સવાર માં વાસી મોઢે પાણી પીવાથી થાય છે, જાણો આં મોટા ફાયદાઓ.

0
18291

મિત્રો, આજે આપની સમક્ષ લઇ ને આવિયો છું. તમારા માટે એક સ્વાસ્થ્ય ને લગતી માહિતી મિત્રો આજે આપદા દેશ માં સતત ને સતત વસ્તી માં વધારો થઇ રહયો છે અને તેમાં પણ દેશ માં દરીબી માંથી લોકો બહાર આવતા જણાય છે અને દેશ માં ખુબ મોટા ભાગ ની વસ્તી આજે માધ્યમ વર્ગ માં જીવી રહયા છે મિત્રો આજે આમે તમને વાસી મોઢે પાણી પીવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તે આમે તમને જણાવીશું આજે ચાલો શરુ કરીએ

આપણે જાણીએ કે સવારના સમયે સીધા ઉઠીને આપણે પાણી પીવાથી શરીરમાં શુ શુ લાભ થાય છે અને તે આપણે જાણીએ.તે પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં આપણે શુ થાય. આવો તે જાણીએ.

સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં શું થાય મિત્રો, આજે આપણે જાણીએ કે સવારના સમય માં સીધા ઉઠીને આપણે પાણી પીવાથી શરીરમાં શુ શુ લાભ થાય છે તે આપણે જાણીએ.. . .પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે તે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં આપણે શુ થાય.તો આવો તે જાણીયે….

મિત્રો સવારે ઉઠી ને સીધો વાસી મોઢે પાણી પીવાથી જે આપણા મોઢામાં લાળ હોય છે તે શરીરમાં જાય છે અને તે આપણને કેટલાય રોગો થી બચાવે છે. અમે તમને જણાવી એ કે મોઢા મા જે લાળ ગ્રંથી બને છે તે એક એવો તરલ પદાર્થ છે કે જો એન્ટીક સેન્ટીક જેવુ કામ કરે છે અને રોગ સામે લડે છે આપણે સ્વસ્થ રાખે છે .વાસી મોઢે પાણી પીવા ફાયદા હેલ્થ સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં શું થાય છે

મિત્રો આજે આપણે જાણી એ કે સવારના સમયે સીધા ઉઠીને આપણે પાણી પીવાથી શરીર માં શુ શુ લાભ થાય છે તે આપણે જાણીએ.. . પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં આપણે શુ થાય .સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારી છે  તે ત્વચા ના રોગો ને દૂર કરે છે.અને  વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે . સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં થતા લાભો જાણી ને તમે પન અચંબિત થઇ જશો. તો જાણીએ કેટલુ અ ને કયારે પીવુ જોઈએ પાણીવાસી મોઢે પાણી પીવાથી થતા ફાયદા :-

(1 ) સવારે ઉઠી ને વાસી મોઢે 2ગ્લાસ પાણી પીવાથી શરીરના અંદરના અંગો જલ્દી થી એકટિવ થાય છે.અને જલ્દી કામ કરે છે . અને ચહેરા પર ગ્લો આવે છે . સાથે વાસી મોઢે પાણી પીવાથી શરીરની અંદર ની ગંદકી સાફ થઈ જાય . છે.બરાબર પેટ ની સફાઇ થઇ જાય છે ને પેટ ના રોગો દૂર થાય છે . માટે સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં મહત્વનો લાભ થાય છે. અને શરીર સ્વસ્થ રહે છે.

2) રાત્રિના સુવાથી પહેલા પાણી પીવાથી હાટઁ ની બીમારી ઓ દૂર થાય છે . ને હાટઁ નોરમલ રહે છે . અને સવારે વાસી મોઢે પાણી પીવાથી હાટઁ એટેક થી તે બચાવે છે.

3) સવારે નહાવાથી પહેલા તમે એક ગ્લાસ પાણી પીવાથી તમારુ હાઇબ્લડ પ્રેશર કંટ્રોલ મા રહે છે  સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારી  છે . તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. અને સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં થતા લાભો જાણી ને તમે પણ અચંબિત થઇ જશો. તો જાણીએ કેટલુ અને કયારે પીવુ જોઈએ પાણી.

4) સાંજે નાસ્તો કરવાથી પહેલા 1ગ્લાસ પાણી પીવાથી પેટ ભરેલું રહશે અને તમને વધારે નાસ્તો પણ. નહિ કરવો પડે. એનાથી તમારા શરીરમાં વધી રહેલા મોટાપા.  થી બચી શકાય છે.

5)  તમે ઓફિસમાં કે ઘરમાં આથવા મિટિંગ મા હોવ યા ટેન્શન મા હોવ તો 1ગ્લાસ પાણી પીવું તેમના થી દિમાગ શાંત રહશે અને તમારુ ટેન્શન પન ઓછુ રહશે.

6) આમ તો જેટલી વાર પાણી પીવો હોય તો પીવાથી શરીરમાં લાભ જ થાય છે. પણ ઉપર જણાવેલ ફાયદા વિશે તમે જરુર એ પ્રમાણે પાણી પીવો તો શરીર મા ઘણા ફાયદા થાય છે ને શરીર નિરોગી ને સ્વસ્થ રહે છે . ને સવારે ઉઠી ને સીધા વાસી મોઢે પાણી પીવાથી શરીરના રોગો તેમની સમસ્યા ઓ ને દૂર કરી શકો છો .

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.