એકવાર પ્રેમ સંબંધમાં પડ્યાં બાદ 99% સ્ત્રીઓમાં આવી જાય છે આટલાં બદલાવ.

0
594

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.

તમને જણાવી દઈએ કે આજના યુવાન યુવક યુવતીઓએ પ્રેમ જેવા પવિત્ર સંબંધને સાવ ભિન્ન કક્ષાએ પહોંચાડી દિધો છે. આજનો યુવાવર્ગ એક બીજાને લવ તો કરી શકે છે. પણ સાચો પ્રેમ નથી કરી શકતા કે નથી પામી શકતા. માતાપિતા પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનો માતા પિતાનો વિશ્વાસ તો તોડે જ છે. સાથો સાથ છોકરીઓ પોતાનું સૌથી કિંમતી એવુ ચારિત્ર પણ ગુમાવે છે.

પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે. પ્રેમ વ્‍યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્‍કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે.

સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ. જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્‍વીકારનાર કોઇ એક જ હોય છે.

પ્રેમમાં થનાર એહસાસ અને અનુભવ એકદમ અલગ હોય છે. ઘણીવાર તો મિત્રતા જ ધીમે ધીમે પ્રેમમાં બદલાઇ જાય છે. આ દરમિયાન તમારી અંદર ઘણા ફેરફાર આવવા લાગે છે.

તમે પહેલાંથી જ પોઝિટિવ વિચારવું અને ખુશ રહેવાનું શરૂ કરી દે છે. યુવાઓની માનસિક સ્થિતિ પર પ્રેમનો ચમત્કારી પ્રભાવ પડવા લાગે છે. જાણો પ્રેમમાં થનાર યુવાનોમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળે છે.રહેણી કહેણી પર આપે છે ધ્યાન, જોવા મળ્યુ છે કે રિલેશનશિપમાં આવ્યા પછી યુવાનો પોતે વધુ ધ્યાન આપવા લાગે છે.

આ સાથે જ સ્માર્ટ લગવા માટે પોતાની હાઇઝીન અને ફેશન સેન્સને પણ સુધાર લે છે. આમ કરવાથી બિમારીઓથી પણ બચાવ થાય છે.પહેલાંથી જ વધુ રહે છે ખુશ, રિલેશનશિપમાં થયા બાદ યુવા પહેલાંથી વધુ ખુશ રહેવા લાગે છે.

તે પોતાના પ્રેમથી દિવસમાં ઘણીવાર વાત કરે છે. આ કારણે તેમની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.પ્રેમમાં થાય છે પરિપક્વ, પ્રેમમાં પડયા પછી યુવાનો ધીમે ધીમે પરિપક્વ થાય છે અને બીજી ભૂલોને માફ કરવાનું શીખી જાય છે. સાથે જ ખોટી વાતોને ઇગ્નોર કરવાનું પણ શરૂ કરી દો છો.

પ્રેમ યુવાઓને માનસિક રીતે મજબૂત કરે છે.ગુસ્સા પર રહે છે કાબૂ, એક સ્ટડીના અનુસાર પ્રેમમાં પડ્યા બાદ યુવાનો યુવાનો ગુસ્સા પર કંટ્રોલ કરવાનું શીખી લે છે. તેનાથી યુવાનોને માનસિક સ્વાસ્થ્ય ઠીક રહે છે. એ વાત તો તમે બધા જાણો જ છો કે પ્રેમ થયા પછી માણસ પેલા જેવો બિલકુલ રહેતો નથી, સમયની સાથે સાથે તેનામાં ઘણાબધા બદલાવ આવે છે.

અમુક બદલાવ કુદરતી આવે છે અને અમુક બદલાવ તેના પાર્ટનર ની પસંદ અને નાપસંદને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આમ તો મોટાભાગે આ બધા બદલાવ છોકારાઓમાં જોવા મળે છે પરંતુ અમુક છોકરીઓની આદતોમાં પણ બદલાવ આવી જાય છે. આજે આપણે છોકરીઓમાં આવનાર તે બદલાવો વિષે વાત કરીશું.

રીલેસનસીપમાં આવ્યા પછીછોકરીઓમાં બદલાવ, વ્યવહારમાં બદલાવ, મિત્રો તમે જોતા હસો કે જયારે કોઈ છોકરી રિલેશનશિપમાં આવ્યા પછી તેની ઘણી આદતો બદલી નાખે છે.

ઘણા બદલાવ સમજદારી અને વ્યવસ્થિત હોય છે અને ઘણી છોકરીઓના વ્યવહારમાં પણ ખુબ બદલાવ આવે છે. વાત સૂઝ-બુઝ વારી હોય તો ઠીક છે પણ ઈમોશનલ બદલાવ આવવાથી ઘણીવાર છોકરાઓને પરેશાની થાય છે.

જલ્દી નીંદર ન આવવી, બીજો મોટો બદલાવ રિલેશનશિપમાં આવ્યા પછી છોકરીઓને નીંદર વિશે હોય છે. તેના વિષે શાયરોએ પણ કેવું સરસ લખ્યું છે. “મુજે નીંદ ન આયે, મુજે ચેન ન આયે, કોઈ જાએ જરા ઢુંઢ કે લાયે, ન જાને કહા દિલ ખો ગયા”.

આવી જ હાલત કંઇક છોકરીઓની થાય છે. તે પથારી પર તો જલ્દી જતી રહે છે પણ તેના ભવિષ્ય અને વીતી ગયેલ સમય વિષે હંમેશા વિચારતી રહે છે. તેથી તેમને નીંદર આવતી નથી અને તે મોદી રાતે પણ પાર્ટનરને ફોન કરે છે.

સુંદરતાનું ધ્યાન, રિલેશનશિપમાં આવ્યા પછી છોકરીઓ તેના શરીર પર વધુ ધ્યાન દેવા લાગે છે. તે ઈચ્છે છે કે તે હંમેશા સુંદર દેખાય. તેના માટે તે ઘણીબધી કોશિસ પણ કરે છે જેમ કે પાર્લર જવું, ફેસ પેક લગાવવુ વગેરે…ઘણીવાર તો તે તેના પાર્ટનર સાથે જીદ કરીને પાર્લર લઇ જાય છે. સામાન્ય રીતે આ બધી વસ્તુઓ કોઈ સિંગલ છોકરીમાં જોવા મળતી નથી.

દોસ્તો પર ઓછુ ધ્યાન, રિલેશનશિપમાં આવ્યા પછી છોકરીયો વધુમાં વધુ ધ્યાન પોતામાં જ આપે છે. એવું નથી કે તેને દોસ્તોથી કોઈ મતલબ નથી હોતો પરંતુ તે તેના દોસ્તો પર ઓછુ ધ્યાન આપે છે અને તેના દોસ્તો તેના પર ઓછુ ધ્યાન આપે તો પણ તેને કોઈ ફર્ક પડતો નથી. તેનું ધ્યાન હંમેશા તેના પાર્ટનર પર જ હોય છે અને ઘડીકમાં કોઈને જવાબ પણ નથી દેતી, તેથી છોકારોને ખુબ ખીઝ ચડે છે.

છોકરીઓની આ વાતો પર છોકરાઓ થઈ જાય છે ફિદા.કોઈ બુદ્ધિજીવી યુવાન હોય કે પછી કોઈ સડક છાપ પણ છોકરીઓના મામલામાં બધા એક હોય છે. દરેક પુરુષ કોઈ છોકરીને પસંદ કરતા પહેલા કેટલીક વસ્તુઓ ધ્યાનથી જુએ છે.

તેમાં પણ ખાસ કરીને આ બાબતો પ્રમુખ છે.લુભાતી હૈ તુમારી ઝુલ્ફે.. છોકરાઓને ખાસ કરીને છોકરીઓની હેરસ્ટાઈલ જ બતાવવાની જરૂર હોય છે કે તે કેટલી મેન્ટેન રહે છે.કોઈ પણ છોકરીની ફિગરની સાથે તેમની ચાલવાની અદા પણ પુરુષોને લલચાવે છે. કોઈ પણ છોકરીની બોડી લેન્ગ્વેજ ને જોઈને છોકરા સેકન્ડોમાં પોતાનું દિલ દઈ બેસે છે.

છોકરીઓના ગુલાબી હોઠ છોકરાઓને સૌથી વધુ આકર્ષિત કરે છે. છોકરાઓ તેની પાછળ ગાંડા થઈને તેને પોતાનું દિલ દઈ બેસે છે.હસી તો ફસી વાળો જુમલો એમ જ નથી બન્યો.

અસલમાં છોકરીઓની એક સ્માઈલ પર છોકરાઓ દિલ દઈ બેસે છે.આ વાતનો વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. પણ છોકરાઓ હંમેશા છોકરીઓના ફૂટવેર પર પણ ધ્યાન આપતા હોય છે. ઊંચી હીલના સેન્ડલ પહેરેલી છોકરીઓ તેમને વધુ પસંદ પડે છે.

કોઈ પણ છોકરીની સુંદર આંખો છોકરાઓને ઘાયલ કરવા માટે પુરતી હોય છે. મોટા ભાગના છોકરાઓ છોકરીઓની આંખો પર જ ફિદા થઈ જતા હોય છે.એટિટ્યુડને સામાન્ય રીતે સકારાત્મક રીતે નથી જોવામાં આવતો.

પણ છોકરીઓનો એટિટ્યુડ પણ છોકરાઓને લલચાવે છે.છોકરાઓ ભલે આ વાત માનવા તૈયાર ન હોય પણ તેમના સ્તન પુરુષોને તેમની તરફ આકર્ષિત કરતા હોય છે. કોઈ પણ છોકરીઓની નજીક જતા પહેલા આ વાત પર પણ ધ્યાન આપતા હોય છે.