દેવતાં ઓ ધરવેલો ભોગ ગ્રહણ કરે છે કે નહીં? ભગવાત ગીતા થયેલો છે આ વાત નો ઉલ્લેખ…..

0
39

નમસ્કાર મિત્રો આજના આ લેખ માં તમારું હાર્દિક સ્વાગત છે. હિન્દૂ ધર્મ હોય તેમ ભગવાન ને પ્રસાદ ચઢવાની પ્રથા ખૂબ જ જૂની છે, પરંતુ એ પ્રસાદ આપડે ભગવાન ને ચઢાવી ત્યાર બાદ આપડે ખાઈ જઈએ છે તો મિત્રો આ લેખ માં અમે તમને જણાવીશુ કે ભગવાન કેવી રીતે પ્રસાદ નો ગ્રહણ કરે છે  અને ભગવાન ખાલી શ્વાસ થી જ ભોજન ગ્રહણ કરે છે ? તો જાણો આ લેખ માં વિગતવારઆપણે ધરાવેલો ભોગ ગ્રહણ કરે છે એટલે કે જ્યારે પણ આપણે ધરાવીએ છીએ ત્યારે ભગવાન તેનો અંગીકાર કરે છે મોટાભાગના લોકો એ સાંભળ્યું જ હશે કે હિન્દુ ધર્મમાં વિધાન છે તો શું સાચે જ દેવતાગણ આપણે આમાં જે ભોગ ધરાવીએ છીએ તે ગ્રહણ કરતા હશે તેના વિશે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના આધારે શું સમજાવ્યું છે તેના વિશે આજે અમે તમને આજ ની ધાર્મિક વાતો માં જણાવીશું.

તો આજની આ ધાર્મિક વાતને અંત સુધી મળતા રહેજો મિત્રો હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં દેવતાઓ અને ભગવાનને ભોગ ધરાવવા નો વિજ્ઞાન છે અને એ છે કે જે ફક્ત મારા માટે પત્ર પુષ્પ ફળ વગેરે અર્પણ કરેલ છે તે શુદ્ધ બુદ્ધિ અને નિષ્કામ પ્રેમી વાપરનાર પણ કરેલા પત્ર-પુષ્પ આદિ ગ્રહણ કરું છું જે ભાગવત ગીતા નવ મો અધ્યાય ના 26 માર્ચ લોકોમાં જોવા મળે છે.પરંતુ શ્રોતા મિત્રો દેવી દેવતાઓ આપણી પૂજામાં ધરાવેલા ભોજનને ગ્રહણ કેવી રીતે કરે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણે બધા જે ભોજનને ગ્રહણ કરીએ છીએ તે પાંચ તત્વો થી બનેલું હોય છે તેવી રીતે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું હોય છે એટલા માટે વાયુ પ્રકાશ અને આકાશ તત્વ હોય છે.

જે આપણે અને જળ વગેરે પ્રાપ્ત કરીએ છીએ પરંતુ શ્રોતા મિત્રો દેવી-દેવતાઓનું શરીરે પાંચ તત્વોથી બનેલું હતું તેમના શરીરમાં પૃથ્વી અને જળ તત્વ નથી હોતા મસ્તર ના દેવી દેવતાઓનું શેરી ત્રણ તત્વોથી અને ઉચ્ચ સ્તરના દેવતાઓનું શરીર પર ફક્ત બે જ તત્વ તેજ અને આકાશથી બનેલુ હોય છે એટલે જ એવું છે કે તે શરીર એ વાયુમય અને તેજોમય છે.એટલા માટે દેવતાઓ વાયુના રૂપ મગજને તેજ ના રૂપમાં પ્રકાશને અને આકાશના રૂપમાં શબ્દને ગ્રહણ કરે છે એટલે કે દેવતાઓ દયાનંદ પ્રકાશ અને શબ્દ દ્વારા પોતાનો ભોગ ગ્રહણ કરીને તૃપ્ત થાય છે તેનું વિધાન પૂજા પદ્ધતિ માં પણ કરવામાં આવેલું છે તેવી રીતે આપણે જે વિવિધ દંડનો ભોગ ધરાવ્યો છે દેવતાઓ તે સુગંધને ગ્રહણ કરે છે તેનાથી પોતાના વાયુ તત્વની તૃપ્તિ મેળવે છે.

તેમજ મનુષ્ય દ્વારા જે પુષ્પ અને ધૂપ ધરાવવામાં આવે છે તેની સુગંધને દેવતાઓએ રોગ ના રૂપમાં ગ્રહણ કરે છે અને પૂજામાં જે પણ પ્રગટાવીએ છીએ તેનાથી દેવતા પ્રકાશ ને ગ્રહણ કરીને પોતાનાં તેજોમય તત્વની તૃપ્તિ મેળવેલ છે આ સિવાય કેનલ શાસ્ત્રમાં દરરોજ કરવામાં આવતી આરતીનું પણ વિધાન દેવતાઓના સાથે જોડાયેલું છે જેવા આપણે મંત્ર ના જાપ કરીએ છીએ અથવા જય સંત કે પછી ટંકોરી વગાડીએ છીએ.તેને દેવતાગણ આકાશ તત્વના રૂપ માં ગ્રહણ કરે છે આ ઉપરાંત જે પ્રકૃતિના દેવતા હોય તેના માટે શાસ્ત્રોમાં પ્રકૃતિનો ભોગ લગાવવા નો વિધાન છે તો શ્રોતા મિત્રો આ રીતે પૂજા વિધિમાં આપણે જે પણ વિધાન અને ભોગ ધરાવીએ છીએ તેનાથી દેવી-દેવતાઓ વાયુ તેજ અને આકાશ તત્વના રૂપમાં ગ્રહણ કરે છે. આ લેખ પસંદ આવે તો તમારા મિત્રો અને પરિવાર જન સાથે શેર કરો.