ઘોર કળિયુગ ની કહાની! સગી દીકરી પોતાની માતાની જેઠાણી બની ગઇ, સમગ્ર કિસ્સો વાંચી હાથ ના રુવાડા ઉભા થઇ જશે

0
991

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયાછીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે એક કિસ્સો સામે આવીયો છે જે ઉત્તર પ્રદેશ નો છે, તમને જણાવીએ કે ઘણી વખત બાળકો એવા પગલા ભરતા હોઈ છે કે તે ના માતા પિતા ને પણ આશ્રય થઇ જાય છે, મિત્રો તમને જણાવીએ કે એક કિસ્સો સામે આવીયો છે, જે ખુબ આશ્ર્ય્જનક છે, ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે આ કિસ્સા ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાંથી એક એવી માહિતી સામે આવી છે કે જાણીને તમે પણ કહેશો કે બાપ રે બાપ! મિત્રો આ સાંભળીયા પછી તમારા રુવાડા ઉભા થઇ જશે, જીહા વીરપુર ગામમાં એક યુવકે પોતાના ભાઇ ની સાસુને ભગાડી ઘરમાં લઇ આવ્યો.તમને જણાવીએ કે તે પરિવારવાળાઓએ વિરોધ કર્યો તો જમાઇ એ ફોન કરીને પોલીસને બોલાવી લીધી.મિત્રો તમને જનાવીયે કે તે પોલીસે સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.વધુ માં જણાવીએ કે તે જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે આ કેસમાં કોઇ પોલીસ સ્ટેશન આવ્યું નથી.

મિત્રો તમને જણાવીએ કે તે મળતી માહિતી પ્રમાણે વિજય કુમારના પુત્ર નનકુ બાબા પોતાના મોટાભાઇની સાસુને મલખનવા ગામ થી ભગાડીને ઘરે લઇ આવ્યો.વધુ માં જણાવીએ તો તમને જણાવીએ કે તે સાસુ પણ જમાઇની સાથે સહમતિથી આવી ગઇ.અને તે આ માહિતી જ્યારે પરિવારવાળાને મળી તો બંનેના ઘરમાં રોકાવાને લઇ વિવાદ થયો.મિત્રો તમને જણાવીએ કે તે આ ડરના માર્યા જમાઇ વિજયે ફોન કરીને પોલીસને બોલાવી લીધી.વધુ માં તો પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી તો આ કેસ સાંભળી સ્તબ્ધ થઇ ગઇ.

મિત્રો તમને જણાવીએ કે તે આ ગામમાં આ ઘટનાને લઇ ચારેયબાજુ અલગ-અલગ વાતો થવા લાગી.અને તે યુવાન દીકરી હવે પોતાની માતા ની જેઠાણી બની ગઇ છે.મિત્રો તમને જણાવીએ કે તે ઘરવાળા આ સંબંધને કોઇપણ ભોગે સ્વીકારવા તૈયાર નથી.વધુ માં જણાવીએ કે તે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.મિત્રો તમને જનવોઇયે કે તે પોલીસ પોલીસ સ્ટેશનને પ્રભારી દદન સિંહે કહ્યું કે આ પ્રકરણની માહિતી તેમની પાસે નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવા અને પોલીસ દ્વારા પૂછપરચ્છ કરવા પર તેમણે કહ્યું કે બંને સગીર છે. સહમતિથી રહેવાની છૂટ કાયદામાં આપી છે.અને તે આ સમગ્ર પ્રકરણમાં કોઇ ફરિયાદ આવી નથી, અંતે મામલો શાંત પડ્યો છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google