ટાલ ની જગ્યા પર પર લગાવો ડુંગળી નો રસ, કરો આ પ્રયોગ, થઇ જશે ટાલ ગાયબ

0
539

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે દરેક લોકો ને ટાલ હોઈ કે વાળ સફેદ હોઈ કે વાળ ખરવા ના ખુબ પ્રશ્નો હોઈ છે, મિત્રો તમને જાનાવીયે કે આજે તે ભાગદોડ ભરી જિંદગી માં દરેક લોકો ને આ પ્રશ્નો તો રેહવાનો જ, તમને જણાવીએ કે જો તમે અમે તમને જણાવેલ આ પ્રયોગ કરશો તો તમને ટાલ ની સમસ્યા થી દુર થઇ શકે છે, મિત્રો ચાલો જાણીએ.

ટાલની સમસ્યામાંથી છૂટકારો મેળવવાની ટિપ્સ

મિત્રો તમને જણાવીએ કે એક ચમચી બારીક વાટેલુ મીઠું, એક ચમચી કાળા મરી, પાંચ ચમચી નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે. મિત્રો તમને જણાવીએ કે ડુંગળી આમ તો ખુબ ગરમ હોઈ છે, પણ આમ ડુંગળી ને ખુબ માન આપવા માં આવે છે, કારણકે ડુંગળી ના ઘણા બધા ફાયદાઓ છે.

મિત્રો તમને જણાવીએ કે વાળ જ્યાંથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ લગાવવાથી પણ વાળ આવવા લાગે છે.

વધુ માં જણાવીએ કે સફેદ ખારો 20 ગ્રામ લઈ ને ૬ ગ્રામ કાગજી લીંબુના રસને ખલમાં પીસી લો.મિત્રો પછી આ મિશ્રણને ટાલના ભાગે લગાવી દો.અને તે પછી ન બે કલાક પછી સાબુથી ધોઈ નારિયળનું તેલ લગાવી દો, મિત્રો આ ઉપાય કરવા થી ટાલ ના વાળ જે જગ્યા પર ના ઉગતા હોઈ તે જગ્યા પર વાળ ઉગવાના બિંદુ ખુલે છે, આ સસ્તો અને સરળ નુસખો ક્યારેય ફેલ નથી થતો. તમને જણાવીએ કે વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો.

મિત્રો તમને જણાવીએ કે અડદની દાળને ઉકાળીને પીસી લો. અને તેને સુતા સમયે ટાલની જગ્યાએ લેપ કરો.આ પણ ખુબ ગુણ કારી ઉપાય છે,વધુ માં જણાવીએ કે લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે, અને સારી અસર કરે છે, તમને જણાવીએ કે દાડમનાં પાનને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.મિત્રો આ ઉપાયો ખુબ ઉપયોગી છે, તમને વિનંતી છે કે આ લેખ ને ખુબ શેર કરો,

મિત્રો તમને જણાવીએ કે પા કપ ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ મિશ્રણને વાળના મૂળમાં લગાવવું.તેથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે.અને તે સાથે જ ટાલ પર પણ વાળ ઉગશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google