પતિએ આ સંબંધ નહીં રાખવા સમજાવવા છતાં યુવતી પ્રેમી સાથે શારીરિક સંબધો રાખતી હતી એટલું જ નહીં પણ પ્રેમીને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી પત્નિએઓ પતિને કહ્યું હતું કે તમે ના પાડશો તો પણ હું તેની સાથે જઈશ તમે શું કરી લેશો આ બધાથી વ્યથિત થઈને પતિએ આપઘાત કરી લીધો હતો.

આ અંગે યુવકની માતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ અંગે પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યા બાદ વિરમગામ પોલીસે યુવકની પત્ની અને પ્રેમી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.આ ઘટનાની વિગત એવી છે કે વિરમગામ ચાંદફળી ખાતે રહેતાં વિધવા લીલાબેન ગોવિંદભાઈ જાદવ સથવારા ના પુત્ર મહેશ ગુમ થયો હતો મહેશભાઈનીની લાશ લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી હતી આ અંગે લખતર પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

લીલાબેને પોતાના દીકરાની પત્નિને અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધો હોવાથી પુત્રે આપઘાત કર્યાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધવા લખતર પોલીસમાં અરજી આપી હતી. લખતર પોલીસે આ બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જણાવ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતાં સામાજિક કાર્યકર કુમાર વિઠ્ઠલભાઈ જાદવ મારફતે લીલાબેને હાઇકોર્ટમાં આ બાબતે અરજી કરી હતી તાજેતરમાં હાઇકોર્ટે વિરમગામ ટાઉન પોલીસને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ મૃતકની પત્ની અંબિકાબેન મહેશભાઈ જાદવ અને તેના પ્રેમી કિશોર ભગવાનભાઈ ભીલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો તેના પગલે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આરોપીઓ સામે કેસ નોંધાયો છે.

મિત્રો બીજી એક આવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે.અંજારના બુઢામોરા ગામે અઢી મહિના પહેલા હત્યા કરીને કૂવામાં ફેંકી દીધેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે.યુવકની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી નાંખી હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 34 વર્ષીય યુવકને પત્નીએ પ્રેમી સાથે મળી ઝેરી મટન ખવડાવી મારી નાંખ્યો હતો અને આ પછી લાશ ધાબળામાં લપેટી અવાવરું કૂવામાં ફેંકી દીધી હતી.
પોલીસે મૃતકની પત્ની અને પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની મળતી વિગતો પ્રમાણે અંજારના બુઢારમોરા ગામે વાડીમાં રહીને ખેતમજૂરી કરતો અને દાહોદના ખંગેલા ગામનો વતની જવસીંગ માવજી મેડા ઉ.વ.૩૪ નામનો યુવક ગત ૧૪ ઓગસ્ટે ગુમ થઈ ગયો હોવાની નોંધ તેની પત્ની સુમીએ પોલીસમાં કરાવી હતી.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે.