પ્રેમિકા અને પત્ની વચ્ચે કેટલો તફાવત, જાણી ને ચોકી જશો

0
630

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં આ લેખ માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે અમે તમને દરેક લોકો ના મન માં પ્રશ્ન હોઈ છે કે પત્ની અને પ્રેમિકા ની વચ્ચે કેટલો તફાવત હોઈ છે, તમને જણાવીએ કે આજે ઘણા લોકો ના જીવન માં સંબંધો ને લીધે ખુબ મોટા પ્રશ્નો ઉદ્ભવે છે, તમને જણાવીએ કે આજે દેશ માં ઘણા લોકો ને આ પ્રશ્ન ઉદ્ભવે છે, તો આજે અમે તમને જણાવશું પ્રેમિકા અને પત્નીમાં શું શું તફાવત હોય છે.

પ્રેમિકા વિષે લોકો શું મને છે??

 • તમને જણાવીએ કે સામાન્ય રીતે જોવા જોઈએ તો પ્રેમિકા દિવસમાં પ્રેમી પાસેથી દસ કરતા વધારે વાર i love you સાંભળવા માંગતી હોય છે.
 • વધુ માં જણાવીએ કે પ્રેમિકા હોય તે મોબાઈલમાં વધારે બીજી રહેતી હોય છે.
 • જણાવીએ કે પ્રેમિકા દિવસમાં અનેક વાર ફોન પર તેના પ્રેમી પાસેથી ચુંબન ઈચ્છતી હોય છે.તે અને પ્રેમી પણ તેને ફોન પર આપતો હોય છે.
 • જણાવીએ કે તે પ્રેમિકા એક જ દિવસમાં 3 થી 4 વાર રૂઠી જતી હોય છે એટલે કે રિસાઈ જતી હોય છે. તેને મનાવવા માટે તેનો પ્રેમી પણ ખુબ જ મહેનત કરતો હોય છે.
 • મિત્રો આ ખાસ વાત લોકો શાથે શેર કરો, પ્રેમિકાનો જન્મ દિવસ હોય ત્યારે તેનો પ્રેમી આખી રાત જાગતો હોય છે. કેમ કે તેની પ્રેમિકાને તે સૌથી પહેલા બેર્થ-ડે વિશ કરી શકે.
 • તમને જણાવીએ કે મોટાભાગની પ્રેમિકા તેના પ્રેમીને જો શોપિંગ માટે લઇ જાય તો કંઈ પણ વિચારતી નથી હોતી અને ખર્ચ કરાવી નાખે છે.
 • તમને જણાવીએ કે પ્રેમિકા કોઈ સારો ડ્રેસ પહેરે અને પ્રેમી વખાણ ન કરે તો પણ ઝગડાઓ પણ ચાલુ થઇ જતા હોય છે.
 • મિત્રો પ્રેમી પ્રેમિકા સાથે બધી જ વાત પોતાનું દિલ ખોલીને કરતો હોય છે છતાં પણ પ્રેમિકા ઘણી વાર તેની વાતોને સમજતી નથી હોતી અને જિદ્દ કરતી હોય છે. અને કયારેક તેને દગો આપે છે.
 • તમને જણાવીએ કે પ્રેમિકાને ઘણી વાર નાની નાની વાતમાં પોતાનો અહમ વચ્ચે આવી જતો હોય છે અને પ્રેમીને છોડી દેતી હોય છે.
 • તમને જણાવીએ કે પ્રેમિકા સાગરના મોજાંની જેમ હોય છે આવે છે અને આપણને ભીના કરીને જતું રહે છે.

પત્ની વિશે શું માને છે લોકો,  ચાલો જાણીએ 

 • તમને જણાવીએ કે લગ્ન બાદ 15-20% પત્નીને તેના પતિ દ્વારા રોજ એકાદ વાર i love you સાંભળવા મળે છે.
 • તમને જણાવીએ કે પત્ની ફોનમાં વ્યસ્ત રહી શકતી નથી કેમ કે પત્ની બન્યા બાદ તેના પર ઘરની મોટાભાગની જવાબદારીઓ હોય છે. તેના લીધે.
 • તમને જણાવીએ કે પત્નીઓ પોતાના પતિઓ પાસેથી ચુંબન ઈચ્છતી નથી કારણ કે આ બધી વાતો માટે સમય જ નથી હોતો.તમને જણાવીએ કે લગભગ ખુબ જ પત્નીઓ આ પ્રકારની થઈ જાય હોય છે.
 • જણાવીએ કે પત્ની રિસાઈ જાય તો તેને મનાવવામાં બે દિવસ થઇ જાય છે.અને તે ઘણી વાર તો આપમેળે જ માની જતી હોય છે.
 • વધુ માં જણાવીએ કે લગ્ન બાદ જ્યારે પત્નીનો જન્મ દિવસ હોય ત્યારે પતિ સવારે ઉઠીને વિશ કરતો હોય છે. છતાં પણ પત્ની ખુશ હોય છે.
 • તમને જણાવીએ કે તે પત્ની શોપિંગ માટે જાય તો ઘરની અર્થવ્યવસ્થા પ્રમાણે પોતાના ખર્ચ પર કાબુ રાખે છે.
 • તમને જણાવીએ કે પત્ની ગમે એટલી સુંદર કેમ ન હોય પરંતુ તેને ખુબ જ ઓછા પોતાના વખાણ સાંભળવા મળતા હોય છે. છતાં પણ તે પોતાના પતિ ને પ્રેમ કરતી હોય છે.
 • પત્ની દરેક સમયે પોતાના પતિનો સાથ નિભાવવા માટે તૈયાર હોય છે.
 • પત્ની સાગરની ગહેરાઈ જેવી હોય છે. જે શાંત રહે છે અને આખા જીવનભર આપણો અને આપણા પરિવારનો સાથ નિભાવે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google