દુનિયા નો એક એવો દેશ કે જ્યાં લગ્ન કરવા માટે, તમારે ચોરવી પડશે બીજા ની પત્ની

0
330

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી સામે આવી છે, મિત્રો આપડે જાણીએ છીએ કે દુનિયા માં ઘણા પ્રકાર ના લોકો રહે છે, તમને જણાવીએ કે તે આજે દુનિયા માં ઘણી પ્રકાર ની રીત ભાત હોઈ છે.

તમને જણાવીએ કે સામાન્ય રીતે તમે જો બીજા ની પત્ની ને ભગાવી જાવ છો તો તમારી પર કાનૂની કાર્યવાહી થઇ શકે છે, તમને જનાવીએ કે અને તે ગુના માં તમારે જેલ ના સળિયા પણ ગણાવા પડી શકે છે, તમને જણાવીએ કે તે પરંતુ દુનિયા નો એક દેશ એવો છે કે જ્યાની પરંપરા સાવ અલગ જ છે, તમને જણાવીએ કે તે દેશ માં જો કોઈ યુવતી નું મન કોઈ બીજા યુવક પર આવી જાય છે તો તેને પેહલા ભગાવી જાય છે.અને પછી સમુદાય જ ભેગા મળી ને લગ્ન કરાવી ડે છે. મિત્રો તે વાત થી કોઈ ને પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી.

મિત્રો તમને જણાવીએ કે તે જો કે નવાઇની વાત એ છે કે આ અજીબો ગરીબ પ્રથા કોઇ ભદ્ર સમાજ નહીં પણ આદિવાસીની પ્રથા છે.તમને જણાવીએ કે તે જેને અનેક લોકો માર્ડન માની રહ્યા છે.વધુ માં જણાવીએ  કે તે જો કે થોડી અટપટી લાગતી આ વાત માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે.વધુ માં અમે વાત કરી રહ્યા છે વોદાબ્બે જનજાતિના લોકોની. આ આદિવાસી લોકોની પ્રથા ખરેખરમાં યુનિક છે. તે સાવ આલગ પ્રકાર ની જ છે આ પ્રથા.

મિત્રો વધુ માં મળતી માહિતી પ્રમાણે જણાવીએ કે તે અહીં પુરુષોની સુંદરતાની કોમ્પિટશન થાય છે અને તેને જજ મહિલાઓ કરે છે.વધુ માં જણાવીએ કે તે જે પુરુષ સૌથી આકર્ષક હોય છે મહિલા જજ ઇચ્છો તો તેની સાથે લગ્ન કરી શકે છે.તમને જણાવીએ કે તે પછી ભલેને તે મહિલાના પહેલાથી લગ્ન જ કેમ ના થયા હોય.તમને જણાવીએ કે તે આ રિવાજ મુજબ પહેલા લગ્ન ઘરવાળાની મરજીથી થાય છે. અને તેબાદ બીજા લગ્ન કરવા માટે પુરુષે કોઇ બીજાની પત્ની ચોરવી પડે છે. દર વર્ષે અહીં ગેરેવોલ ફેસ્ટિવલ થાય છે.

વધુ માં માહિતી મળતા તમને જણાવીએ કે તે જેમાં યુવકો ચહેરા પર રંગ લગાવીને આવે છે.પરંતુ તે મહિલાઓને પોતાના દેખાવથી રીઝાવે છે.વધુ માં અજ્નાવીયે કે તે જો કે આ બધુ કરતા બસ ખાલી એટલું ધ્યાન રાખવું પડે કે બીજાની પત્ની ચોરવતી વખતે તેના પતિને ખબર ના પડવી જોઇએ.મિત્રો તમ્ને જણાવીએ કે તે જો બધુ હેમખેમ રહે અને બીજાની પત્નીને યુવક ભગાવી જાય તો પાછળથી સમુદાય જ આ લોકોના લગ્ન કરાવી આપે છે, તમને આ વાત જાણી ને નવાઈ લગ શે કે પછી તે એકબીજાની સાથે રહે છે. જો કે આપણા ગુજરાતમાં પણ આદીવાસી લોકોને પોતાનો સાથે જાતે પસંદ કરવાની છૂટ છે. જે માટે આપણે ત્યાં પણ આદીવાસી વર્ષમાં એક વાર મેળાનું આયોજન કરે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google