દુનિયામા વધતી ભુખમરી માટે બહાર આવ્યુ ચોકવનારુ કારણ,જાણી તમે પણ હેરાન થઈ જશો…

0
312

મિત્રો જો આખા વિશ્વના લોકો માંસ ખાવાનું બંધ કરી દે તો આખી દુનિયામાં એટલું અનાજ પેદા થશે કે આખા વિશ્વના એક એક વ્યક્તિનું પેટ ભરી શકાય છે આ ઉપરાંત જો આટલી બીજી દુનિયા પેદા થઈ જાય તેમનું પણ પેટ ભરાઈ શકે છે. હવે તમને એક આંકડાથી સમજાવીએ છે આ સમયે આખી દુનિયા માં 650 કરોડ લોકો રહે છે ભારતમાં 115 કરોડ લોકો છે, ચીનમાં 140 કરોડ લોકો છે આ બન્ને દેશ છે જેમની જનસંખ્યા સૌથી વધારે છે આ ઉપરાંત ત્રીજો સૌથી મોટો દેશ છે અમેરિકા જ્યાં લગભગ 27 કરોડ લોકો છે આ પછી યુરોપના 15 દેશ છે ફ્રાન્સ છે જર્મની છે સ્પેન છે, હૉલેન્ડ છે પોર્ટુગલ છે આ 15 દેશોની કુલ જનસંખ્યા 30 કરોડ છે. પછી આફ્રિકા છે પછી લૈટીન અમેરિકા છે બધી દુનિયામાં કુલ 650 કરોડ લોકો છે.

રાજીવ ભાઈ કહેવા એ માંગે છે કે જો આખી દુનિયાની જનસંખ્યા બે ગણી થઈ જાય એટલે કે 1300 કરોડ થઈ જાય અને માસ ઉદ્યોગ પર તાળું લગાવી દેવામાં આવે તો જેટલું ભોજન આજ એટલે કે ઘઉં, ચોખા, દાળ, ચોખા, શાકભાજી ફળ વગેરે આખી દુનિયામાં પેદા થાય છે જેટલું આનાજ આજે પેદા થઈ રહ્યું છે એ આ 1300 કરોડ લોકોનુ પેટ ભરવા પુરતું છે. તમે કહેશો આવું કેવી રીતે આ વાત તમને સમજ નહી આવી હોય તો તમને સમજાવી છે.

દુનિયામાં જે માસનું ઉત્પાદન થાય છે તેની પ્રક્રિયા શુ છે એ તમારે જાણવું પડશે દુનિયામાં માસનું ઉત્પાદન થાય છે પ્રાણીઓનું કતલ કરીને અને પ્રાણીઓમાં સૌથી વધારે કતલ થવા વાળું જે પ્રાણી છે તેનું નામ છે ગાય. ગાયના વંશનું બળદ ગાયના વશના વાછરડાને સૌથી વધારે આ કતલ થાય છે આખી દુનિયામાં. એના પછી બીજા ન. પર જે સૌથી વધારે કતલ થવા વાળું પ્રાણી છે આખી દુનિયામાં છે સુવર. એના પછી ત્રીજા ન. પર સૌથી વધારે કતલ થવા વાળું પ્રાણી છે આખી દુનિયામાં છે ભેંશ અને ચોથા ન. પર, જે સૌથી વધારે કતલ થવા વાળું પ્રાણી છે એ છે બકરા,બકરીઓ અને પાંચમા પર જે સૌથી વધારે કતલ થવા વાળું પ્રાણી છે મરઘી.

એના પછી આવે છે નાના પક્ષી જેમની કોઈ ગણતરી નથી. આ પ્રાણીઓને કતલ કરતા પહેલા તેમના શરીરમાં માસ વધારે હોય તો કતલ કરવા વાળા ઉદ્યોગને ફાયદો વધારે થાય છે તો પ્રાણીઓના શરીરમાં માશ વધારવા મારે તેમને અનાજ ખવડાવામાં આવે છે. ઘઉં ખવડાવે છે, ઘઉંને ઉપરાંત ચોખા અને ચના વગેરે ખવડાવે છે અને મકાઈ અને બાજરી ખવડાવે છે તો આ બધા પ્રાણીઓને ભોજન ખવાડવામાં આવે છે અને આ બધા પ્રાણીઓ પ્રકૃતિ ઘાસ ખાવા વાળા છે ગાય ઘાસ ખાવા વાળી છે ભેંસ ઘાસ ખાવા વાળી છે.

આવી જ રીતે મનુષ્યનુ માંસ અને બીજી વસ્તુઓ ખાવા વાળી છે આવીજ રીતે બકરીઓ અને બકરા આખી રીતે શાકાહારી જીવ છે અને આ મરઘી, મુર્ગે વધારે આવી જ વસ્તુઓ ખાય છે તો આ પ્રાણીઓ જે છે એ ઘાસ ખાવા વાળા અને ચાર ચરવા વાળા જીવ છે. પરંતુ માંસ ઉત્પાદન કરવા વાળી કંપનીઓ તેમની જબરજસ્તી અનાજ, દાળ મટર અને બાજરી અને મકાઈ આવી વસ્તુઓ ખવડાવે છે. તેમને એ ફાયફો થાય છે કે જો ઘઉં, સોયાબીન અથવા કોઈ બીજું અનાજ ખવાડવામાં આવે તો આ બહુ જ જલદી મોટા થવા લાગે છે.

બહુ જ જલદી તેમના શરીરમાં ચરબી વધવા લાગે છે, બહુ જલદી તેમનું શરીર મોટું થવા લાગે છે અને પ્રાણીઓને કાપીને વેચવા વાળા જે લોકો છે એમના માટે તો સૌથી સારું આજ છે કે જે પ્રાણીઓ જેટલું વધારે ભારે હશે જેટલું વધારે મોટું હશે, માંસ તેટલું વધારે હશે અને જેટલું વધારે માંસ હશે પૈસા એટલા જ થશે. એટલા માટે માંસ ઉત્પાદન કરવા વાળી કંપનીઓ પ્રાણીઓને એ ખાવાનું ખવડાવે છે જે ખાવાનું મનુષ્ય માટે છે. હવે એ મનુષ્યનું ખાવાનું પ્રાણીઓને ખવડાવે છે તો મનુષ્યના ભાગમાં ખાવાનું ઓછું થવાનું ચાલુ થઈ જાય છે અને એજ ખાવાની કમી હજારો લાખો લોકોને ભૂખથી મારી નાખે છે.

હવે થોડા એકલા વાત કરીએ તો બધી દુનિયાના પ્રાણીઓને જે અનાજ ખવડાવામાં આવે છે એ કુલ ઉત્પાદનનું લગભગ 40 % છે. ભારત જેવા દેશોમાં 70% છે અમેરિકા જેવા દેશોમાં.ભારત અને અમેરિકાની રાજીવ ભાઈ એ અલગ શ્રેણી બનાવી છે. ભારતનો મતલબ છે દુનીયાના બધા ગરીબ દેશ. જેમ ભારત એક દેશ છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, તો ભારત જેવા દુનિયામાં 186 દેશ છે. જેમને ગરીબ દેશ કહેવામાં આવે છે. આજ કાલ આ દેશો માટે એક અંગ્રેજી શબ્દ પણ વિકસિત થયો છે, જે છે વિકાસશીલ દેશ તો ભરત જેવા 186 દેશ છે એ બધા દેશોમાં માંસ ઉત્પાદન માટે કુલ કૃષિ ઉત્પાદનનું 40% પ્રાણીઓને ખવડવામાં આવે છે. હવે બીજી બાજુ અમેરિકા છે, જર્મની છે, ફ્રાંસ છે, બ્રિટન છે, કેનેડા છે અને યુરોપના કેટલાક બધા દેશ છે.

આ દેશોમાં કુલ કૃષિ ઉત્પાદનના 70% પ્રાણીઓને ખવડવામાં આવે છે. અમેરિકાના જાનવર ઘઉં, સોયાબીન અને બીજા કૃષિ ઉત્પાદન ખાયને જલદીથી મોટા થઈ જાય, જલદીથી તેમના શરીરમાં માંસ વધી જાય, વધારે મોટે થઈ જાય અને પછી તેને કાપીને તેમનું માંસ દુનિયામાં વેચીને કંપનીઓ વધારે પૈસા કમાઈ છે.તમે વિચારો જે અમિર દેશ છે. તેમનું કૃષિ ઉત્પાદનનું 70% પ્રાણીઓ ખાય જાય છે. જે ગરીબ દેશ છે ત્યાં માશ ઉત્પાદન માટે કુલ ઉત્પાદનનું 40% અનાજ પ્રાણીઓ ખાય જાય છે. જો તેની ઓસાત નીકાળવામાં આવે તો 70+40 = 110/2 =55 % એટલે કે દુનિયામાં અડધું અનાજ પ્રાણીઓને ખવડાવીને તેમને મોટું બનાવીને પછી તેમનું માસ કેટલાક લોકો ખાય છે.

જો આ વાતને સીધી રીતે સમજવાની કોશિશ કરીએ કે અડધાથી વધારે અનાજ પહેલા આપણે પ્રાણીઓને ખવડાવી તેમને મોટું બનાવી, પછી તેનું માંસ અપને ખાઈએ, એનાથી સારુ સીધું સીધું એ છે કે એ અડધું અનાજ સીધા જ આપને ખાય જઈએ તો જેટલી જનસંખ્યાની આજે પૂર્તિ થઈ રહી છે એનાથી બે ઘણી જનસંખ્યાની પૂર્તિ આવી જ થઈ જશે.તો તમે કહેશો કે પ્રાણીઓ માટે ક્યાંથી આવશે તો પ્રાકૃતિ એ એવી સુંદર વ્યવસ્થા કરી છે કે જ્યાંથી તમારા માટે ખાવાનું આવે છે ત્યાંથી જ પ્રાણીઓ માટે પણ પેદા થાય છે. તેના માટે વધારે પ્રયાસ નથી કરવો પડતો.

જ્યારે તમે ખેતી કરતા હોય અમે ઘઉં પેદા કરીએ છે ઘઉંનો ઉપરનો ભાગ આપના કામનો આવે છે એનાથી નીચેનો આખો ભાગ ગાય, બળદ, ભેંસને કામ આવી જાય છે ખાવા માટે તો વધારે કાય નથી પેદા કરવું પડતું પ્રાણીઓ માટે.આનો સીધો મતલબ છે મનુષ્ય માટે જે પેદા થઈ રાહયી છે એમાંથી જ પ્રાણીઓની પૂર્તિ થઈ જાય છે. આપણે મકાઈનું ઉત્પાદન કરીએ છીએ, બાજરીનું ઉત્પાદન કરી છીએ, તો મકાઈ અને બાજરીનો જે ઉપરનો ભાગ હોય છે જે લગભગ 1 ફૂટનો હોય છે એ તો આપણા કામમાં આવી જશે અને બચેલો નીચેના ભાગનો 6 થી 7 ફૂટનો જે ભાગ છે એ તો કોઈ પ્રાણીઓને જ કામ આવવાનો છે.

પ્રકૃતિ અને પરમાત્માએ તો વ્યવસ્થા એવી જ કરી છે કે મનુષ્ય માટે કુલ ઉત્પાદન જેટલું જોઈએ એનાથી 6 થી 7 ઘણું વધારે ઉત્પાદન ચારો અને ઘાસના રૂપમાં પ્રાણીઓ માટે થઈ જ જાય છે એના માટે કોઈ વધારે પ્રયાસ નથી કરવો પડતો. એટલા માટે આપણે પ્રાણીઓની આ ચિંતા છોડી દેવી જોઈએ કે તેને અનાજ નહીં ખવડાવીએ તો તેનું પેટ ક્યાંથી ભરાશે. તેમનું પેટ ભરવા માટે તો પ્રકૃતિ અને પરમાત્મા એ વ્યવસ્થા કરી છે. તમે ખાલી એ ચિંતા કરો કે તેમને કાપી કાપીને આપણાં મોં માં ઠુસવાનું બંધ કરી દો તેમની વ્યવસ્થા તો ખુબ જ સુંદર અને સારી છે.